________________
ગમ્મા-અધ્યયન
૨ ૨ ૧૧
उ. गोयमा ! भवादेसेणं दो भवग्गहणाई, कालादेसेणं
जहण्णेणं पुवकोडी दसहिं वाससहस्सेहिं अब्भहिया, उक्कोसेण वि पुब्वकोडी दसहिं वाससहस्सेहिं अब्भहिया, एवइयं कालं सेवेज्जा, एवइयं कालं गतिरागतिं करेज्जा। (८ अट्ठमो गमओ)
प. उक्कोसकालट्रिईयपज्जत्ता असण्णिपंचिंदिय
तिरिक्खजोणिए णं भंते ! जे भविए उक्कोसकालट्ठिईएसु रयणप्पभापुढविनेरइएसु उववज्जित्तए, से णं भंते ! केवइयकालट्ठिईएसु उववज्जेज्जा ?
उ. गोयमा ! जहण्णेणं पलिओवमस्स असंखेज्जइ
भागट्ठिईएसु उक्कोसे ण वि पलिओवमस्स असंखेज्जइभागट्ठिईएसु उववज्जेज्जा।
प. तेणं भंते! जीवो एगसमएणं केवइया उववज्जति? ૩. યમ! નહvor pક્ષ વા, ઢ વા, તિfor વા,
उक्कोसेणं संखेज्जा वा, असंखेज्जा वा उववज्जंति। सेसं जहा सत्तम गमए -जाव- अणुबंधो ति।
ઉ. ગૌતમ ! ભવાદેશથી તે બે ભવગ્રહણ કરે છે તથા
કાલાદેશથી જધન્ય દસહજાર વર્ષ અધિક પૂર્વકોટિ વર્ષ અને ઉત્કૃષ્ટ પણ દસહજાર વર્ષ અધિક પૂર્વકોટિ વર્ષ કાળ વ્યતીત કરે છે અને એટલા જ કાળ સુધી ગમનાગમન પણ કરે છે. (આ આઠમું
ગમક છે.) પ્ર, ભંતે ! ઉત્કૃષ્ટ કાળની સ્થિતિવાળા પર્યાપ્ત
અસંજ્ઞીપંચેન્દ્રિય તિર્યંચયોનિક જીવ ઉત્કૃષ્ટ કાળની સ્થિતિવાળા રત્નપ્રભાપૃથ્વીના નૈરયિકોમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય તો ભંતે ! તે કેટલા કાળની
સ્થિતિવાળા નૈરયિકોમાં ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! તે જઘન્ય પલ્યોપમના અસંખ્યાતમાં
ભાગની સ્થિતિવાળા અને ઉત્કૃષ્ટ પણ પલ્યોપમના અસંખ્યાતમા ભાગની સ્થિતિવાળા નૈરયિકોમાં
ઉત્પન્ન થાય છે. પ્ર. ભંતે ! તે જીવો એકસમયે કેટલાં ઉત્પન્ન થાય છે? ઉ. ગૌતમ! જઘન્ય એક, બે, ત્રણ અને ઉત્કૃષ્ટ સંખ્યાત
કે અસંખ્યાત ઉત્પન્ન થાય છે. અનુબન્ધ પર્યત બધા આલાપક સપ્તમ ગમેકના
અનુસાર સમજવા જોઈએ. પ્ર. ભંતે તે ઉત્કૃષ્ટકાળની સ્થિતિવાળા પર્યાપ્ત
અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિક ઉત્કૃષ્ટ કાળની સ્થિતિવાળા રત્નપ્રભાપૃથ્વીમાં નૈરયિકરૂપે ઉત્પન્ન થઈ પુનઃ ઉત્કૃષ્ટ કાળની સ્થિતિવાળા પર્યાપ્ત અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિક રૂપે ઉત્પન્ન થાય તો તે કેટલો કાળ વ્યતીત કરે છે અને કેટલા કાળ
સુધી ગમનાગમન કરે છે ? ઉ. ગૌતમ ! ભવાદેશથી તે બે ભવ ગ્રહણ કરે છે અને
કાલાદેશથી જઘન્ય પૂર્વકોટિ અધિક પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ પણ પૂર્વકોટિ અધિક પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ જેટલો કાળવ્યતીત કરે છે અને એટલાં જ કાળ સુધી ગમનાગમન કરે છે. (આ નવમો ગમુક છે)
प. सेणंभंते! उक्कोसकालट्रिईयपज्जत्ताअसण्णिपंचिंदिय
तिरिक्खजोणिए उक्कोसकालट्ठिईयरयणप्पभापुढविनेरइए पुणरवि पज्जत्ता असण्णिपंचिंदिय तिरिक्खजोणिय उक्कोसकालठिईए केवइयं कालं सेवेज्जा, केवइयं कालं गतिरागतिं करेज्जा ?
उ. गोयमा ! भवादेसेणं दो भवग्गहणाई, कालादेसेणं
जहणणं पलि ओवमस्स असंखेज्जइभागं पुचकोडीअब्भहियं, उक्कोसेण वि पलिओवमस्स असंखेज्जइभागं पुवकोडिअब्भहियं, एवइयं कालं सेवेज्जा, एवइयं कालं गतिरागतिं करेज्जा । (૨ નવમો નમો ) एवं एएओहिया तिण्णि गमगा, जहण्णकालट्ठिईएसु तिण्णि गमगा, उक्कोसकालट्ठिईएसु तिण्णि गमगा, सब्वे नव गमगा भवंति।
-વિયા, સ. ૨૪, ૩. ૨, મુ. ૪-૫ ૦
આ પ્રકારે આ ત્રણ ધિક (સામાન્ય) ગમક છે, જઘન્ય કાળની સ્થિતિની અપેક્ષાએ ત્રણ ગમક છે અને ઉત્કૃષ્ટકાળની સ્થિતિની અપેક્ષાએ પણ ત્રણ ગમક છે એ બધા મળીને નવ ગમન થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org