SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ ગમ્મા-અધ્યયન ૨૨૭૫ णवर-भवादेसेणं जहण्णेणं दोण्णि भवग्गहणाई, વિશેષ - ભવાદેશથી જઘન્ય બે ભવ અને ઉત્કૃષ્ટ उक्कोसेणं अट्ठ भवग्गहणाई। આઠ ભવ ગ્રહણ કરે છે. उववाय ठिई संवेहं च सवत्थ उवउंजिऊण जाणेज्जा। ઉપપાત, સ્થિતિ અને સંવેધ સર્વત્ર ઉપયોગપૂર્વક (૧-) સમજવો જોઈએ. (૧-૯) नागकुमाराणं -जाव- थणियकुमाराणं एसा चेव નાગકુમારોનું-ચાવત-સ્વનિતકુમારોનું કથન પણ વલિયા. આ જ પ્રકારે સમજવું જોઈએ. णवरं-ठिई संवेहं च उवउंजिऊण जाणेज्जा (१-९) વિશેષ - સ્થિતિ અને સંવેધ ઉપયોગપૂર્વક સમજવો -વિચા. સ. ૨૪, ૩. ૨૦, ૩. ૨૨-૧૧ જોઈએ. (૧-૯) ૫૮, જિરિરિરિજીનો િવવવખેલુ પાનમંતર વાળ પ૮, પંચેન્દ્રિય તિર્યંચોમાં ઉત્પન્ન થનાર વાણવ્યન્તર દેવોના उववायाइ वीसं दारं परूवणं ઉ૫પાતાદિ વીસ દ્વારોનું પ્રરૂપણ : प. भंते ! जइ वाणमंतर देवेहिंतो उववज्जति-किं પ્ર. ભંતે ! જો (સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ) વાણવ્યન્તર पिसाय वाणमंतर देवेहिंतो उववज्जति -जाव દેવોથી આવીને ઉત્પન્ન થાય છે તો શું તેઓ गंधव्व वाणमंतर देवेहिंतो उववज्जति ? પિશાચ વાણવ્યન્તર દેવોથી આવીને ઉત્પન્ન થાય છે -યાવતુ- ગંધર્વ વાણવ્યન્તર દેવોથી આવીને ઉત્પન્ન થાય છે ? उ. गोयमा! पिसाय वाणमंतर देवेहिंतोवि उववज्जति ઉ. ગૌતમ ! તેઓ પિશાચ વાણવ્યન્તર દેવોથી પણ -जाव-गंधव्व वाणमंतर देवेहिंतो वि उववज्जति । આવીને ઉત્પન્ન થાય છે -ચાવતુ-ગંધર્વ વાણવ્યત્તર દેવોથી પણ આવીને ઉત્પન્ન થાય છે. प. वाणमंतरे णं भंते ! जे भविए पंचिंदियतिरिक्ख ભંતે! વાણવ્યત્તર દેવ જે પંચેન્દ્રિય તિર્યંચયોનિકોમાં जोणिएसु उववज्जित्तए, से णं भंते ! केवइयं ઉત્પન્ન થવા યોગ્ય છે તો ભંતે ! તે કેટલા કાળની कालट्ठिईएसु उववज्जेज्जा? સ્થિતિયુક્ત પંચેન્દ્રિય તિર્યંચોમાં ઉત્પન્ન થાય છે ? उ. गोयमा ! असुरकुमाराणं सरिसा सवा बत्तव्यया ઉ. ગૌતમ ! અસુરકુમારોને અનુરૂપ સમગ્ર કથન भाणियब्वा। સમજવું જોઈએ. णवरं-ठिई संवेहं च उवउंजिऊण जाणेज्जा (१-९) વિશેષ - સ્થિતિ અને સંવેધ ઉપયોગપૂર્વક સમજવો - વિચા. સ. ૨૪, ૩. ૨૦, સુ. ૧૬-૧૭ જોઈએ. ૧. રિરિસ્થgિ વવવમ્બેકુ ગોણિય લેવામાં ૫૯, પંચેન્દ્રિય તિર્યંચયોનિકોમાં ઉત્પન્ન થનાર જ્યોતિષ્ક उववायाइ वीसं दारं परूवणं દેવોના ઉપપાતાદિ વીસ દારોનું પ્રરૂપણ : . નવું નોસિય ટેહિંતો ઉન્નતિ-હિં. પ્ર. ભંતે ! જો (સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ) જ્યોતિષ્ક चंदविमाण जोइसिय देवेहिंतो उववज्जति -जाव દેવોથી આવીને ઉત્પન્ન થાય છે તો શું ચન્દ્રવિમાન ताराविमाण जोइसिय देवेहिंतो उववज्जति? જ્યોતિષ્ક દેવોથી આવીને ઉત્પન્ન થાય છે -વાવ- તારાવિમાન જ્યોતિષ્ક દેવોથી આવીને ઉત્પન્ન થાય છે. उ. गोयमा ! चंदविमाण जोइसिय देवेहितो वि ગૌતમ ! ચન્દ્રવિમાન જ્યોતિષ્ક દેવોથી પણ उववज्जति-जाव-ताराविमाण जोइसिय देवेहितो આવીને ઉત્પન્ન થાય છે -ચાવત- તારાવિમાન वि उववज्जति। જ્યોતિષ્ક દેવોથી પણ આવીને ઉત્પન્ન થાય છે. जोइसिएणं भंते! जे भविएपंचिंदियतिरिक्खजोणि- પ્ર. ભંતે! જ્યોતિષ્ક દેવ જે પંચેન્દ્રિય તિર્યંચયોનિકોમાં एसु उववज्जित्तए सेणं भंते ! केवइयं कालठिईएस ઉત્પન્ન થવા યોગ્ય છે તો ભંતે ! તે કેટલા કાળની उववज्जेज्जा? સ્થિતિયુક્ત પંચેન્દ્રિય તિર્યચોમાં ઉત્પન્ન થાય છે ? પ્ર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001951
Book TitleDravyanuyoga Part 4
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2004
Total Pages814
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy