________________
૨૨૧૨
૪.
रयणप्पभानरयउववज्जंतेसु पज्जत्त सन्नि संखेज्जवासा- ४. उयपंचिंदियतिरिक्खजोगिएसु उववायाइ वीसं दारं
परूवणं
प. भंते ! जइ सष्णिपंचिंदियतिरिक्खजोणिएहिंतो उववज्जंति किं संखेज्जवासाउयसण्णिपंचिंदियतिरिक्खजोणिएहिंतो उववज्जंति ? असंखेज्जवासाउयसणिपंचिंदियतिरिक्खजोणिएहिंतो
उववज्जंति ?
उ. गोयमा ! संखेज्जवासाउयसण्णिपंचिंदियतिरिक्खजोणिएहिंतो उववज्जंति,
૫.
उ. गोयमा ! जलचरेहिंतो वि उववज्जंति, थलचरेहिंतो वि उववज्जंति, खहचरेहिंतो वि उववज्जंति ।
૬.
૩.
नो असंखेज्जवासाउय सण्णिपंचिंदियतिरिक्खजोणिएहिंतो उववज्जंति ।
भंते ! जइ संखेज्जवासाउयसण्णिपंचिंदियतिरिक्खजोणिएहिंतो उववज्जंति किं जलचरेहिंतो उववज्जंति, थलचरेहिंतो उववज्जंति, खहचरेहिंतो उववज्जंति ?
૬.
૬.
ભંતે! નઽનપર-થાવર-વ પહિંતો વવપ્નતિ, किं- पज्जत्तएहिंतो उववज्जंति, अपज्जत्तएहिंतो उववज्जंति ?
पज्जत्तसंखेज्जवासाउयसण्णिपंचेंदियतिरिक्खजोणिए णं भंते! जे भविए नेरइएसु उववज्जित्तए, से णं भंते! इसु पुढवीसु उववज्जेज्जा ?
૩. ગોયમા ! સત્તસુ પુવીનુ રવવખ્ખન્ના, તે નદા
गोयमा ! पज्जत्तएहिंतो उववज्जंति, नो अपज्जत्तएहिंतो उववज्जति ।
૬. રથળÇમાણ -ગાવ- ૭. અદેસત્તમા । पज्जत्तसंखेज्जवासाउयसण्णिपंचिंदियतिरिक्खजोणिए णं भंते ! जे भविए रयणप्प भापुढविनेरइएसु उववज्जित्तए, से णं भंते ! केवइयकालट्ठिईएसु उववज्जेज्जा ?
Jain Education International
દ્રવ્યાનુયોગ ભાગ-૪
રત્નપ્રભાનરકમાં ઉત્પન્ન થનાર પર્યાપ્ત સંજ્ઞી સંખ્યાત વર્ષાયુષ્ક પંચેન્દ્રિય તિર્યંચયોનિકમાં ઉપપાતાદિ વીસ દ્વારોનું પ્રરૂપણ :
પ્ર. ભંતે ! જે નૈરયિક સંજ્ઞી-પંચેન્દ્રિય તિર્યંચયોનિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે તો શું તેઓ સંખ્યાત વર્ષની આયુવાળા સંજ્ઞીપંચેન્દ્રિય તિર્યંચયોનિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? કે અસંખ્યાત વર્ષની આયુવાળા સંજ્ઞી-પંચેન્દ્રિય-તિર્યંચયોનિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ?
ઉ. ગૌતમ ! તેઓ સંખ્યાતવર્ષની આયુવાળા સંજ્ઞી
પંચેન્દ્રિય-તિર્યંચયોનિકોમાંથી આવીને ઉત્પન્ન
થાય છે,
પરંતુ અસંખ્યાત વર્ષની આયુવાળા સંજ્ઞી-પંચેન્દ્રિયતિર્યંચયોનિકોમાંથી આવીને ઉત્પન્ન થતાં નથી. પ્ર. ભંતે ! જે નૈરયિક સંખ્યાતવર્ષની આયુવાળા સંજ્ઞીપંચેન્દ્રિય તિર્યંચયોનિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે તો શું તેઓ જલચરોમાંથી આવીને ઉત્પન્ન થાય છે, સ્થળચરોમાંથી આવીને ઉત્પન્ન થાય છે કે ખેચરોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ?
ઉ. ગૌતમ ! તેઓ જલચરોમાંથી આવીને ઉત્પન્ન
થાય છે, સ્થળચરોમાંથી આવીને ઉત્પન્ન થાય છે અને ખેચરોમાંથી પણ આવીને ઉત્પન્ન થાય છે. પ્ર. ભંતે ! જે તેઓ જલચર-સ્થળચર અને બેચરજીવોમાંથી આવીને ઉત્પન્ન થતાં હોય તો શું તેઓ પર્યાપ્તકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે કે અપર્યાપ્તકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ?
ઉ. ગૌતમ ! તેઓ પર્યાપ્તકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે, અપર્યાપ્તકોમાંથી આવીને ઉત્પન્ન થતાં નથી.
પ્ર. ભંતે ! પર્યાપ્ત-સંખ્યાત વર્ષાયુષ્ક-સંજ્ઞીપંચેન્દ્રિય તિર્યંચયોનિક જીવ જો નરકપૃથ્વીઓમાં ઉત્પન્ન થવા યોગ્ય છે તો ભંતે ! તે કેટલી પૃથ્વીઓમાં ઉત્પન્ન થાય છે ?
ઉ. ગૌતમ ! તે સાતેય નરકપૃથ્વીઓમાં ઉત્પન્ન થાય છે, જેમકે
-
૧. રત્નપ્રભા -યાવ- ૭. અધઃસપ્તમ પૃથ્વી. પ્ર. ભંતે ! પર્યાપ્ત સંખ્યાત – વર્ષાયુષ્ય સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિક જે રત્નપ્રભા પૃથ્વીના નૈરયિકોમાં ઉત્પન્ન થવા યોગ્ય છે તો ભંતે ! તે કેટલા કાળની સ્થિતિવાળા નૈરયિકોમાં ઉત્પન્ન થાય છે ?
For Private Personal Use Only
www.jainelibrary.org