________________
૨૪૨૨
દ્રવ્યાનુયોગ ભાગ-૪
१३. सुहमपरिणओ अणंतपएसिओ वि एवं चेव ।
प. बायरपरिणए णं भंते ! अणंतपएसिए खंधे कइवन्ने,
कइगंधे, कइरसे, कइफासे पण्णत्ते ?
૩. નીયમી ! સિય જીવને નવ-ચિ પંચવજો,
सिय एगगंधे, सिय दुगंधे, સિય પુજારણે –ગાવ- સિય પંવર,
सिय चउफासे -जाव- सिय अट्ठफासे पण्णत्ते ।
वन्न-गंध-रसा जहा दसपएसियस्स।
जइ चउफासे१. सब्वे कक्खडे, सव्वे गरूए, सब्वे सीए, सब्वे निद्धे,
२. सव्वे कक्खडे सव्वे गरूए सव्वे सीए सव्वे लुक्खे,
૧૩. સૂક્ષ્મપરિણત અનંતપ્રદેશી સ્કંધના પણ એ
જ પ્રકારે ભંગ સમજવો જોઈએ. પ્રભંતે ! બાદર પરિણામયુક્ત (ધૂળ) અનંતપ્રદેશી
સ્કંધ કેટલા વર્ણ, ગંધ, રસ અને સ્પર્શયુક્ત કહેવામાં
આવ્યા છે ? ઉ. ગૌતમ ! કદાચ એક વર્ણયુક્ત -વાવ- કદાચ
પાંચ વર્ણયુક્ત હોય છે. કદાચ એક ગંધયુક્ત અને કદાચ બે ગંધયુક્ત હોય છે. કદાચ એક રસયુક્ત -વાવ- કદાચ પાંચ રસયુક્ત હોય છે. કદાચ ચાર સ્પર્શયુક્ત યાવત- કદાચ આઠ સ્પર્શયુક્ત કહેવાય છે. (અનંત પ્રદેશ બાદર પરિણામ સ્કંધના) વર્ણ, ગંધ અને રસોના ભંગોના કથન દસપ્રદેશી કંધને અનુરૂપ સમજવા જોઈએ. જો ચાર સ્પર્શયુક્ત હોય તો – ૧. કદાચ સર્વકર્કશ, સર્વગુરુ, સર્વશીત અને સર્વસ્નિગ્ધ હોય છે, ૨. કદાચ સર્વકર્કશ, સર્વગુરુ, સર્વશીત અને સર્વક્ષ હોય છે. ૩. કદાચ સર્વકર્કશ, સર્વગુરુ, સર્વઉષ્ણ અને સર્વસ્નિગ્ધ હોય છે, ૪. કદાચ સર્વકર્કશ, સર્વગુરુ, સર્વઉષ્ણ અને સર્વક્ષ હોય છે, ૫. કદાચ સર્વકર્કશ, સર્વલઘુ, સર્વશીત અને સર્વસ્નિગ્ધ હોય છે, ૬. કદાચ સર્વકર્કશ, સર્વલઘુ, સર્વશીત અને સર્વરુક્ષ હોય છે, ૭. કદાચ સર્વકર્કશ, સર્વલઘુ, સર્વઉષ્ણ અને સર્વસ્નિગ્ધ હોય છે, ૮. કદાચ સર્વકર્કશ, સર્વલઘુ, સર્વઉષ્ણ અને સર્વરુક્ષ હોય છે, ૯. કદાચ સર્વમૃદુ (કોમલ), સર્વગુરુ, સર્વશીત અને સર્વસ્નિગ્ધ હોય છે, ૧૦. કદાચ સર્વમૂદુ, સર્વગુરુ, સર્વશીત અને સર્વરુક્ષ હોય છે, ૧૧. કદાચ સર્વમૃદુ, સર્વગુરુ, સર્વઉષ્ણ અને સર્વસ્નિગ્ધ હોય છે, ૧૨. કદાચ સર્વમૃદુ, સર્વગુરુ, સર્વઉષ્ણ અને સર્વરુક્ષ હોય છે,
३.सब्वे कक्खडे सब्वे गरूए सब्वे उसिणे सब्वे निद्धे,
४.सब्वे कक्खडे सब्वे गरूए सब्वे उसिणे सब्वे लुक्खे,
५.सब्वे कक्खडे सब्वे लहुए सब्वे सीए सव्वे निद्धे,
६. सव्वे कक्खडे सब्वे लहुए सव्वे सीए सब्वे लुक्खे,
૭. સર્વે કરૂસ ૬gવેarળે સનિ,
८. सव्वे कक्खडे सव्वे लहुए सवे उसिणे सव्वे लुक्खे,
९. सब्वे मउए सव्वे गरूए सव्वे सीए सब्चे निद्धे,
१०. सव्वे मउए सव्वे गरूए सब्वे सीए सव्वे लुक्खे,
११.सब्वे मउए सब्वे गरूए सब्वे उसिणे सब्वे निद्धे.
१२. सव्वे मउए सब्वे गरूए सब्वे उसिणे सब्वे लुक्खे,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org