________________
ચામાચરમ-અધ્યયન
૨૩૫૫
एवं वद्र-तंस-चउरंस-आयएस वि जोएअव्वं ।
प. परिमंडलस्सणंभंते! संठाणस्सअसंखेज्जपएसियस्स
संखेज्जपएसोगाढस्स, अचरिमस्स य, चरिमाण य, चरिमंतपएसाण य, अचरिमंतपएसाण य, दव्वट्ठयाए, पएसट्ठयाए, दवट्ठपएसट्ठयाए कयरे कयरेहिंतो अप्पा वा -जाव- विसेसाहिया वा ?
૩. ગોય! વ્યક્રયા१. सव्वत्थोवे परिमंडलस्स संठाणस्स असंखेज्ज
पएसियस्स संखेज्जपएसोगाढस्स दवट्ठयाए
एगे अचरिमे। २. चरिमाइं संखेज्जगुणाई,
३. अचरिमं च चरिमाणि य दो वि विसेसाहियाई।
આ જ પ્રકારે વૃત્ત, ચંસ, ચતુરસ અને આયત
સંસ્થાનને માટે પણ સમજવું જોઈએ. પ્ર. ભંતે! અસંખ્યાત પ્રદેશી અને સંખ્યાત પ્રદેશાવગાઢ
પરિમંડળ સંસ્થાનના – (એકવચન યુક્ત) અચરમ, (બહુવચન યુક્ત) ચરમ, ચરમાન્ત પ્રદેશો અને અચરમાન્ત પ્રદેશોમાંથી, દ્રવ્યની અપેક્ષાએ, પ્રદેશોની અપેક્ષાએ તથા દ્રવ્ય અને પ્રદેશોની અપેક્ષાએ કોણ કોનાથી અલ્પ
-વાવ- વિશેષાધિક છે ? ઉ. ગૌતમ ! દ્રવ્યની અપેક્ષા - ૧. અસંખ્યાત પ્રદેશી અને સંખ્યાત પ્રદેશાવગાઢ
પરિમંડળ સંસ્થાનના (એકવચન યુક્ત)અચરમ
સૌથી ઓછા (અલ્પ) છે, ૨. (એના કરતાં)(બહુવચન યુક્ત)ચરમસંખ્યાત
ગણા છે, ૩. (એના કરતાં) (એકવચન યુક્ત) અચરમ
અને (બહુવચન યુક્ત) ચરમ આ બન્ને
વિશેષાધિક છે. પ્રદેશોની અપેક્ષા -
અસંખ્યાત પ્રદેશી અને સંખ્યાત પ્રદેશાવગાઢ પરિમંડળ સંસ્થાનના ચરમાન્ત પ્રદેશ સૌથી
ઓછા છે, ૨. (એના કરતાં) અચરમાન્ત પ્રદેશ સંખ્યાત
ગણા છે, ૩. (એના કરતાં)ચરમાન્ત પ્રદેશ અને અચરમાન્ત
પ્રદેશ આ બન્ને વિશેષાધિક છે. દ્રવ્ય અને પ્રદેશોની અપેક્ષા : ૧. અસંખ્યાત પ્રદેશી અને સંખ્યાત પ્રદેશાવગાઢ
પરિમંડળ સંસ્થાનના (એકવચન યુક્ત)
અચરમ સૌથી ઓછા છે, ૨. (એના કરતાં)(બહુવચન યુક્ત)ચરમ સંખ્યાત
ગણા છે, ૩. (એના કરતાં) (એકવચન યુક્ત) અચરમ
અને (બહુવચન યુક્ત) ચરમ આ બન્ને
વિશેષાધિક છે, ૪. (એના કરતાં) અરમાન્ત પ્રદેશ સંખ્યાલગણા છે, ૫. (એના કરતાં) અચરમાન્ત પ્રદેશ સંખ્યાત
ગણા છે, ૬. (એના કરતાં) ચરમાન્ત પ્રદેશ અને અચરમાન્ત
પ્રદેશ આ બન્ને વિશેષાધિક છે.
पएसट्टयाए१. सव्वत्थोवा परिमंडलस्स संठाणस्स असंखेज्ज
पएसियस्स संखेज्जपएसोगाढस्स चरिमंत
પાસT, २. अचरिमंतपएसा संखेज्जगुणा,
૧,
३. चरिमंतपएसा य अचरिमंतपएसा य दो वि
विसेसाहिया। दवट्ठपएसट्टयाए१. सव्वत्थोवे परिमंडलस्स संठाणस्स असंखेज्ज
पएसियस्स संखेज्जपएसोगाढस्स दवट्ठयाए
एगे अचरिमे, ૨. રિસાદું સંવેમ્બTTછું,
३. अचरिमंच चरिमाणि यदो वि विसेसाहियाई,
४. चरिमंतपएसा संखेज्जगुणा, ५. अचरिमंतपएसा संखेज्जगुणा,
६. चरिमंतपएसा य, अचरिमंतपएसा य दो वि
विसेसाहिया,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org