________________
પુદ્ગલ-અધ્યયન
૨૪૪૯
तिहा कज्जमाणेएगयओ दो परमाणुपोग्गला, एगयओ तिप्पएसिए खंधे भवइ, अहवा-एगयओ परमाणुपोग्गले, एगयओ दो दुपएसिया खंधा भवंति । चउहा कज्जमाणेएगयओ तिन्नि परमाणुपोग्गला, एगयओ दुप्पएसिए खंधे भवइ, पंचहा कज्जमाणे - पंच परमाणुपोग्गला भवंति । ___ छब्भंते ! परमाणुपोग्गला एगयओ साहन्नंति,
एगयओ साहण्णित्ता किं भवइ ? ૩. યમાં ! છMUસિT વંધે મવડું,
से भिज्जमाणे दुहावि, तिहावि, चउहावि,पंचहा वि, छबिहा वि कज्जइ। दुहा कज्जमाणे - एगयओ परमाणुपोग्गले, एगयओ पंचपएसिए खंधे भवइ, अहवा-एगयओ दुप्पएसिए खंधे, एगयओ चउपएसिए खंधे भवइ, अहवा-दो तिपएसिया खंधा भवंति । तिहा कज्जमाणेएगयओ दो परमाणुपोग्गला, एगयओ चउपएसिए खंधे भवइ, अहवा-एगयओ परमाणुपोग्गले, एगयओ दुपएसिए खंधे, एगयओ तिपएसिए खंधे भवइ, अहवा-तिन्नि दुप्पएसिया खंधा भवंति । चउहा कज्जमाणेएगयओ तिन्नि परमाणुपोग्गला, एगयओ तिपएसिर खंधे भवइ, अहवा-एगयओ दो परमाणुपोग्गला, एगयओ दो दुप्पएसिया खंधा भवंति । पंचहा कज्जमाणेएगयओ चत्तारि परमाणुपोग्गला, एगयओ दुपएसिए खंधे भवइ,
ત્રણ વિભાગ કરવામાં આવતો - એક તરફ બે પરમાણુ પુદ્ગલ, એક તરફ એક ત્રિપ્રદેશિક સ્કંધ થાય છે, અથવા - એક તરફ એક પરમાણુ પુદ્ગલ, એક તરફ બે ઢિપ્રદેશિક રકંધ થાય છે. ચાર વિભાગ કરવામાં આવતાં – એક તરફ ત્રણ પરમાણુ પુદ્ગલ, એક તરફ દ્ધિપ્રદેશિક સ્કંધ થાય છે. પાંચ વિભાગ કરવામાં આવતાં -
પાંચ પરમાણુ પુદ્ગલ થાય છે. પ્ર. ભંતે ! છ પરમાણુ પુદ્ગલ એક સાથે મળે છે અને
એક સાથે મળવાથી શું થાય છે ? ઉ. ગૌતમ ! પધ્ધદેશિક સ્કંધ બને છે.
એનું વિભાજન થવાથી બે, ત્રણ, ચાર, પાંચ અને છ વિભાગ થાય છે. બે વિભાગ કરવામાં આવતાં - એક તરફ એક પરમાણુ પુદ્ગલ, એક તરફ પંચપ્રદેશિક સ્કંધ બને છે. અથવા - એક તરફ ઢિપ્રદેશિક સ્કંધ, એક તરફ ચતુuદેશિક સ્કંધ થાય છે. અથવા - બે ત્રિપ્રદેશી ઢંધ થાય છે. ત્રણ વિભાગ કરવામાં આવતાં - એક તરફ બે પરમાણુ પુદ્ગલ, એક તરફ ચતુષ્પદેશિક સ્કંધ થાય છે. અથવા – એક તરફ એક પરમાણુ પુદ્ગલ, એક તરફ ઢિપ્રદેશિક સ્કંધ, એક તરફ ત્રિપ્રદેશિક સ્કંધ થાય છે. અથવા - ત્રણ દ્વિપ્રદેશિક સ્કંધ થાય છે. ચાર વિભાગ કરવામાં આવતાં - એક તરફ ત્રણ પરમાણુ પુદ્ગલ, એક તરફ ત્રિપ્રદેશિક સ્કંધ થાય છે, અથવા - એક તરફ બે પરમાણુ પુદ્ગલ, એક તરફ બે દ્ધિપ્રદેશિક સ્કંધ થાય છે. પાંચ વિભાગ કરવામાં આવતાં - એક તરફ ચાર પરમાણુ પુદ્ગલ, એક તરફ દ્વિપ્રદેશિક સ્કંધ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org