________________
૨૪૨૦
દ્રવ્યાનુયોગ ભાગ-૪
२१. सिय कालगा य नीलगे य लोहियगा य हालिद्दए य सुक्किल्लगा य,
२२. सिय कालगा य नीलगे य लोहियगा य हालिद्दगा य सुकिल्लगे य,
२३. सिय कालगा य नीलगा य लोहियए य हालिद्दए य सुक्किल्लगे य,
२४. सिय कालगा य नीलगा य लोहियगे य हालिद्दए य सुक्किल्लगा य,
२५. सिय कालगा य नीलगा य लोहियगे य हालिद्दगा य सुकिल्लए य,
२६. सिय कालगा य नीलगा य लोहियगा य हालिद्दए य सुक्किल्लए य,
एए पंचगसंजोएणं छब्बीसं भंगा भवंति, एवामेव सपुव्वावरेणं एकग-द्रयग-तियग-चउक्कगपंचगसंजोगेहिं दो एकतीसं भंगसया भवंति।
૨૧. કદાચ અનેક અંશ કાળા, એક અંશ લીલો, અનેક અંશ લાલ, એક અંશ પીળો અને અનેક અંશ શ્વેત હોય છે, ૨૨. કદાચ અનેક અંશ કાળા, એક અંશ લીલો, અનેક અંશ લાલ, અનેક અંશ પીળા અને એક અંશ શ્વેત હોય છે, ૨૩. કદાચ અનેક અંશ કાળા, અનેક અંશ લીલા, એક અંશ લાલ, એક અંશ પીળો અને એક અંશ શ્વેત હોય છે, ૨૪, કદાચ અનેક અંશ કાળા, અનેક અંશ લીલા, એક અંશ લાલ, એક અંશ પીળો અને અનેક અંશ શ્વેત હોય છે, ૨૫. કદાચ અનેક અંશ કાળા, અનેક અંશ લીલા, એક અંશ લાલ, અનેક અંશ પીળા અને એક અંશ શ્વેત હોય છે, ૨૬. કદાચ અનેક અંશ કાળા, અનેક અંશ લીલા, અનેક અંશ લાલ, એક અંશ પીળો અને એક અંશ શ્વેત હોય છે. આ પ્રકારે પંચસંયોગીના છવ્વીસ ભંગ હોય છે. એ જ પ્રકારે વર્ણના ક્રમશ: અસંયોગી ૫, બ્રિકસંયોગી ૪૦, ત્રિકસંયોગી ૮૦, ચતુઃસંયોગી
0 અને પંચયોગી ૨૬ - એમ કુલ મળીને ૨૩૧ ભંગ હોય છે. ગંધના ભંગ સપ્તપ્રદેશી ઢંધને અનુરૂપ હોય છે. રસના ૨૩૧ ભંગ પણ એ જ વર્ણને અનુરૂપ સમજવા જોઈએ.
સ્પર્શના ૩૬ ભંગ ચતુuદેશી ઢંધને અનુરૂપ સમજવા જોઈએ. (આ પ્રકારે અષ્ટપ્રદેશી સ્કંધમાં વર્ણના ૨૩૧, ગંધના ૬, રસના ૨૩૧ અને
સ્પર્શના ૩૬ કુલ મળીને ૫૦૪ ભંગ થાય છે.) પ્ર. ભંતે ! નવપ્રદેશી ઢંધ કેટલા વર્ણ, ગંધ, રસ અને
સ્પર્શયુક્ત કહેવામાં આવ્યા છે ? ઉ. ગૌતમ ! અષ્ટપ્રદેશી ઢંધને અનુરૂપ, કદાચ એક
વર્ણ -ચાવત- કદાચ ચાર સ્પર્શયુક્ત હોય છે. એક વર્ણ, બે વર્ણ, ત્રણ વર્ષ અને ચાર વર્ણના ભંગોનું કથન અષ્ટપ્રદેશી કંધને અનુરૂપ છે. જો પાંચ વર્ણયુક્ત હોય તો - ૧. કદાચ કાળો, લીલો, લાલ, પીળો અને શ્વેત હોય છે. ૨. કદાચ એક અંશ કાળો, એક અંશ લીલો, એક અંશ લાલ, એક અંશ પીળો અને અનેક અંશ શ્વેત હોય છે.
गंधा जहा-सत्तपएसियस्स। रसा जहा-एयस्स चेव वन्ना।
फासा जहा-चउप्पएसियस्स।
प. नवपएसिए णं भंते ! खंधे कइवण्णे, कइगंधे, कइरसे,
कइफासे पण्णत्ते? उ. गोयमा ! सिय एगवन्ने जहा-अट्ठपएसिए -जाव
सिय चउफासे पण्णत्ते। एगवन्न दुवन्न तिवन्न चउवन्ना जहेव अट्ठपएसियस्स। जइ पंचवन्ने१.सिय कालए य नीलए य लोहियए य हालिद्दए य सुकिल्लए य, २. सिय कालए य नीलए य लोहियए य हालिद्दए य सुकिल्लगा य,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org