________________
પુદ્ગલ-અધ્યયન
૨૪૨૩
१३. सब्वे मउए सब्वे लहुए सब्वे सीए सब्वे निद्धे,
१४. सब्बे मउए सब्वे लहुए सब्वे सीए सब्वे लुक्खे,
१५. सव्वे मउए सव्वे लहुए सव्वे उसिणे सव्वे निद्धे,
१६. सब्वे मउए सव्वे लहुए सव्वे उसिणे सब्वे लुक्खे,
एए सोलस भंगा। जइ पंचफासे१. सव्वे कक्खडे सब्वे गरूए सब्वे सीए देसे निद्धे देसे તુવર, २. सब्वे कक्खडे सब्वे गरूए सव्वे सीए देसे निद्धे देसा लुक्खा, ३. सव्वे कक्खडे सब्वे गरूए सव्वे सीए देसा निद्धा देसे लुक्खे, ४. सब्वे कक्खडे सब्वे गरूए सब्वे सीए देसा निद्धा देसा लुक्खा, ५-८. सब्वे कक्खडे सब्वे गरूए सव्वे उसिणे देसे निद्धे देसे लुक्खे ४,
૧૩. કદાચ સર્વમૂદુ, સર્વલવું, સર્વશીત અને સર્વસ્નિગ્ધ હોય છે, ૧૪. કદાચ સર્વમૂદુ, સર્વલ, સર્વશીત અને સર્વરુક્ષ હોય છે, ૧૫. કદાચ સર્વમૃદુ, સર્વલઘુ, સર્વઉષ્ણ અને સર્વસ્નિગ્ધ હોય છે, ૧૬. કદાચ સર્વમૂદુ, સર્વલઘુ, સર્વઉષ્ણ અને સર્વક્ષ હોય છે. આ પ્રકારે આ સોળ ભંગ થાય છે. જો પાંચ સ્પર્શયુક્ત હોય તો - ૧. સર્વકર્કશ, સર્વગુરુ, સર્વશીત, એક અંશ સ્નિગ્ધ અને એક અંશ રુક્ષ હોય છે, ૨. સર્વકર્કશ, સર્વગુરુ, સર્વશીત, એક અંશ સ્નિગ્ધ અને અનેક અંશ રુક્ષ હોય છે, ૩. સર્વકર્કશ, સર્વગુરુ, સર્વશીત, અનેક અંશ સ્નિગ્ધ અને એક અંશ રુક્ષ હોય છે, ૪. સર્વકર્કશ, સર્વગુર, સર્વશીત, અનેક અંશ સ્નિગ્ધ અને અનેક અંશ રૂક્ષ હોય છે, પ-૮. સર્વકર્કશ, સર્વગર, સર્વઉષ્ણ, એક અંશ સ્નિગ્ધ અને એક અંશ રુક્ષ હોય છે, એના ચાર ભંગ હોય છે, ૯-૧૨. સર્વકર્કશ, સર્વલઘુ, સર્વશીત, એક અંશ સ્નિગ્ધ અને એક અંશ રક્ષ હોય છે, એને પણ ચાર ભંગ હોય છે, ૧૩-૧૬. સર્વકર્કશ, સર્વલઘુ, સર્વઉષ્ણ, એક અંશ સ્નિગ્ધ અને એક અંશ રુક્ષ હોય છે. એના પણ ચાર ભંગ હોય છે. એ પ્રકારે કર્કશની સાથે સોળ ભંગ હોય છે. ૧૭-૩૨. સર્વમૃદુ, સર્વગુરુ, સર્વશીત, એક અંશ સ્નિગ્ધ અને એક અંશ રૂક્ષ હોય છે. એ પ્રકારે મૃદુની સાથે પણ સોળ ભંગ હોય છે. આ કુલ ૩૨ ભંગ થયા. ૩૩-૪૪. સર્વકર્કશ, સર્વગર, સર્વસ્નિગ્ધ, એક અંશ શીત અને એક અંશ ઉષ્ણ હોય છે અને સર્વકર્કશ, સર્વગુરુ, સર્વરુક્ષ, એક અંશ શીત અને એક અંશ ઉષ્ણ હોય છે. આ પ્રકારે કુલ બત્રીસ ભંગ હોય છે. ૬૫-૯૬. સર્વકર્કશ, સર્વશીત, સર્વસ્નિગ્ધ, એક અંશ ગુરુ અને એક અંશ લઘુના પણ પૂર્વવત્ બત્રીસ ભંગ હોય છે.
९-१२. सव्वे कक्खडे सब्वे लहुए सव्वे सीए देसे निद्धे देसे लुक्खे ४,
१३-१६. सव्वे कक्खडे सब्वे लहुए सव्वे उसिणे देसे निद्धे देसे लुक्खे ४,
एवं एए कक्खडेणं सोलस भंगा। १७-३२. सव्वे मउए सब्वे गरूए सब्वे सीए देसे निद्धे देसे लुक्खे, एवं मउएण वि समंसोलस भंगा, एवं बत्तीसं भंगा।
३३-६४. सब्वे कक्खडे सब्वे गरूए सब्वे निद्धे देसे सीए देसे उसिणे, सब्वे कक्खडे सव्वे गरूए सब्वे लुक्खे देसे सीए देसे उसिणे, एए बत्तीसं भंगा। ६५-९६. सब्वे कक्खडे सव्वे सीए सव्वे निद्धे देसे गरूए देसे लहुए, एत्थ वि बत्तीसं भंगा,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org