________________
૨૨૮૪
દ્રવ્યાનુયોગ ભાગ-૪
कालादेसेणं-जहण्णेणं एक्कतीसं सागरोवमाई वासपुहत्तमब्भहियाई, उक्कोसेणं छावटिंछ सागरोवमाइंदोहिं पुवकोडीहिं अब्भहियाई, एवइयं कालं सेवेज्जा, एवइयं कालं गतिरागतिं करेज्जा। (ઢમો સામો) एवं सेसा वि अट्ठ गमगा भाणियव्वा । णवर-ठिई अणुबंध संवेधं च उवउंजिऊण जाणेज्जा।
કાલાદેશથી – જધન્ય વર્ષ પ્રથકૃત્વ અધિક એકત્રીસ સાગરોપમ અને ઉત્કૃષ્ટ બે પૂર્વકોટિ અધિક છાસઠ સાગરોપમ જેટલો કાળ વ્યતીત કરે છે અને એટલાં જ કાળસુધી ગમનાગમન કરે છે. (આ પ્રથમ ગમન થયું) એ જ પ્રકારે શેષ આઠ ગમક સમજવાં જોઈએ. વિશેષ - એમની સ્થિતિ, અનુબંધ અને સંવેધ
ઉપયોગપૂર્વક ભિન્ન-ભિન્ન સમજવો જોઈએ. (૧૯) પ્ર. ભંતે ! સર્વાર્થસિદ્ધ દેવ જે મનુષ્યોમાં ઉત્પન્ન થવા
યોગ્ય છે તો ભંતે ! તે કેટલા કાળની સ્થિતિયુક્ત મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે ?
प. सव्वट्ठसिद्धगदेवे णं भंते ! जे भविए मणुस्सेसु
उववज्जित्तए, से णं भंते ! केवइयं कालटिईएसु
उववज्जेज्जा? उ. गोयमा! सा चेव विजयादिदेव वत्तब्बया भाणियबा।
णवर-ठिई अजहण्णमणुक्कोसेणं तेत्तीसं सागरोवमाइं।
एवं अणुबंधो वि। भवादेसेणं-दो भवग्गहणाई, कालादेसेणं-जहण्णेणं तेत्तीसं सागरोवमाई वासपुहत्तमभहियाई, उक्कोसेणं तेत्तीसंसागरोवमाई पुवकोडीए अब्भहियाई, एवइयं कालं सेवेज्जा, एवइयं कालंगतिरागतिं करेज्जा।(१ पढमो गमओ)
सो चेव जहण्णकालदिईएस उववण्णो, एसा चेव वत्तब्बया पढम गमग सरिसा भाणियब्वा।
ઉ. ગૌતમ ! એ જ વિજયાદિ દેવ સંબંધિત સમગ્ર કથન
અહીંયા પણ સમજવું જોઈએ. વિશેષ- એમની સ્થિતિ અજધન્ય અનુત્કૃષ્ટ તેત્રીસ સાગરોપમની છે. અનુબંધ પણ એટલો જ છે. ભવાદેશથી - બે ભવ ગ્રહણ કરે છે. કાલાદેશથી - જઘન્ય વર્ષ પ્રથકૃત્વ અધિક તેત્રીસ સાગરોપમ અને ઉત્કૃષ્ટ પૂર્વકોટિ પૃથત્વ અધિક તેત્રીસ સાગરોપમ જેટલો કાળ વ્યતીત કરે છે અને એટલાં જ કાળ સુધી ગમનાગમન કરે છે. (આ પ્રથમ ગમક છે.) એ જ (સર્વાર્થસિદ્ધ અનુત્તરોપપાતિક દેવ) જાન્ય કાળની સ્થિતિયુક્ત મનુષ્યોમાં ઉત્પન્ન થાય તો એને માટે પણ એ જ પ્રથમ ગમકને અનુસાર કથન કરવું જોઈએ. વિશેષ - કાલાદેશથી જઘન્ય વર્ષ પૃથકત્વ અધિક તેત્રીસ સાગરોપમ અને ઉત્કૃષ્ટ પણ વર્ષ પૃથકૃત્વ અધિક તેત્રીસ સાગરોપમ જેટલો કાળ વ્યતીત કરે છે અને એટલાં જ કાળ સુધી ગમનાગમન કરે છે. (આ બીજું ગમક છે.). એ જ (સર્વાર્થસિદ્ધ અનુત્તરોપપાતિક દેવ) ઉત્કૃષ્ટ કાળની સ્થિતિયુક્ત મનુષ્યોમાં ઉત્પન્ન થાય તો એને માટે પણ એ જ પ્રથમ ગમકને અનુસાર કથન સમજવું જોઈએ. વિશેષ - કાલાદેશથી જઘન્ય પૂર્વકોટિ અધિક તેત્રીસ સાગરોપમ અને ઉત્કૃષ્ટ પણ પૂર્વકોટિ અધિક તેત્રીસ સાગરોપમ જેટલો કાળ વ્યતીત કરે છે અને એટલા જ કાળ સુધી ગમનાગમન કરે છે. (આ ત્રીજું ગમક છે.)
णवर-कालादेसेणं जहण्णेणं तेत्तीसं सागरोवमाई वासपुहत्तमभहियाई, उक्कोसेणवितेत्तीससागरोवमाइं वासपुहत्तमब्भहियाई, एवइयं कालंसेवेज्जा, एवइयं कालं गतिरागतिं करेज्जा । (२ बिइओ गमओ)
सो चेव उकोसकालट्ठिईएसु उववण्णो, एसा चेव पढमगमग वत्तवया भाणियब्बा।
णवरं-कालादेसेणं जहण्णेणं तेत्तीसं सागरोवमाई पुवकोडीए अमहियाई, उक्कोसेण वितेत्तीसं सागरोवमाइंपुवकोडीए अब्भहियाई, एवइयं कालं सेवेज्जा, एवइयं कालं गतिरागतिं करेज्जा। (३ तइओगमओ)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org