________________
૨૨૯૪
દ્રવ્યાનુયોગ ભાગ-૪
उ. गोयमा! जहण्णेणं दो सागरोवमट्टिईएस, उक्कोसेणं ઉ. ગૌતમ!જઘન્ય બે સાગરોપમની સ્થિતિમાં અને ઉત્કૃષ્ટ सत्त सागरोवमट्ठिईएसु उववज्जेज्जा ।
સાત સાગરોપમની સ્થિતિમાં ઉત્પન્ન થાય છે. सेसा सब्बा बत्तवया जहा एयस्स चेव सोहम्म
સૌધર્મદેવલોકમાં આના ઉત્પન્ન થવા વિષયક જે उववज्जमाणस्स भणिया तहा भाणियब्बा।
કથન છે તે અહીંયા પણ સમજવું જોઈએ. णवर-सणंकुमारट्ठिई संवेहं च उवउंजिऊण વિશેષ - સનકુમારની સ્થિતિ અને સંવેધ ઉપયોગનાગેન્ગા |
પૂર્વક કહેવો જોઈએ. जाहे य अप्पणा जहण्णकालट्टिईओ भवइ ताहे तिसु
જ્યારે તે પોતે જધન્યકાળની સ્થિતિયુક્ત હોય ત્યારે वि गमएसु पंच लेस्साओ आदिल्लाओ।
ત્રણેય ગમકોનાં પ્રારંભની પાંચેય વેશ્યાઓ હોય છે. मणुस्सहिंतो उववज्जमाणस्स सव्वा वत्तब्बया जहा જો સનકુમાર દેવ મનુષ્યોથી આવીને ઉત્પન્ન मणुस्साणं सकरप्पभाए उववज्जमाणाणं भणिया
થાય તો શર્કરામભામાં ઉત્પન્ન થનાર મનુષ્યોને तहेव नव विगमा इह विभाणियब्वा।
અનુરૂપે અહીયા પણ નવ ગમકનું સમગ્ર વર્ણન
સમજવું જોઈએ. णवरं-सणंकुमारट्ठिई संवेहं च उवउंजिऊण जाणेज्जा। વિશેષ - સનકુમાર દેવોની સ્થિતિ અને સંવેધ
ઉપયોગપૂર્વક સમજવો જોઈએ. जहासणंकमारगदेवाणंवत्तब्वयातहामाहिंदगदेवाण
જે પ્રકારે સનકુમાર દેવોનું કથન કર્યું છે એ જ પ્રકારે वि सब्बा बत्तब्बया भाणियब्बा।
માહેન્દ્ર દેવોનું પણ સમગ્ર કથન સમજવું જોઈએ. णवर-माहिंदगदेवाणं ठिई जहण्णेणं साइरेगं दो
વિશેષ - મહેન્દ્ર દેવોની સ્થિતિ જઘન્ય સાધિક બે सागरोवमं, उक्कोसेणं साइरेगं सत्त सागरोवमं ।
સાગરોપમની અને ઉત્કૃષ્ટ સાધિક સાત સાગરોપમની
સમજવી જોઈએ. एवं बंभलोगदेवाण वि वत्तव्वया।
એ જ પ્રકારે બ્રહ્મદેવલોકનું પણ કથન સમજવું જોઈએ. णवर-बंभलोगट्टिई संवेहं च उवउंजिऊण जाणेज्जा।
વિશેષ-બ્રહ્મદેવલોકની સ્થિતિ અને સંવેધ ઉપયોગ
પૂર્વક જાણવો જોઈએ. વં -નવ-સહસ્સો
આ જ પ્રકારે સહસ્ત્રારદેવ પર્યત સમજવું જોઈએ. णवरं-ठिई संवेहं च उवउंजिऊण जाणेज्जा।
વિશેષ - સ્થિતિ અને સંવેધ ઉપયોગપૂર્વક કહેવો
જોઈએ. लंतगादीगंजहण्णकालटिईयस्सतिरिक्खजोणियस्स
લાન્તક, મહાશક અને સહસ્ત્રારદેવોમાં ઉત્પન્ન થનાર तिसु वि गमएस छप्पि लेस्साओ भाणियब्बाओ।
જઘન્ય સ્થિતિયુક્ત સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિકના
ત્રણેય ગમકોમાં છયે વેશ્યાઓ સમજવી જોઈએ. संघयणाणि बंभलोग-लंतएसु उववज्जमाणाणं पंच
બ્રહ્મલોક અને લાન્તક દેવોમાં ઉત્પન્ન થનારના आदिल्लगाणि।
પ્રથમના પાંચ સંહનન હોય છે. महासुक्क सहस्सारेसु उववज्जमाणाणं चत्तारि।
મહાશુક્ર અને સહસ્ત્રારમાં ઉત્પન્ન થનારના
પ્રારંભના ચાર સંહનન હોય છે. एवं मणुस्साण वि संघयणाई जाणेज्जा।
મનુષ્યોના સંહનન પણ આ જ પ્રકારે સમજવા -વિચા. સ. ૨૪, ૩. ૨૪, સુ. ૨૨-૨૦
જોઈએ. ૭૪. માચાર મળ્યુપન્નત જે વવવMૉલુ મy; ૭૪. આનત આદિથી અશ્રુત પર્યત દેવોમાં ઉત્પન્ન થનાર उववायाइ वीसं दारं परूवणं
મનુષ્યોના ઉપપાતાદિ વીસ દ્વારોનું પ્રરૂપણ : . માનવા vi ભંતે ! વોદિતો ડવેવન્ગતિ? પ્ર. ભંતે ! આનતદેવ કયાંથી આવીને ઉત્પન્ન થાય છે? उ. गोयमा ! उववाओ जहा सहस्सारदेवाणं। ઉ. ગૌતમ ! સહસ્ત્રારદેવોને અનુરૂપ ઉપપાત અહીંયા
સમજવો જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.ainelibrary.org