SearchBrowseAboutContactDonate
Page Preview
Page 255
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રવ્યાનુયોગ ભાગ-૪ ૨૨૭૮ ૬૩. મનુસ્મેનુ સવવર્ષાંતેનું રચળમાઽ તમાપુવિ પદંત ૬૩. મનુષ્યોમાં ઉત્પન્ન થનાર રત્નપ્રભાથી તમઃપ્રભા नेरइयाणं उववायाइ वीसं दारं परूवणं પૃથ્વીપર્યંત નૈરયિકોના ઉપપાતાદિ વીસ દ્વારોનું પ્રરૂપણ : प. रयणप्पभापुढविनेरइए णं भंते! जे भविए मणुस्सेसु उववज्जित्तए, से णं भंते ! केवइयं कालट्ठिईएसु उववज्जेज्जा ? उ. गोयमा ! जहण्णेणं मासपुहत्तट्ठिईएसु, उक्कोसेणं पुव्वकोडिआउएसु । अवसेसा वत्तब्वया जहा पंचिंदियतिरिक्खजोणिएसु उववज्जंतस्स रयणप्पभापुढवि णेरइयस्स तहेब जाणेज्जा । ૫. णवरं परिमाणे जहण्णेणं एक्को वा, दो वा, तिण्णि વા, સવોમેળ સંવેગ્ના વવપ્નતિ। (વમો મો) एवं वसु वि गमएसु वत्तव्वया भाणियव्वा । णवरं - ठिई संवेहं च उवउंजिऊण भाणियव्वा । अंतोमुहुत्तट्ठाणे सव्वत्थ मासपुहुत्ता भाणियव्वा । (૧-૨) जहा रयणप्पभाए तहा सक्करप्पभाए वि वत्तव्वया । णवरं-जहण्णेणं वासपुहत्तट्ठिईएसु, उक्कोसेणं पुव्वकोडी आउएसु मणुस्सेसु उववज्जेज्जा । મેળાહળા-જેસ્સા-નાળ-ટ્રિર્ડ-ગળુપંચ-સંવેહनाणत्तं च जाणेज्जा जहेव तिरिक्खजोणियउद्देसए । વ મેળ -ખાવ- તમાપુવિનેરણ । भंते ! जइ तिरिक्खजोणिएहिंतो उववज्जंति-किं एगिंदियतिरिक्खजोणिएहिंतो उववज्जंति -जावपंचिंदियतिरिक्खजोणिएहिंतो उववज्जंति ? उ. गोयमा ! एगिंदियतिरिक्खजोणिएहिंतो भेदो जहा पंचिंदियतिरिक्खजोणियउद्देसए । Jain Education International પ્ર. ભંતે ! રત્નપ્રભા પૃથ્વીના નૈરયિક જે મનુષ્યોમાં ઉત્પન્ન થવા યોગ્ય છે તો ભંતે ! તે કેટલા કાળની સ્થિતિયુક્ત મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! તે જઘન્ય માસ પૃથ અને ઉત્કૃષ્ટ પૂર્વકોટિવર્ષની સ્થિતિયુક્ત મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે. For Private શેષ કથન પંચેન્દ્રિય તિર્યંચયોનિકમાં ઉત્પન્ન થનાર રત્નપ્રભા પૃથ્વીના નૈરયિકોને અનુરૂપ સમજવું જોઈએ. વિશેષ – પરિમાણમાં તેઓ જઘન્ય એક બે કે ત્રણ અને ઉત્કૃષ્ટ સંખ્યાત ઉત્પન્ન થાય છે. (આ પ્રથમ ગમક છે.) આ જ પ્રકારે નવેય ગમકોનું કથન સમજવું જોઈએ. વિશેષ – સ્થિતિ અને સંવેધ ઉપયોગપૂર્વક કહેવું જોઈએ. -વિયા. ૨૪, ૩. ૨૧, મુ. ૨-૪ ૬૪, મનુસ્મેમુ વવİતેનુ ત્તિરિ નોળિય મજુસ્સાળ ૬૪, મનુષ્યોમાં ઉત્પન્ન થનાર તિર્યંચયોનિકો અને મનુષ્યોના उबवायाइ वीसं दारं परूवणंઉપપાતાદિ વીસ દ્વારોનું પ્રરૂપણ : અન્તર્મુહૂર્તના સ્થાને સર્વત્ર માસ પૃથ સમજવું જોઈએ. (૧-૯) જેવી રીતે રત્નપ્રભાનું કથન કરવામાં આવ્યું છે તેવી જ રીતે શર્કરાપ્રભાનું પણ સમજવું જોઈએ. વિશેષ – તે જઘન્ય વર્ષ પૃથક્ત્વની તથા ઉત્કૃષ્ટ પૂર્વકોટિવર્ષની સ્થિતિયુક્ત મનુષ્યોમાં ઉત્પન્ન થાય છે. અવગાહના, લેશ્યા, જ્ઞાન, સ્થિતિ, અનુબંધ અને સંવેધની વિશેષતાઓ તિર્યંચયોનિક ઉદ્દેશકમાં દર્શાવ્યાનુસાર સમજવી જોઈએ. આ જ પ્રકારે આ જ ક્રમથી તમઃપ્રભા પૃથ્વીના નૈરયિકો પર્યંત કથન સમજવું જોઈએ. પ્ર. ભંતે ! જો (મનુષ્ય) તિર્યંચયોનિકોથી આવીને ઉત્પન્ન થાય છે તો શું તેઓ એકેન્દ્રિય તિર્યંચયોનિકોથી આવીને ઉત્પન્ન થાય છે -યાવત્પંચેન્દ્રિય તિર્યંચયોનિકોથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! તેઓ એકેન્દ્રિય તિર્યંચયોનિકોથી આવીને ઉત્પન્ન થાય છે ઈત્યાદિ ભેદોનું કથન પંચેન્દ્રિય તિર્યંચ ઉદ્દેશકમાં દર્શાવ્યાનુસાર સમજવું જોઈએ. Personal Use Only www.jainelibrary.org
SR No.001951
Book TitleDravyanuyoga Part 4
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2004
Total Pages814
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy