________________
સમુદ્દઘાત-અધ્યયન
૨૩૧૭
णवरं-सव्वेसिं सट्ठाणे एगुत्तरिए परट्ठाणे जहेव असुरकुमारस्स।
पुढविक्काइयस्स णेरइयत्ते -जाव- थणियकुमारत्ते अतीता अणंता, पुरेक्खडा कस्सइ अत्थि, कस्सइ ત્યિ .
जस्सऽत्थि सिय संखेज्जा, सिय असंखेज्जा, सिय મiતા पुढविकाइयस्स पुढविकाइयत्ते -जाव- मणूसत्ते अतीता अणंता।
पुरेक्खडा कस्सइ अत्थि, कस्सइ णस्थि ।
जस्सऽस्थि एगुत्तरिया। वाणमंतरत्ते जहा णेरइयत्ते।
जोइसिय-वेमाणियत्ते अतीता अणंता,
पुरेक्खडा कस्सइ अत्थि, कस्सइ णत्थि । जस्सऽत्थि, सिय असंखेज्जा, सिय अणंता।
વિશેષ - આ બધાના સ્વસ્થાનમાં અનાગત (કષાય સમુદ્યાત) એકથીમાંડીને ઉત્તરોત્તર અનંત છે અને પરસ્થાનમાં અસુરકુમારને અનુરૂપ છે. પૃથ્વીકાયિક જીવના નારક પર્યાયથી અનિતકુમાર પર્યાય પર્યત અનંત (કષાય સમુદઘાત) અતીતમાં થયેલાં છે અને અનાગતમાં કોઈને થનાર છે અને કોઈને થનાર નથી. જેમને થવાનાં છે, એમને કદાચ સંખ્યાત, કદાચ અસંખ્યાત અને કદાચ અનંત થવાનાં છે. પૃથ્વીકાયિકના પૃથ્વીકાયિક પર્યાયથી મનુષ્ય પર્યાય સુધીમાં (કષાય સમુદ્ધાત) અતીતમાં અનંત થયેલાં છે. અનાગત (કપાય સમુદ્ધાત) કોઈને થવાનાં છે અને કોઈને થવાનાં નથી.. જેમને થવાનાં છે, એમને એકથીમાંડીને અનંત થશે. વાણવ્યતર પયયમાં નારક પર્યાયને અનુરૂપ સમજવું જોઈએ.
જ્યોતિક અને વૈમાનિક પર્યાય અતીતમાં અનંત થયેલાં છે. અનાગત કોઈને થવાનાં છે અને કોઈને થવાનાં નથી. જેમને થવાનાં છે. એમને કદાચ અસંખ્યાત અને કદાચ અનંત થશે. આ જ પ્રકારે મનુષ્ય માટે પણ સમજવું જોઈએ. વાણવ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિકોનું કથન અસુરકુમારને અનુરૂપ કરવું જોઈએ. વિશેષ - સ્વસ્થાનમાં એકોત્તર વૃદ્ધિથી વૈમાનિકના વૈમાનિક પર્યાય પર્યત સમજવું જોઈએ. આ જ પ્રકારે આ ચોવીસ દંડક ચોવીસે દંડકોમાં
હોય છે. ૩. મારણાંતિક સમુદઘાત :
મારણાન્તિક સમુદઘાત સ્વસ્થાનમાં અને પરસ્થાનમાં પણ એકોત્તરની વૃદ્ધિ વડે વૈમાનિકના વૈમાનિક પર્યાય પર્યત સમજવું જોઈએ. આ જ પ્રકારે આ ચોવીસ દંડક ચોવીસે દંડકોમાં
હોય છે. ૪, વૈક્રિય સમુઘાત :
વૈક્રિય સમુદ્દઘાતનું સંપૂર્ણ કથન કપાય સમુદ્દઘાતને અનુરૂપ કરવું જોઈએ.
પુર્વ -Mાવ- કવિ ચડ્યા वाणमंतर-जोइसिय-वेमाणिया जहा असुरकुमारे।
णवर-सट्टाणे एगुत्तरियाए भाणियव्वा -जाववेमाणियस्स वेमाणियत्ते । एवं एए.चउवीसं चउवीसा दंडगा।
३. मारणांतियसमुग्घाए
मारणांतियसमुग्घाओ सट्ठाणे वि, परट्ठाणे वि एगत्तरियाए नेयब्बो-जाव-वेमाणियस्स वेमाणियत्ते।
एवमेए चउवीसं चउवीसा दंडगा भाणियव्वा ।
४. वेउब्वियसमुग्घाए
वेउब्वियसमुग्घाओ जहा कसायसमुग्घाओ तहा णिरवसेसो भाणियब्बो।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org