SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૫૪ ૭. परिमंडलाइठाणाणं दव्वट्टयाइ पडुच्च चरिमाचरिमत्तस्स ७. अप्पबहुत्तं प. परिमंडलस्स णं भंते! संठाणस्स संखेज्जपएसियस्स संखेज्जपएसोगाढस्स, अचरिमस्स य, चरिमाण य, चरिमंतपसाण य, अचरिमंतपएसाण य दव्वट्टयाए, पएसट्टयाए, दव्वट्ठपएसट्टयाए कयरे कयरेहिंतो अप्पा વા -ખાવ- વિસેસાદિયા વા ? ૩. ગોયમા ! કયાણ १. सव्वत्थोवे परिमंडलस्स संठाणस्स संखेज्जपएसियस्स संखेज्जपएसोगाढस्स दव्वट्टयाए एगे अचरिमे, ૨. રિમારૂં સંવેગ્ગમુળાવું, ३. अचरिमं चरिमाणि य दो वि विसेसाहियाई । पएसट्टयाए १. सव्वत्थोवा परिमंडलस्स संठाणस्स संखेज्जपएसियरस संखेज्जपएसोगाढस्स चरिमंतपएसा, २. अचरिमंतपएसा संखेज्जगुणा, ३. चरिमंतपएसा य अचरिमंतपएसा य दो वि विसेसाहिया । दब्बट्ठपएसट्टयाए १. सव्वत्थोवे परिमंडलस्स संठाणस्स संखेज्जपएसियस्स संखेज्जपएसोगाढस्स दव्वट्टयाए एगे અરિમે, २. चरिमाइं संखेज्जगुणाई, ३. अचरिमं च चरिमाणि य दो विसेसाहियाई, ૪. રિમંતપસા સંવેગ્નમુળા, ५. अचरिमंतपएसा संखेज्जगुणा, ६. चरिमंतपएसा य, अचरिमंतपएसा य दो वि विसेसाहिया, Jain Education International દ્રવ્યાનુયોગ ભાગ-૪ પરિમંડળાદિ સંસ્થાનોના દ્રવ્યાદિની અપેક્ષાએ ચરમાચરમત્વનું અલ્પ બહુત્વ : પ્ર. ભંતે ! સંખ્યાત પ્રદેશી અને સંખ્યાત પ્રદેશાવગાઢ પરિમંડળ સંસ્થાનના (એકવચન વડે) અચરમ, (બહુવચન વડે) ચરમ, ચરમાન્ત પ્રદેશ અને અચરમાન્ત પ્રદેશમાંથી દ્રવ્યની અપેક્ષાએ, પ્રદેશોની અપેક્ષાએ તથા દ્રવ્ય અને પ્રદેશોની અપેક્ષાએ કોણ કોનાથી અલ્પ -યાવત્- વિશેષાધિક છે ? ઉ. ગૌતમ ! દ્રવ્યની અપેક્ષા : ૧. સંખ્યાત પ્રદેશી અને સંખ્યાત પ્રદેશાવગાઢ પરિમંડળ સંસ્થાનના (એકવચન યુક્ત)અચરમ સૌથી ઓછા છે, ૨. એના કરતાં) (બહુવચન યુક્ત) ચરમ સંખ્યાતગણા છે, ૩. (એના કરતાં) (એકવચન યુક્ત) અચરમ અને (બહુવચન યુક્ત) ચરમ તેઓ બન્ને વિશેષાધિક છે. પ્રદેશોની અપેક્ષા : ૧. સંખ્યાત પ્રદેશી અને સંખ્યાત પ્રદેશાવગાઢ પરિમંડળ સંસ્થાનના ચ૨માન્ત પ્રદેશ સૌથી ઓછા છે, ૨. (એના કરતાં) અચરમાન્ત પ્રદેશ સંખ્યાતગણા છે, ૩. (એના કરતાં) ચરમાન્ત પ્રદેશ અને અચરમાન્ત પ્રદેશ આ બન્ને વિશેષાધિક છે. દ્રવ્ય અને પ્રદેશોની અપેક્ષા : ૧. સંખ્યાત પ્રદેશી અને સંખ્યાત પ્રદેશાવગાઢ પરિમંડળ સંસ્થાનના એકવચનયુક્ત અચરમ સૌથી ઓછા છે, ૨. એના કરતાં) (બહુવચન યુક્ત)ચરમ સંખ્યાતગણા છે. ૩. એના કરતાં) (એકવચન યુક્ત) અચરમ અને (બહુવચન યુક્ત) ચરમ આ બન્ને વિશેષાધિક છે. ૪. ૫. એના કરતાં) ચરમાન્ત પ્રદેશ સંખ્યાતગણા છે, એના કરતાં) અચ૨માન્ત પ્રદેશ સંખ્યાતગણા છે, ૬. એના કરતાં)ચરમાન્ત પ્રદેશ અને અચરમાન્ત પ્રદેશ આ બન્ને વિશેષાધિક છે. For Private Personal Use Only www.jainelibrary.org
SR No.001951
Book TitleDravyanuyoga Part 4
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2004
Total Pages814
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy