________________
૨૩૦૪
દ્રવ્યાનુયોગ ભાગ-૪
उ. गोयमा ! एवं जहा दवियाया य, कसायाया य
भणिया तहा दवियाया य, जोगाया य भाणियब्बा।
जस्स णं भंते ! दवियाया तस्स उवओगाया जस्स उवओगाया तस्स दवियाया?
एवं सब्वत्थ पुच्छा भाणियवा।
उ. गोयमा ! जस्स दवियाया तस्स उवयोगाया नियम
अस्थि, जस्स वि उवयोगाया तस्स वि दवियाया नियम अस्थि । जस्स दवियाया तस्स नाणाया भयणाए, जस्स पुण नाणाया तस्स दवियाया नियम अस्थि ।
जस्स दवियाया तस्स दंसणाया नियमं अत्थि, जस्स वि दंसणाया तस्स दवियाया नियमं अस्थि ।
जस्स दवियाया तस्स चरित्ताया भयणाए, जस्स पुण चरित्ताया तस्स दवियाया नियमं अत्थि ।
एवं वीरियायाए वि समं । प. जस्स णं भंते ! कसायाया तस्स जोगाया, जस्स
जोगाया तस्स कसायाया ?
ઉ. ગૌતમ ! જે પ્રકારે દ્રવ્યાત્મા અને કપાયાત્માને માટે
કહેવામાં આવ્યું છે એ જ પ્રકારે દ્વવ્યાત્મા અને
યોગાત્મા માટે પણ સમજવું જોઈએ. પ્ર. ભંતે ! જેને દ્રવ્યાત્મા હોય છે એને શું ઉપયોગાત્મા
હોય છે અને જેને ઉપયોગાત્મા હોય છે એને શું દ્રવ્યાત્મા હોય છે ? આ જ પ્રકારે શેષ સર્વ આત્માઓને માટે દ્રવ્યાત્માથી સંબંધિત પ્રશ્ન કરવા જોઈએ. ગૌતમ! જેને દ્રવ્યાત્મા હોય છે એને ઉપયોગાત્મા નિશ્ચિત હોય છે અને જેને ઉપયોગાત્મા હોય છે એને દ્રવ્યાત્મા પણ નિશ્ચિતરૂપે હોય છે. જેને દ્રવ્યાત્મા હોય છે અને જ્ઞાનાત્મા વિકલ્પ હોય છે અને જેને જ્ઞાનાત્મા હોય છે એને દ્રવ્યાત્મા નિશ્ચિતરૂપે હોય છે. જેને દ્રવ્યાત્મા હોય છે અને દર્શનાત્મા નિશ્ચિતરૂપે હોય છે અને જેને દર્શનાત્મા હોય છે એને દ્રવ્યાત્મા પણ નિશ્ચિતરૂપે હોય છે. જેને દ્રવ્યાત્મા હોય છે અને ચારિત્રાત્મા વિકલ્પ હોય છે. પરંતુ જેને ચારિત્રાત્મા હોય છે એને દ્રવ્યાત્મા નિશ્ચિત હોય છે.
આ જ પ્રકારે વિયત્માઓ માટે પણ સમજવું જોઈએ. પ્ર. તે ! જેને કષાયાત્મા હોય છે એને શું યોગાત્મા
હોય છે અને જેને યોગાત્મા હોય છે એને શું કપાયાત્મા હોય છે ? ગૌતમ ! જેને કપાયાત્મા હોય છે અને યોગાત્મા નિયમથી હોય છે, પરંતુ જેને યોગાત્મા હોય છે એને કદાચિત કપાયાત્મા હોય છે અને કદાચિત હોતી નથી. આ જ પ્રકારે ઉપયોગાત્માની સાથે કપાયાત્માનો સંબંધ પણ પરસ્પર સમજી લેવો જોઈએ. કપાયાત્મા અને જ્ઞાનાત્મા આ બંનેનો પરસ્પર સંબંધ પણ વિકલ્પથી કહેવો જોઈએ. જેમ કપાયાત્મા અને ઉપયોગાત્માના માટે કહ્યું તેમ કપાયાત્મા અને દર્શનાત્માને માટે પણ કથન કરવું જોઈએ. કપાયાત્મા અને ચારિત્રાત્માનો પરસ્પર સંબંધ પણ વિકલ્પથી કહેવો જોઈએ. જેમ કપાયાત્મા અને યોગાત્માને માટે કહ્યું તેમ કપાયાત્મા અને વિયત્માને માટે પણ કથન કરવું જોઈએ. જે પ્રકારે કપાયાત્માની સાથે અન્ય છ આત્માઓના સંબંધનું કથન કર્યું એ જ પ્રકારે યોગાત્માની સાથે પણ આગળના પાંચ આત્માઓના સંબંધનું કથન કરવું જોઈએ.
www.jainelibrary.org
उ. गोयमा ! जस्स कसायाया तस्स जोगाया नियम
अत्थि, जस्स पुण जोगाया तस्स कसायाया सिय અસ્થિ, સિય નત્યિ |
एवं उवयोगायाए वि समं कसायाया य नेयब्बा।
कसायाया य, नाणाया य परोप्परं दो वि भइयब्बाओ।
जहा कसायाया य, उवयोगाया य तहा कसायाया ૨ સંસાયિા ય
कसायाया य, चरित्ताया य दो वि परोप्पर भइयवाओ। जहा कसायाया य, जोगाया य तहा कसायाया य, वीरियाया य भाणियब्वा।
एवं जहा कसायायाए वत्तब्बया भणिया तहा जोगायाए वि उवरिमाहिं समं भाणियब्बा।
Jain Education International
For Private & Personal Use Only