________________
૨૩૫૨
6.
v.
केवलनाणी जहा नो सण्णी-नो असण्णी ।
अण्णाणी-जाव- विभंगनाणी जहा आहारओ ।
(૨૦) ખોજ ાર
सजोगी - जाव- कायजोगी जहा आहारओ ।
णवरं जस्स जो जोगो अस्थि ।
अजोगी जहा नो सण्णी- नो असण्णी । (૨ ૨) સવયોગ વારં
सागारोवउत्तो अणागारोवउत्तो य जहा
अणाहारओ ।
(૨૨) વેચ વારે
सवेदओ - जाव- नपुंसगवेदओ जहा आहारओ ।
अवेदओ जहा अकसायी ।
(૨૩) સરીર વારં
ससरीरी - जाव- कम्मगसरीरी जहा आहारओ ।
णवरं जस्स जं अत्थि ।
असरीरी जहा नो भवसिद्धीय-नो अभवसिद्धीओ ।
(૨૪) પખ્મત્ત વારં
पंचहिं पज्जत्तीहिं पंचहिं अपज्जत्तीहिं जहा आहारओ ।
सव्वत्थ एगत्तपुहत्तेणं दंडगा भाणियव्वा । -વિયા. સ. ૧૮, ૩. ૧, સુ. ૬૪-૨૦૨
चरिमाचरिमाणं अंतर परूवणं
चरिमाचरिम जीवेसु णत्थि अंतरं ।
-
चरिमाचरिमाणं अप्पबहुत्तं
प. एएसि णं भंते! जीवाणं चरिमाणं अचरिमाण य करे करेहिंतो अप्पा वा - जाव- विसेसाहिया वा ?
નીવા. દ. ૬, મુ. ૨૩૬
નીવા. ડિ. ૧, મુ. ૨૩૬
૩. ગોયમા ! ?. સનત્યોવા નીવા ગરિમા, ૨. રિમા અનંતશુળા |
? .
Jain Education International
૧૪. ૧. રૂ, સુ. ૨૭૪
૪.
૫.
દ્રવ્યાનુયોગ ભાગ-૪
કેવલજ્ઞાનીનું કથન નોસંશી-નોઅસંજ્ઞીને અનુરૂપ
છે.
અજ્ઞાનીથી વિભંગજ્ઞાની પર્યંતનું કથન આહારકને સમાન છે.
(૧૦) યોગ દ્વાર :
સયોગીથી કાયયોગી પર્યંતનું કથન આહારકને અનુરૂપ છે.
વિશેષ – જેને જે યોગ હોય એ સમજવો જોઈએ. અયોગીનું કથન નોસંશી – નોઅસંશીને અનુરૂપ છે. (૧૧) ઉપયોગ દ્વાર :
સાકારોપયોગી અને અનાકારોપયોગીનું કથન અનાહારકને અનુરૂપ છે.
(૧૨) વેદ દ્વાર :
સવેદકથી નપુંસકવેદક પર્યંતનું કથન આહારકને અનુરૂપ છે.
અવેદક અકષાયીને અનુરૂપ છે.
(૧૩) શરીર દ્વાર :
સશ૨ી૨ીથી કાર્યણશરીર પર્યંતનું કથન આહારકને સમાન છે.
વિશેષ - જેને જે શરીર હોય એ સમજવું જોઈએ. અશરીરીનું કથન નોભવસિદ્ધિક-નોઅભવસિદ્ધિકને અનુરૂપ છે.
(૧૪) પર્યાપ્તક દ્વાર :
પાંચ પર્યાપ્તિયોથી પર્યાપ્તક અને પાંચ અપર્યાપ્તિઓથી અપર્યાપ્તકનું કથન આહારકને અનુરૂપ છે. એકવચન અને બહુવચનની અપેક્ષાએ સર્વત્ર દંડકોનું કથન સમજવું જોઈએ.
ચરમ અને અચરમોનાં અંતરનું પ્રરૂપણ : ચરમ અને અચરમ જીવોમાં અંતર નથી.
ચરમાચરમોનું અલ્પબહુત્વ :
પ્ર. ભંતે ! આ ચરમ અને અચરમ જીવોમાંથી કોણ કોનાથી અલ્પ -યાવત્- વિશેષાધિક છે ?
ઉ. ગૌતમ ! ૧. અચરમ જીવ સૌથી ઓછા છે, ૨. (એનાથી) ચરમજીવ અનંતગણા છે.
For Private Personal Use Only
www.jainelibrary.org