________________
ચરમાચરમ-અધ્યયન
૨૩૫૧
नो सन्नी-नोअसन्नीजीवपदे सिद्धपदे य अचरिमो, मणुस्सपदे चरिमो एगत्तपुहत्तेणं ।
(૫) સસ રિ
सलेस्सा जाव सुक्कलेस्सो जहा आहारओ।
नवरं-जस्स जा अत्थि।
अलेस्सो जहा नो सण्णी-नो असण्णी। (૬) વિઠ્ઠી તારે
सम्मट्ठिी जहा अणाहारओ। मिच्छादिट्ठी जहा आहारओ। सम्मामिच्छट्टिी एगिदिय-विगलिंदियवज्जं सिय चरिमे, सिय अचरिमे। पहत्तेणं चरिमा वि, अचरिमा वि।
(૭) સંજયલાર
संजओ जीवो मणुस्सो य जहा आहारओ। असंजओ वि तहेव। संजयासंजओ वि तहेव । णवरं-जस्स जं अत्थि। नोसंजय-नोअसंजय-नोसंजयासंजओ जहा नोभवसिद्धीय-नो अभवसिद्धीओ।
નો સંજ્ઞી - નો અસંજ્ઞી જીવપદ અને સિદ્ધપદમાં અચરમ છે, મનુષ્યપદમાં એકવચન અને
બહુવચનની અપેક્ષાએ ચરમ છે. (૫) લેશ્યા દ્વાર :
સલેશ્યી –ચાવત– શુક્લતેશ્યનું કથન આહારક જીવને અનુરૂપ છે. વિશેષ - જેને જે લેગ્યા હોય એ જ કહેવી જોઈએ.
અલેશ્યી જીવ નો સંજ્ઞી - નોઅસંજ્ઞીને અનુરૂપ છે. (૬) દષ્ટિ દ્વાર :
સમ્યગદષ્ટિ અનાહારક જીવને અનુરૂપ છે. મિથ્યાદષ્ટિ આહારક જીવને અનુરૂપ છે. સમ્યમ્મિગ્લાદષ્ટિ એકેન્દ્રિય અને વિકલેન્દ્રિય સિવાય (એક વચન થી કદાચ ચરમ અને કદાચ અચરમ છે. બહુવચનથી તેઓ ચરમ પણ છે અને અચરમ
પણ છે. (૭) સંયત દ્વાર :
સંયતજીવ અને મનુષ્ય આહારક જીવને અનુરૂપ છે. અસયત પણ આ જ પ્રકારે છે. સંયતાસંયત પણ આ જ પ્રકારે છે. વિશેષ - જેનો જે ભાવ હોય એ જ સમજવો જોઈએ. નોસંયત - નોઅસંયત - નોસંયતાસંયતનું કથન નોભવસિદ્ધિક-નોઅભાવસિદ્ધિકને અનુરૂપ સમજવો
જોઈએ. (૮) કષાય દ્વાર :
સકષાયીથી લોભકષાયી પર્વતના સમગ્ર સ્થાન આહારક જીવને અનુરૂપ છે. અકષાયી જીવપદ અને સિદ્ધપદમાં ચરમ નથી, અચરમ છે. મનુષ્યપદમાં કયારેક ચરમ છે અને કયારેક
અચરમ છે. (૯) જ્ઞાન દ્વાર :
જ્ઞાની સર્વત્ર સમ્યગ્દષ્ટિ જીવને અનુરૂપ છે. આભિનિબોધિક જ્ઞાનીથી મન:પર્યવજ્ઞાની પર્યત આહારક જીવને અનુરૂપ છે. વિશેષ - જેને જે જ્ઞાન હોય તે જ કહેવું જોઈએ.
(૮) વસીય તારે
सकसायी -जाव- लोभकसायी सब्वट्ठाणेसु जहा
अकसायी जीवपए सिद्धे य नो चरिमो, अचरिमो।
मणुस्सपदे सिय चरिमो, सिय अचरिमो।
(૧) બાળ વારે
णाणी जहा सम्मट्ठिी सव्वत्थ । आभिणिबोहियनाणी-जाव- मणपज्जवनाणीजहा
णवरं-जस्स जं अस्थि ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org