SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ ગમ્મા-અધ્યયન ૨૨૭૭ उ. गोयमा ! जहण्णेणं अंतोमुहुत्तट्ठिइएसु, उक्कोसेणं पुवकोडी आउएसु उववज्जति । सेसं जहेव पुढविकाइयउद्देसे नवसु वि गमएसु लखी भणिया तहेव भाणियबा। णवरं-नवसु वि गमएसु जहण्णेणं दो भवग्गहणाई उक्कोसेणं अट्ठभवग्गहणाई। ठिई कालादेसे च उबउंजिऊण जाणेज्जा। एवं ईसाणदेवे वि। एएणं कमेणं अवसेसा वि-जाव-सहस्सारदेवा वि उववाएयवा। णवरं-ओगाहणा जहा ओगाहणसंठाणे, लेस्सा सणंकुमार-माहिद-बंभलोएसु एगा पम्हलेस्सा। सेसाणं एगा सुक्कलेस्सा। वेदे-नो इत्थिवेदगा, पुरिसवेदगा, नो नपुंसगवेदगा। ઉ. ગૌતમ ! તે જઘન્ય અન્તર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટ પૂર્વકોટિની સ્થિતિયુક્તોમાં ઉત્પન્ન થાય છે. શેપ બધાય નવેય ગમકોનું કથન પૃથ્વીકાયિક ઉદ્દેશકમાં દર્શાવેલ લબ્ધિને અનુસાર સમજવું જોઈએ. વિશેષ-નવેય ગમકોમાં (સંવેધ) ભવાદેશથી જધન્ય બે ભવ અને ઉત્કૃષ્ટ આઠ ભવ ગ્રહણ કરે છે. સ્થિતિ અને કાલાદેશ ઉપયોગપૂર્વક સમજવું જોઈએ. ઈશાનદેવનું વર્ણન પણ આ જ પ્રકારે છે. એ જ ક્રમથી સહસ્ત્રારકલ્પ પયંતના દેવોના ઉપપાત વગેરેનું સમગ્ર કથન સમજવું જોઈએ. વિશેષ-અવગાહના (પ્રજ્ઞાપના સૂત્રના એકવીસમા) અવગાહના સંસ્થાન પદને અનુસાર સર્વ દેવોની જુદી-જુદી સમજવી જોઈએ. લેશ્યા - સનકુમાર, માહેન્દ્ર અને બ્રહ્મલોકમાં એક પદ્મવેશ્યા છે. શેષ-(લાન્તક, મહાશુક્ર અને સહસ્ત્રાર દેવલોકો)માં એક શુક્લલેશ્યા છે. વેદ - આ સ્ત્રીવેદી અને નપુંસકવેદી નથી હોતા માત્ર પુરુષવેદી હોય છે. આયુ, સ્થિતિ અને કાયસંવેધ ઉપયોગપૂર્વક સમજવો જોઈએ. ૨. નરયિકોની અપેક્ષાએ મનુષ્યોમાં ઉપપાતનું પ્રરૂપણ : પ્ર. ભંતે ! મનુષ્ય કયાંથી આવીને ઉત્પન્ન થાય છે? શું તેઓ નૈરયિકોથી આવીને ઉત્પન્ન થાય છે -ચાવતુ- દેવોથી આવીને ઉત્પન્ન થાય છે ? ગૌતમ ! નૈરયિકોથી પણ આવીને ઉત્પન્ન થાય છે -યાવત- દેવોથી પણ આવીને ઉત્પન્ન થાય છે ? પ્ર. ભંતે ! જો નૈરયિકોથી આવીને ઉત્પન્ન થાય છે તો શું રત્નપ્રભા પૃથ્વીના નૈરયિકોથી આવીને ઉત્પન્ન થાય છે વાવતુ- અધઃસપ્તમ પૃથ્વીના નૈરયિકોથી આવીને ઉત્પન્ન થાય છે ? ગૌતમ! રત્નપ્રભા પૃથ્વીના નૈરયિકોથી પણ આવીને ઉત્પન્ન થાય છે -ચાવતુ- તમઃ પ્રભાપૃથ્વીના નૈરયિકોથી પણ આવીને ઉત્પન્ન થાય છે પરંતુ અધ: સપ્તમ પૃથ્વીના નૈરયિકોથી આવીને ઉત્પન્ન થતા નથી. आउ, अणुबंधो कायसंवेहं च उवउंजिऊण जाणेज्जा। -વિયા. ત. ૨૪, ૩. ૨૦, ૩. ૬૨-૬૬ ૬૨. ને દુખ મથુરા ૩વવાર - 1. મજુસ્સા of મંતે ! ગોહિત ૩ ન્ગતિ-વિં नेरइएहिंतो उववज्जति -जाव- देवेहिंतो उवव નંતિ ? ૩. નોથમાં ! ને ર૬fહંતો વિ ડેવવન્નત્તિ નવ देवेहिंतो वि उववज्जति । प. भंते ! जइ नेरइएहिंतो उववज्जति-किं रयणप्पभा पुढविनेरइएहिंतो उववज्जंति -जाव- अहेसत्तम पुढवि नेरइएहिंतो उववज्जति ? उ. गोयमा! रयण्णप्पभापुढविनेरइएहितो विउववज्जति -ગા-તમપુત્રવિર્દિતો વિડવેવનંતિ, નો अहेसत्तमपुढविनेरइएहिंतो उववज्जति । -વિયા. સ. ૨૪, ૩. ૨૬, ૩. ? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001951
Book TitleDravyanuyoga Part 4
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2004
Total Pages814
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy