________________
૨૪૫૦
દ્રવ્યાનુયોગ ભાગ-૪
छहा कज्जमाणे
छ परमाणु पोग्गला भवंति । प. सत्त भंते ! परमाणु पोग्गला एगयओ साहन्नति,
एगयओ साहण्णित्ता किं भवइ? उ. गोयमा ! सत्तपएसिए खंधे भवइ,
से भिज्जमाणे दुहा वि -जाव-सत्तहा वि कज्जइ ।
दुहा कज्जमाणेएगयओ परमाणुपोग्गले, एगयओ छप्पएसिए खंधे भवइ, अहवा-एगयओ दुप्पएसिए खंधे, एगयओ पंचपएसिए खंधे भवइ, अहवा-एगयओ तिपएसिए खंधे, एगयओ चउपएसिए खंधे भवइ । तिहा कज्जमाणेएगयओ दो परमाणु पोग्गला, एगयओ पंचपएसिए खंधे भवइ, अहवा-एगयओ परमाणुपोग्गले, एगयओ दुपएसिए खंधे, एगयओ चउपएसिए खंधे भवइ, अहवा-एगयओ परमाणु पोग्गले, एगयओ दो तिपएसिया खंधा भवंति, अहवा-एगयओ दो दुपएसिया खंधा, एगयओ तिपएसिए खंधे भवइ। चउहा कज्जमाणेएगयओ तिन्नि परमाणुपोग्गला, एगयओ चउप्पएसिए खंधे भवइ, अहवा-एगयओ दो परमाणुपोग्गला, एगयओ दुपएसिए खंधे, एगयओ तिपएसिए खंधे भवइ, अहवा-एगयओ परमाणुपोग्गले, एगयओ तिन्नि दुपएसिया खंधा भवंति । पंचहा कज्जमाणेएगयओ चत्तारि परमाणुपोग्गला, एगयओ तिपएसिए खंधे भवइ, अहवा-एगयओ तिन्नि परमाणुपोग्गला, एगयओ दो दुपएसिया खंधा भवंति ।
છ વિભાગ કરવામાં આવતાં - છ પરમાણુ પુદ્ગલ થાય છે. ભંતે ! સાત પરમાણુ પુદ્ગલ એક સાથે મળે છે.
અને એક સાથે મળવાથી શું થાય છે ? ઉ. ગૌતમ ! સપ્ત પ્રદેશિક સ્કંધ થાય છે,
એનું વિભાજન થવાથી બે વાવત-સાત વિભાગ થાય છે. બે વિભાગ કરવામાં આવતાં – એક તરફ એક પરમાણુ પુદ્ગલ, બીજી તરફ એક ષટ્રપ્રદેશિક સ્કંધ બને છે, અથવા - એક તરફ દ્વિપ્રદેશિક સ્કંધ, એક તરફ પાંચ પ્રદેશિક સ્કંધ થાય છે. અથવા - એક તરફ ત્રિપ્રદેશિક સ્કંધ, એક તરફ ચતુષ્પદેશિક સ્કંધ થાય છે. ત્રણ વિભાગ કરવામાં આવતાં - એક તરફ બે પરમાણુ પુદ્ગલ, એક તરફ પંચપ્રદેશિક સ્કંધ થાય છે. અથવા - એક તરફ એક પરમાણુ પુદ્ગલ, એક તરફ ઢિપ્રદેશિક સ્કંધ, . એક તરફ ચતુષ્પદેશિક સ્કંધ થાય છે. અથવા - એક તરફ એક પરમાણુ પુદ્ગલ, એક તરફ બે ત્રિપ્રદેશિક સ્કંધ થાય છે. અથવા - એક તરફ બે ઢિપ્રદેશિક સ્કંધ, એક તરફ એક ત્રિપ્રદેશિક સ્કંધ થાય છે. ચાર વિભાગ કરવામાં આવતાં - એક તરફ ત્રણ પરમાણુ પુદ્ગલ, એક તરફ એક ચતુuદેશિક સ્કંધ થાય છે. અથવા - એક તરફ બે પરમાણુ પુદ્ગલ, એક તરફ દ્ધિપ્રદેશિક સ્કંધ, એક તરફ ત્રિપ્રદેશિક સ્કંધ થાય છે. અથવા - એક તરફ એક પરમાણુ પુદ્ગલ, એક તરફ ત્રણ દ્ધિપ્રદેશિક સ્કંધ થાય છે. પાંચ વિભાગ કરવામાં આવતાં - એક તરફ ચાર પરમાણુ પુદ્ગલ, એક તરફ એક ત્રિપ્રદેશિક સ્કંધ થાય છે. અથવા - એક તરફ ત્રણ પરમાણુ પુદ્ગલ, એક તરફ બે ઢિપ્રદેશિક સ્કંધ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org