________________
પુદગલ-અધ્યયન
૨૪૨૧
एवं परिबाडीए एकतीसं भंगा भाणियब्वा-जाव३१. सिय कालगा य नीलगा य लोहियगा य हालिद्दगा य सुक्किल्लए य,
एए एक्कतीसं भंगा। एवं एकग-यग-तियग-चउक्कग-पंचग-संजोगेहिंदो छत्तीसा भंगसया भवंति।
गंधा जहा-अट्ठपएसियस्स। रसा जहा-एयस्स चेव वन्ना।
फासा जहा-चउप्पएसियस्स।
प. दसपएसिएणं भंते! खंधे कइवन्ने, कइगंधे, कइरसे,
कइफासे पण्णत्ते? उ. गोयमा ! सिय एगवन्ने जहा नवपएसिए -जाव
सिय चउफासे पण्णत्ते। एगवन्न दुवन्न तिवन्न चउवन्नाजहेवनवपएसियस्स,
એ પ્રકારે એ જ ક્રમથી (એક-અનેકની અપેક્ષાએ) ૩૧. કદાચ અનેક અંશ કાળા, અનેક અંશ લીલા, અનેક અંશ લાલ, અનેક અંશ પીળા અને એક અંશ શ્વેત હોય છે. પર્યત એકત્રીસમો ભંગ સમજવો જોઈએ. એ જ પ્રકારે વર્ણના ક્રમશ: અસંયોગી ૫, બ્રિકસંયોગી ૪૦, ત્રિકસંયોગી ૮૦ચતુઃસંયોગી ૮૦ અને પંચસંયોગી ૩૧ - આ બધા મળીને વર્ણસંબંધી કુલ ૨૩૬ ભંગ થાય છે. ગંધવિષયક છ ભંગ અપ્રદેશી સ્કંધને અનુરૂપ છે. રસવિષયક ૨૩૬ ભંગ એના જ (વર્ણન) અનુરૂપ સમજવા જોઈએ. સ્પર્શના ૩૬ ભંગ ચતુuદેશી ઢંધને અનુરૂપ સમજવા જોઈએ. (આ પ્રકારે નવપ્રદેશી સ્કંધમાં વર્ણના ૨૩૬, ગંધના ૬, રસના ૨૩૬ અને સ્પર્શના
૩૬ - આ બધા મળીને કુલ ૫૧૪ ભંગ થાય છે.) પ્ર. ભંતે ! દસપ્રદેશી ઢંધ કેટલા વર્ણ, ગંધ, રસ અને
સ્પર્શયુક્ત કહેવામાં આવ્યા છે ? ઉ. ગૌતમ! નવપ્રદેશી ઢંધને અનુરૂપ કદાચ એક વર્ણ
-વાવ-કદાચ ચાર સ્પર્શયુક્ત કહેવામાં આવ્યા છે. એક વર્ણ, બે વર્ણ, ત્રણ વર્ષ અને ચાર વર્ણોના ભંગોનું કથન નવ પ્રદેશી ઢંધને અનુરૂપ સમજવું જોઈએ. પાંચ વર્ષનું કથન પણ નવપ્રદેશી ઢંધને અનુરૂપ છે. વિશેષ – (૩૨) કદાચ અનેક અંશ કાળા, અનેક અંશ લીલા, અનેક અંશ લાલ, અનેક અંશ પીળા અને અનેક અંશ શ્વેત હોય છે. આ બત્રીશમો ભંગ વિશેષ સમજવો જોઈએ. આ પ્રકારે અસંયોગી ૫, દ્વિસંયોગી ૪૦, ત્રિસંયોગી ૮૦, ચતુષ્કસંયોગી ૮૦ અને પંચસંયોગી ૩૨ એ બધા મળીને વર્ણના કુલ ૨૩૭ ભંગ હોય છે. ગંધના ૬ ભંગ નવપ્રદેશી ઢંધને અનુરૂપ છે. રસના ૨૩૭ ભંગ એના જ (વર્ણન) અનુરૂપ છે.
સ્પર્શના ૩૬ ભંગ ચપ્રદેશી અંધને અનુરૂપ છે. (આ પ્રકારે દસ પ્રદેશી ધમાં વર્ણના ૨૩૭, ગંધના ફ, રસના ૨૩૭ અને સ્પર્શના ૩૬ આમ એ કુલ મળીને ૫૧૬ ભંગ થાય છે.) ૧૧, દસ પ્રદેશી ઢંધને અનુરૂપ સંખ્યાત પ્રદેશી સ્કંધના પણ ભંગ સમજવા જોઈએ. ૧૨. તે જ પ્રકારે અસંખ્યાત પ્રદેશ સ્કંધના પણ ભંગ સમજવા જોઈએ.
पंचवन्ने वि तहेव। णवरं-(३२) सिय कालगाय नीलगाय लोहियगाय हालिद्दगा य सुकिल्लगा य,
बत्तीसइमो वि भंगो भन्नइ, एवमेए एक्कग दुयग तियग चउक्कग पंचग संजोएसु दोनि सत्ततीसा भंगसया भवंति।
गंधा जहा-नवपएसियस्स। रसा जहा-एयस्स चेव वन्ना। फासा जहा-चउप्पएसियस्स।
११. जहा दसपएसिओ एवं संखेज्जपएसिओ वि,
१२. एवं असंखेज्जपएसिओ वि,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org