________________
ગમ્મા-અધ્યયન
૨૨૮૫
પ્ર.
!
एए चेव तिण्णि गमगा भवंति, सेसा छ गमगा न
અહીંયા આ ત્રણ ગમક જ હોય છે, શેષ છ ગમક મતિ
હોતાં નથી. -વિયા. સ. ૨૪, ૩. ૨૨, ૩ ૨૦-૨૭ ૬૭, વાઇrખેતરેડવવનંતકુમળા-સuિrઉિિરિવહુ- ૭, વાણવ્યંતરોમાં ઉત્પન્ન થનાર અસંન્ની-સંજ્ઞી પંચેન્દ્રિય जोणियाणं उववायाइ वीसं दारं परूवणं
તિર્યંચયોનિકોના ઉપપાતાદિ વીસ દારોનું પ્રરૂપણ : प. वाणमंतरा णं भंते ! कओहिंतो उववज्जति-किं પ્ર. ભંતે ! વાણવ્યન્તર દેવ કયાંથી આવીને ઉત્પન્ન नेरइएहिंतो उववज्जति, किं तिरिक्ख-मणुस्स
થાય છે ? શું તેઓ નૈરયિકોથી આવીને ઉત્પન્ન देवेहिंतो उववज्जति?
થાય છે કે તિર્યંચયોનિક, મનુષ્યો અને દેવોથી
આવીને ઉત્પન્ન થાય છે ? उ. गोयमा ! एवं जहेव नागकुमार उदेसए असण्णि ઉ. ગૌતમ ! જે પ્રકારે નાકમાર ઉદ્દેશકમાં અસંસી वत्तब्बया भणिया तहेव निरवसेसं भाणियब्बा।
(પંચેન્દ્રિય તિર્યંચોનું કથન કરવામાં આવ્યું છે એ
જ પ્રકારે સમગ્ર કથન સમજવું જોઈએ. णवरं-ठिई संवेहं च उवउंजिऊण भाणियब्वा ।
વિશેષ - સ્થિતિ અને સંવેધ ઉપયોગપૂર્વક સમજવું
જોઈએ. प. भंते ! जइ सण्णिपंचिंदियतिरिक्खजोणिएहितो
ભંતે ! જો સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિકથી આવીને उववज्जति-किं संखेज्जवासाउयहिंतो उववज्जंति,
ઉત્પન્ન થાય છે તો શું તેઓ સંખ્યાત વર્ષની असंखेज्जवासाउयहिंतो उववज्जति ?
આયુયુક્તોથી ઉત્પન્ન થાય છે કે અસંખ્યાત વર્ષની
આયુયુક્તોથી ઉત્પન્ન થાય છે ? ૩. ગોવા ! રોહિં રિ ૩વવપ્નતિના
ઉ. ગૌતમ ! તેઓ બંન્નેથી આવીને ઉત્પન્ન થાય છે. प. असंखेज्जवासाउयसण्णिपंचिंदियतिरिक्खजोणिए પ્ર. ભંતે ! અસંખ્યાત વર્ષના આયુયુક્ત સંજ્ઞી પંચેન્દ્રિય णं भंते ! जे भविए वाणमंतरेसु उववज्जित्तए, से णं
તિર્યંચયોનિક જે વાણવ્યંતરોમાં ઉત્પન્ન થનાર છે भंते ! केवइयं कालट्ठिईएसु उववज्जेज्जा?
તો ભંતે ! તે કેટલા કાળની સ્થિતિયુક્તોમાં ઉત્પન્ન
થાય છે ? उ. गोयमा! जहण्णेणं दसवाससहस्सटिईएसु, उक्कोसेणं
ગૌતમ ! તે જઘન્ય દસ હજાર વર્ષની સ્થિતિયુક્ત पलिओवमट्ठिईएसु उववज्जेज्जा।
અને ઉત્કૃષ્ટ એક પલ્યોપમની સ્થિતિયુક્ત વાણવ્યું
તરોમાં ઉત્પન્ન થાય છે. सेसं जहा नागकुमार उद्देसए वत्तब्वया सा चेव શેષ સમગ્ર કથન નાગકુમાર ઉદ્દેશકને અનુસાર भाणियब्बा।
જાણવું જોઈએ. णवर-कालादेसेणं जहण्णेणं साइरेगा पुवकोडी વિશેષ - કાલાદેશથી જઘન્ય દસહજાર વર્ષ અધિક दसहिं वाससहस्सेहिं अब्भहिया, उक्कोसेणं चत्तारि
સાતિરેક પૂર્વકોટિ અને ઉત્કૃષ્ટ ચાર પલ્યોપમ જેટલો पलिओवमाई, एवइयं कालं सेवेज्जा. एवइयं कालं
કાળ વ્યતીત કરે છે અને એટલાં જ કાળસુધી गतिरागतिं करेज्जा । (पढमो गमओ)
ગમનાગમન કરે છે. (આ પ્રથમ ગમક છે.) सो चेव जहण्णकालट्ठिईएस उबवण्णो, जहेब
એ જ જઘન્ય કાળની સ્થિતિયુક્ત વાણવ્યંતરોમાં नागकुमाराणं बिइयगमेवत्तब्वया। (बिइओगमओ) ઉત્પન્ન થાય તો નાગકારોના બીજા ગમકને
અનુરૂપ કથન કરવું જોઈએ. આ બીજુંગમક છે.) सो चेव उक्कोसकालट्ठिईएसु उववण्णो जहण्णेणं જો એ જ ઉત્કૃષ્ટ કાળની સ્થિતિયુક્ત વાણવ્યંતરોમાં पलिओवमट्ठिईएसु उक्कोसेण विपलिओवमट्ठिईएसु
ઉત્પન્ન થાય તો જઘન્ય પલ્યોપમની સ્થિતિયુક્ત उववज्जेज्जा।
અને ઉત્કૃષ્ટ પણ પલ્યોપમની સ્થિતિયુક્ત વાણવ્યંતરોમાં ઉત્પન્ન થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org