________________
ચરમાગરમ-અધ્યયન
૨૩૫૩
अजीवाणं चरिमाचरिमत्तं ૬. રિમંદા સંટાળાને રિમારિન વિનં- प. परिमंडले णं भंते ! संठाणे संखेज्जपएसिए
संखेज्जपएसोगाढे किंરિમે, ગરિમે, चरिमाई, अचरिमाइं,
चरिमंतपएसा, अचरिमंतपएसा ? उ. गोयमा ! परिमंडले णं संठाणे संखेज्जपएसिए
संखेज्जपएसोगाढे, नो चरिमे, नो अचरिमे, नो चरिमाइं, नो अचरिमाइं, नो चरिमंतपएसा, नो अचरिमंतपएसा, नियमा अचरिमंच, चरिमाणिय, चरिमंतपएसाय, अचरिमंतपएसा य,
પર્વ -ગાવ-માયણ प. परिमंडले णं भंते ! संठाणे असंखेज्जपएसिए
संखेज्जएमोगाढे किंचरिमे, अचरिमे, चरिमाइं, अचरिमाइं, चरिमंतपएसा, अचरिमंतपएसा? गोयमा ! परिमंडले णं संठाणे असंखेज्जपएसिए संखेज्जपएसोगाढे नो चरिमे, नो अचरिमे, एवं जहा संखेज्जपएसिए।
અજીવોનું ચરમાગરમc ૬, પરિમંડળાદિ સંસ્થાનોના ચમાચમત્વનું પ્રરૂપણ : પ્ર. ભંતે ! સંખ્યાત પ્રદેશ અને સંખ્યાત પ્રદેશાવગાઢ
પરિમંડળ સંસ્થાન શું - (એકવચન વડે) ચરમ છે કે અચરમ છે, (બહુવચન વડે) ચરમ છે કે અચરમ છે,
ચરમાન્ત પ્રદેશ છે કે અચરમાન્ત પ્રદેશ છે ? ઉ. ગૌતમ ! સંખ્યાત પ્રદેશી અને સંખ્યાત પ્રદેશાવગાઢ
પરિમંડળ સંસ્થાન, (એકવચન વડે) ચરમ નથી અને અચરમ પણ નથી, (બહુવચન વડે) ચરમ નથી અને અચરમ પણ નથી, ચરમાન્ત પ્રદેશ નથી અને અચરમાન્ત પ્રદેશ પણ નથી, નિયમ પ્રમાણે એક અચરમ, બહુ ચરમ, અરમાન્ત પ્રદેશ અને અચરમાન્ત પ્રદેશ છે.
આ જ પ્રકારે આયત સંસ્થાન પર્યત સમજવું જોઈએ. પ્ર. ભંતે ! અસંખ્યાત પ્રદેશ અને સંખ્યાત પ્રદેશાવગાઢ
પરિમંડળ શું - (એકવચન વડે) ચરમ છે કે અચરમ છે, (બહુવચન વડે) ચરમ છે કે અચરમ છે, ચરમાન્ત પ્રદેશ છે કે અરમાન્ત પ્રદેશ છે ? ગૌતમ! અસંખ્યાત પ્રદેશ અને સંખ્યાત પ્રદેશાવગાઢ પરિમંડળ સંસ્થાનને માટે સંખ્યાત પ્રદેશી ઢંધને અનુરૂપ ચરમ નથી, અચરમ નથી વગેરે સમજવું જોઈએ. આ જ પ્રકારે આયત સંસ્થાન પર્યત સમજવું જોઈએ. ભંતે ! અનંત પ્રદેશ અને સંખ્યાત પ્રદેશોમાં અવગાઢ પરિમંડળ સંસ્થાન શું - ચરમ છે -યાવતુ- અચરમાન્ત પ્રદેશ છે ? ગૌતમ! અનંત પ્રદેશી અને સંખ્યાત પ્રદેશાવગાઢ પરિમંડળ સંસ્થાનને માટે સંખ્યાત પ્રદેશને અનુરૂપ સમજવું જોઈએ. આ જ પ્રકારે આયત સંસ્થાન પર્યત સમજવું જોઈએ. અનંત પ્રદેશી અસંખ્યાત પ્રદેશાવગાઢ (પરિમંડળ સંસ્થાનનું) કથન સંખ્યાત પ્રદેશાવગાઢને અનુરૂપ સમજવું જોઈએ. આ જ પ્રકારે આયત સંસ્થાન પર્યત સમજવું જોઈએ.
પર્વ -ના-નાયg/ प. परिमंडले णं भंते ! संठाणे अणंतपएसिए संखेज्जपएसोगाढे किं -
ર -ના-નરિમંતપાસ ? उ. गोयमा ! परिमंडले णं संठाणे अणंतपएसिए
संखेज्जपएसोगाडे जहा संखेज्जपएसिए,
વે નવ-માયg अणंतपएसिए असंखेज्जपएसोगाढे जहा संखेज्जपएसोगाढे।
પર્વ -ખવિ- માયg /
- TUT, . ? , સુ. ૭૬ ૭-૮ ૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org