SearchBrowseAboutContactDonate
Page Preview
Page 270
Loading...
Download File
Download File
Page Text
________________ ગમા-અધ્યયન ठिई संवेहं च उवउंजिऊण जाणेज्जा । जहेब संखेज्जवासाउयसण्णिमणुस्साणं असुरकुमारेसु उववज्जमाणाणं वत्तव्वया भणिया तहेव नव गमगाणं इह वि भाणियव्वा । ૬. णवरं असंखेज्जवासाउयसण्णिपंचिंदियतिरिक्खजोणियस्स उववाय ठिई जहण्णेणं साइरेगं पलिओवमं भाणियव्वं । वरं-सोहम्मदेवट्टिई संवेहं च उवउंजिऊण जाणेज्जा । (?-૬) -વિયા. સ. ૨૪, ૩. ૨૪, સુ. ૨-o o ૭૩. સાળા, સહસ્સાર પન્વંતત્રેવે જીવવર્ષાંતેવુ તિવિશ્ર્વનો ૭૩, ઈશાનાદિ સહસ્ત્રાર પર્યંત દેવોમાં ઉત્પન્ન થનાર તિર્યંચયોનિક અને મનુષ્યોના ઉપપાતાદિ વીસ દ્વારોનું પ્રરૂપણ : णियाणं मणुस्सेसु य उववायाइ वीसं दारं परूवणं પ્ર. ભંતે ! ઈશાનદેવ કયાંથી આવીને ઉત્પન્ન થાય છે ? प. ईसाणदेवा णं भंते! कओहिंतो उववज्जंति ? उ. गोयमा ! ईसाणदेवाणं सोहम्मगदेवसरिसा वत्तव्वया भाणियव्वा असंखेज्जवासाउयाणं सत्त वि गमगाणं । ઉ. उत्थगमे ओगाहणा जहण्णेणं धणुपुहत्तं, उक्कोसेणं साइरेगाई दो गाउयाई । कायसंवेहं च उवउंजिऊण भाणियव्वा ( १ - ९ ) (UM સત્ત મા I) असंखेज्जवासाउयसण्णिमणुसस्स वत्तव्वया वि एवं चेव जहा पंचिंदियतिरिक्खजोणियस्स असंखेज्ज वासाउयस्स सत्त गमगा । वरं - ओगाहणा वि जेसु ठाणेसु दो गाउए तेसु ठाणेसु इह एगं गाउयं (१ - ९) (एए सत्तगमगा ।) संखेज्जवासाउयाणं तिरिक्खजोणियाणं मणुस्साण जव सोहम्मेसु उववज्जमाणाणं तहेव निरवसेसं नव वि गमगा भाणियव्वा । वरं - ईसाण ठिई संवेहं च जाणेज्जा । ૧. સળંકુમારહેવા નું મંતે ! ગોવિંતો વવનંતિ ? उ. गोयमा ! उववाओ जहा सक्करव्पभापुढवि नेरइयाणं । पज्जत्तसंखेज्जवासाउय सण्णिपंचिंदियतिरिक्खजोणिए णं भंते! जे भविए सणकुमारदेवेसु उववज्जित्तए, से णं भंते! केवइयं कालट्ठिईएस उववज्जेज्जा ? Jain Education International સ્થિતિ અને સંવેધ ઉપયોગપૂર્વક સમજવાં જોઈએ. અસુરકુમારોમાં ઉત્પન્ન થનાર સંખ્યાત વર્ષાયુક સંશી મનુષ્યોનું જેવી રીતે કથન કરવામાં આવ્યું છે તેવી જ રીતે મનુષ્યોના નવગમક અહીંયા પણ સમજવાં જોઈએ. ૨૨૯૩ વિશેષ સૌધર્મ દેવની સ્થિતિ અને સંવેધ ઉપયોગપૂર્વક સમજવો જોઈએ. (૧-૯) - ગૌતમ ! ઈશાનદેવોનું વર્ણન પણ અસંખ્યાત વર્ષના આયુયુક્ત સૌધર્મ દેવોની સમાન સાતેય ગમકો દ્વારા સમજવું જોઈએ. વિશેષ – અસંખ્યાત વર્ષના આયુયુક્ત સંશી પંચેન્દ્રિય તિર્યંચની ઉપપાત સ્થિતિ જઘન્ય સાતિરેક પલ્યોપમની જાણવી જોઈએ. ચતુર્થગમકમાં – અવગાહના જઘન્ય ધનુષ પૃથક્ અને ઉત્કૃષ્ટ સાતિરેક બે ગાઉની હોય છે. કાયસંવેધ ઉપયોગપૂર્વક કહેવો જોઈએ. (૧-૯) (આ સાત ગમક થયાં) અસંખ્યાત વર્ષના આયુયુક્ત સંજ્ઞી મનુષ્યના સાત ગમકોનું કથન પણ અસંખ્યાત વર્ષના આયુયુક્ત પંચેન્દ્રિય તિર્યંચયોનિકને અનુરૂપ સમજવું જોઈએ. વિશેષ - અવગાહના જ્યાં ગાઉની દર્શાવી છે ત્યાં જઘન્ય એક ગાઉની સમજવી જોઈએ. (૧-૯) (આ સાત ગમક થયાં) સૌધર્મ દેવોમાં ઉત્પન્ન થનાર સંખ્યાત વર્ષના આયુયુક્ત તિર્યંચયોનિકો અને મનુષ્યોના વિષયમાં જે નવગમક છે એ જ ઈશાનદેવના વિષયમાં પણ સમજવું જોઈએ. વિશેષ - સ્થિતિ અને સંવેધ ઈશાનદેવોની સમજવી જોઈએ. પ્ર. ભંતે ! સનત્કુમાર દેવ કયાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! એનો ઉપપાત શર્કરાપ્રભા પૃથ્વીના નૈરયિકોને અનુરૂપ સમજવું જોઈએ. For Private & Personal Use Only પ્ર. ભંતે ! પર્યાપ્ત સંખ્યાત વર્ષાયુષ્ક સંક્ષી પંચેન્દ્રિય તિર્યંચયોનિક જે સનકુમાર દેવોમાં ઉત્પન્ન થવા યોગ્ય છે તો ભંતે ! તે કેટલા કાળની સ્થિતિયુક્ત દેવોમાં ઉત્પન્ન થાય છે ? www.jainelibrary.org
SR No.001951
Book TitleDravyanuyoga Part 4
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2004
Total Pages814
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy