________________
પુદ્દગલ-અધ્યયન
एवं एगवन्न दुवन्न तिवन्ना जहेव सत्तपएसिए ।
जइ चउवन्ने
१. सिय कालए य नीलए य लोहियए य हालिद्दए य २. सिय कालए य नीलए य लोहियए य हालिद्दगा य,
एवं जहेव सत्तपएसिए - जाव
१५. सिय कालगा य नीलगा य लोहियगा य हालिद्दगे य
१६. सिय कालगा य नीलगा य लोहियगा य हालिद्दगाय,
एए सोलस भंगा,
एवमेए पंच चउक्कसंजोगा सव्वमेए असीइ भंगा ८०
जइ पंचवन्ने
१. सिय कालए य नीलए य लोहियए य हालिद्दए य सुकिल्लए य
२. सिय कालए य नीलए य लोहियए य हालिद्दए य सुक्किल्लगा य,
एवं एएणं कमेणं भंगा चारेयव्वा -जाव
१५. सिय कालए य नीलगा य लोहियगा य हालिद्दगा य सुक्किल्लए य,
एसो पन्नरसमो भंगो,
१६. सिय कालगा य नीलगे य लोहियए य हालिए य सुकिल्लए य,
१७. सिय कालगा य नीलगे य लोहियए य हालिद्दए य सुक्किल्लगा य,
१८. सिय कालगा य नीलए य लोहियए य हालिगा य सुक्किल्लगे य,
१९. सिय कालगा य नीलगे य लोहियगे य हालिगा य सुक्किल्लगा य,
२०. सिय कालगा य नीलगे य लोहियगा य हालिए य सुक्किल्लए य,
Jain Education International
એક વર્ણ, બે વર્ણ અને ત્રણ વર્ણનું કથન સપ્તપ્રદેશી સ્કંધને અનુરૂપ સમજવું જોઈએ.
જો ચાર વર્ણયુક્ત હોય તો
-
૨૪૧૯
૧. કદાચ કાળો, લીલો, લાલ અને પીળો હોય છે, ૨. કદાચ એક અંશ કાળો, એક અંશ લીલો, એક અંશ લાલ અને અનેક અંશ પીળા હોય છે.
આ પ્રકારે સપ્તપ્રદેશી સ્કંધને અનુરૂપ -યાવત્
૧૫. કદાચ અનેક અંશ કાળા, અનેક અંશ લીલા, અનેક અંશ લાલ અને એક અંશ પીળો હોય છે,
૧૬. કદાચ અનેક અંશ કાળા, અનેક અંશ લીલા, અનેક અંશ લાલ અને અનેક અંશપીળા હોય છે.
આ સોળમો ભંગ છે. (એક ચતુઃસંયોગીના સોળ ભંગ હોય છે)
આ પ્રકારે આ પાંચ ચતુઃસંયોગી ભંગના કુલ ૮૦ ભંગ હોય છે.
જો પાંચ વર્ણયુક્ત હોય તો
૧. કદાચ કાળો, લીલો, લાલ, પીળો અને શ્વેત હોય છે.
-
૨. કદાચ એક અંશ કાળો, એક અંશ લીલો, એક અંશ લાલ, એક અંશ પીળો અને અનેક અંશ શ્વેત હોય છે.
એ જ પ્રકારે એ જ ક્રમથી (એક અનેકની અપેક્ષાએ) -યાવ
૧૫. કદાચ એક અંશ કાળો, અનેક અંશ લીલા, અનેક અંશ લાલ, અનેક અંશ પીળા અને એક અંશ શ્વેત હોય છે.
આ પંદરમો ભંગ થયો.
૧૬. કદાચ અનેક અંશ કાળા, એક અંશ લીલો, એક અંશ લાલ, એક અંશ પીળો અને એક અંશ શ્વેત હોય છે,
૧૭. કદાચ અનેક અંશ કાળા, એક અંશ લીલા, એક અંશ લાલ, એક અંશ પીળો અને અનેક અંશ શ્વેત હોય છે,
૧૮. કદાચ અનેક અંશ કાળા, એક અંશ લીલો, એક અંશ લાલ, અનેક અંશ પીળા અને એક અંશ શ્વેત હોય છે,
For Private & Personal Use Only
૧૯. કદાચ અનેક અંશ કાળા, એક અંશ લીલો, એક અંશ લાલ, અનેક અંશ પીળા અને અનેક અંશ શ્વેત હોય છે,
૨૦. કદાચ અનેક અંશ કાળા, એક અંશ લીલો, અનેક અંશ લાલ, એક અંશ પીળો અને એક અંશ શ્વેત હોય છે,
www.jainelibrary.org