________________
૨૨૮૬
દ્રવ્યાનુયોગ ભાગ-૪
सेसं जहा पढम गमए वत्तव्वया,
શેષ કથન પ્રથમ ગમકને અનુસાર જાણવું જોઈએ. णवरं-ठिई से जहण्णणं पलिओवमं, उक्कोसेणं तिण्णि
વિશેષ - સ્થિતિ જઘન્ય એક પલ્યોપમ અને ઉત્કૃષ્ટ पलिओवमाई।
ત્રણ પલ્યોપમની સમજવી જોઈએ. संवेहो-जहण्णणं दो पलिओवमाइं, उक्कोसेणं चत्तारि
સંવેધ-જધન્ય બે પલ્યોપમ અને ઉત્કૃષ્ટ ચાર પલ્યોપમ पलिओवमाइं, एवइयं कालं सेवेज्जा. एवइयं कालं
જેટલો કાળ વ્યતીત કરે છે અને એટલા જ કાળ गतिरागतिं करेज्जा । (तइओ गमओ)
સુધી ગમનાગમન કરે છે. (આ ત્રીજું ગમક છે.) मझिमगमगा तिण्णि विजहेवनागकुमारेसु, (४-६) મધ્યના ત્રણેય ગમક નાગકુમારના એ જ ગમકોને
અનુરૂપ સમજવાં જોઈએ. (૪-૬). पच्छिमेसु तिसु गमएसु वि जहा नागकुमारूद्देसए, અંતિમ ત્રણ ગમક પણ નાગકુમાર ઉદ્દેશકને
અનુસાર સમજવાં જોઈએ. णवरं-ठिई संवेहं च उवउंजिऊण जाणेज्जा। (७-९) વિશેષ - સ્થિતિ અને સંવેધ ઉપયોગપૂર્વક ભિન્ન
ભિન્ન સમજવું જોઈએ. (૭-૯) संखेज्जवासाउय सण्णी पंचिंदिय तिरिक्खजोणिएसु
સંખ્યાત વર્ષના આયુયુક્ત સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચોનું वि जहा नागकुमारूहेसए।
કથન પણ નાગકુમારના ઉદ્દેશકને અનુસાર સમજવું
જોઈએ. णवरं-ठिई अणुबंधो संवेहं च उवउंजिऊण जाणेज्जा। વિશેષ- સ્થિતિ, અનુબંધ અને સંવેધ ઉપયોગપૂર્વક (૨-૧) -વિચા. સ. ર૪, ૩. ૨૨, મુ. ૨-૭
સમજવો જોઈએ. (૧-૯) ૬૮. વાળમેરેકુ વવધ્વંતે મજુર વાયા વીનં તારે ૬૮. વાણવ્યંતરોમાં ઉત્પન્ન થનાર મનુષ્યોના ઉપપાતાદિ परूवणं
વીસ કારોનું પ્રરૂપણ : जइ मणुस्सेहितोउववज्जंति, असंखेज्जवासाउयाणं लद्धी જો (વાણવ્યંતર દેવ) મનુષ્યોથી આવીને ઉત્પન્ન થાય जहेव नागकुमाराणं उद्देसए भणिया तहेव भाणियब्वा। તો અસંખ્યાત વર્ષના આયુયુક્ત મનુષ્યોથી આવીને
ઉત્પન્ન થાય છે વગેરે નાગકુમાર ઉદ્દેશકમાં દર્શાવ્યા
અનુસાર સમજવું જોઈએ. णवर-तइयगमए ठिई जहण्णेणं पलिओवमं. उक्कोसेणं વિશેષ -ત્રીજા ગમકમાં સ્થિતિ જઘન્ય એક પલ્યોપમની तिण्णि पलिओवमाई।
અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની હોય છે. ओगाहणा जहण्णेणं गाउयं, उक्कोसेणं तिण्णि गाउयाइं। અવગાહના જઘન્ય એક ગાઉની અને ઉત્કૃષ્ટ ત્રણ
ગાઉની હોય છે. संवेहो से जहा एत्थ चेव उद्देसए असंखेज्जवासाउय- એનો સંવેધ એ જ ઉદ્દેશકમાં દર્શાવેલ અસંખ્યાત વર્ષના सण्णिपंचिंदियाणं भणिओ तहा भाणियब्वो।
આયુયુક્ત સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિકને અનુરૂપ
સમજવો જોઈએ. संखेज्जवासाउयसण्णिमणुस्सा जहेव नागकुमारूद्देसए । સંખ્યાતવર્ષના આયુયુક્ત સંજ્ઞી મનુષ્યોનું કથન
નાગકુમાર ઉદ્દેશકને અનુરૂપ સમજવું જોઈએ. णवर-वाणमंतराणं ठिई संवेहं च उवउंजिऊण जाणेज्जा। વિશેષ-વાણવ્યંતર દેવોની સ્થિતિ અને સંવેધ ઉપયોગપૂર્વક (૭-૨) -વિયા. સ. ૨૪, ૩. ૨૨, મુ. ૮-૧
ભિન્ન-ભિન્ન સમજવો જોઈએ. (૧-૯) ગોસિપડવર્બ્સતે નિર્જિવિત્યુતિરિફનળિયા ૯, જ્યોતિષ્કોમાં ઉત્પન્ન થનાર સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચउववायाइ वीसं दारं परूवणं
યોનિકોના ઉપપાતાદિ વીસ દ્વારોનું પ્રરૂપણ : प. जोइसिया णं भंते ! कओहिंतो उववज्जति ? किं પ્ર. ભંતે ! જ્યોતિષ્કદેવ કયાંથી આવીને ઉત્પન્ન થાય नेरइएहिंतो उववज्जंति-जाव-देवेहिंतो उववज्जति?
છે ? શું તેઓ નૈરયિકોથી આવીને ઉત્પન્ન થાય છે -યાવત- દેવોથી આવીને ઉત્પન્ન થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org