________________
૨૨૭૬
उ. गोयमा ! जहा एयस्स चेव पुढविकाइएसु उववज्जमाणस्स वत्तव्वया भणिया सा चैव सव्वा भाणियव्वा ।
णवरं भवादेसेणं जहणणेणं दो भवग्गहणाई, उक्कोसेणं अट्ठ भवग्गहणाई ।
कालादेसेणं जहणेणं अट्ठभागपलिओवमं अंतोमुहुत्तमब्भहियं, उक्कोसेणं चउहिं पलिओवमाइं चउहिं पुव्वकोडीहिं, चउहिं य वाससयसहस्सेहिं अब्भहियाई, एवइयं कालं सेवेज्जा, एवइयं कालं गतिरागतिं करेज्जा ।
एवं नवसु वि गमएसु भाणियव्वा ।
णवरं-ठिई संवेहं च उवउंजिऊण जाणेज्जा (१-९) -વિયા. સ. ૨૪, ૩. ૨૦, મુ. ૮-૬૦ ખો િવવાય
૬૦. તેમાળિય તેવે પડુ( પવિયિતિરિ
परूवणं
प. भंते ! जइ वेमाणियदेवेहिंतो उववज्जंति-किं कप्पोवगवेमाणियदेवेहिंतो उववज्जंति, कप्पातीय वेमाणियदेवेहिंतो उववज्जंति ?
उ. गोयमा ! कप्पोवगवेमाणिय देवेहिंतो उववज्जंति, नो कप्पातीयवेमाणिय देवेहिंतो उववज्जंति ।
प. भंते! जइ कप्पोवग वेमाणिय देवेहिंतो उववज्जंतिकिं सोहम्मकप्पोवग वेमाणिय देवेहिंतो उववज्जंति - जाव- अच्चुय कप्पोवग वेमाणिय देवेहिंतो उववज्जंति ?
उ. गोयमा ! सोहम्मकप्पोवग वेमाणियदेवेहिंतो वि उववज्जंति - जाव- सहस्सारकप्पोवग वेमाणियदेवेहिंतो वि उववज्जंति, नो आणय -जाव- नो अच्चुयकप्पोवगवेमाणिय देवेहिंतो उववज्जंति । -વિયા. સ. ૨૪, ૩. ૨૦, મુ. ૬-૬૨ ૬. િિયતિરિવ"નોળિનું વવર્ષાંતેનું સહસરપદંત कप्पोवग बेमाणिय देवेसाणं उववायाइ वीसं दारं परूवणं
प. सोहम्मदेवेणं भंते ! जे भविए पंचिंदियतिरिक्ख जोगिएसु उववज्जित्तए, से णं भंते ! केवइयं कालट्ठिईएसु उववज्जेज्जा ?
Jain Education International
50.
૬૧.
દ્રવ્યાનુયોગ ભાગ-૪
ઉ. ગૌતમ ! પૃથ્વીકાયિકોમાં ઉત્પન્ન થનાર જ્યોતિષ્મ દેવોના કથનના અનુસાર જ સમગ્ર કથન સમજવું જોઈએ.
વિશેષ – ભવાદેશથી જઘન્ય બે ભવ અને ઉત્કૃષ્ટ આઠ ભવ ગ્રહણ કરે છે.
કાલાદેશથી જઘન્ય અન્તર્મુહૂર્ત અધિક પલ્યોપમનો આઠમો ભાગ અને ઉત્કૃષ્ટ ચાર પૂર્વકોટિ અને ચાર લાખ વર્ષ અધિક ચાર પલ્યોપમ જેટલો કાળ વ્યતીત કરે છે અને એટલા જ કાળસુધી ગમનાગમન કરે છે.
આ જ પ્રકારે નવેય ગમકો વિષયક સમજવું જોઈએ. વિશેષ – સ્થિતિ અને સંવેધ ઉપયોગપૂર્વક સમજવો જોઈએ.
વૈમાનિક દેવોની અપેક્ષાએ પંચેન્દ્રિય તિર્યંચયોનિકોના ઉપપાતનું પ્રરૂપણ :
પ્ર. ભંતે ! જો (સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ) વૈમાનિક દેવોથી આવીને ઉત્પન્ન થાય છે તો શું તેઓ કલ્પોપપન્ન વૈમાનિક દેવોથી આવીને ઉત્પન્ન થાય છે કે કલ્પાતીત વૈમાનિક દેવોથી આવીને ઉત્પન્ન થાય છે ?
ઉ. ગૌતમ ! તેઓ કલ્પોપપન્ન વૈમાનિક દેવોથી આવીને ઉત્પન્ન થાય છે, કલ્પાતીત વૈમાનિક દેવોથી આવીને ઉત્પન્ન થતાં નથી.
પ્ર. ભંતે ! જો તેઓ કલ્પોપપન્ન વૈમાનિક દેવોથી આવીને ઉત્પન્ન થાય છે તો શું સૌધર્મ કલ્પોપપન્ન વૈમાનિક દેવોથી આવીને ઉત્પન્ન થાય છે યાવત્અચ્યુતકલ્પોપપન્ન વૈમાનિક દેવોથી આવીને ઉત્પન્ન થાય છે ?
ઉ. ગૌતમ ! તેઓ સૌધર્મ કલ્પોપપન્ન વૈમાનિક દેવોથી પણ આવીને ઉત્પન્ન થાય છે -યાવત- સહસ્ત્રાર કલ્પોપપન્ન વૈમાનિક દેવોથી પણ આવીને ઉત્પન્ન થાય છે, પરંતુ આનત –યાવત્- અચ્યુત કલ્પોપપન્ન વૈમાનિક દેવોથી આવીને ઉત્પન્ન થતાં નથી. પંચેન્દ્રિય તિર્યંચયોનિકોમાં ઉત્પન્ન થનાર સહસ્ત્રાર પર્યંત કલ્પોપપન્ન વૈમાનિક દેવોના ઉપપાતાદિ વીસ દ્વારોનું પ્રરૂપણ ઃ
પ્ર. ભંતે ! સૌધર્મ દેવ જે પંચેન્દ્રિય તિર્યંચયોનિકોમાં ઉત્પન્ન થવા યોગ્ય છે તો ભંતે ! તે કેટલા કાળની સ્થિતિયુક્તોમાં ઉત્પન્ન થાય છે ?
For Private & Personal Use Only
www.jainelibrary.org