________________
ગમ્મા-અધ્યયન
૨૨૦૭
प. २.तेणं भंते! जीवा एगसमएणं केवइया उववज्जति?
૩. સોયમા ! નદvi gો વા, તો વા, તિfor વા,
उक्कोसेणं संखेज्जा वा, असंखेज्जा वा उववज्जति। રૂ-૨૧. સેતે વ-નવ-અવંત્તિ માળિયો
g, ૨૦, તે ઇ મેતે ! પન્નત્તામસfouTHચિંદ્રિયતિરિ
क्खजोणिए उक्कोसकालट्ठिईयरयणप्पभापुढविनेरइए पुणरवि पज्जत्ता असण्णिपंचिंदियतिरिखजोणिए त्ति केवइयं कालं सेवेज्जा, केवइयं कालं તિરાતિં વMા ?
उ. गोयमा ! भवादेसेणं दो भवग्गहणाई. कालादेसेणं
जहण्णेणं पलिओवमस्स असंखेज्जइभागं अंतोमुहुत्तमब्भहियं, उक्कोसेणंपलिओवमस्स असंखेज्जइभागं पुवकोडिमब्भहियं, एवइयं कालं सेवेज्जा, एवइयं कालं गतिरागतिं करेज्जा ॥ (३ तइओ गमओ)
પ્ર. ૨. ભંતે ! તે અસંજ્ઞી તિર્યંચ પંચેન્દ્રિય એકસમયમાં
કેટલા ઉત્પન્ન થાય છે ? ઉં. ગૌતમ ! જઘન્ય એક, બે કે ત્રણ ઉત્કૃષ્ટ સંખ્યાત
કે અસંખ્યાત ઉત્પન્ન થાય છે. ૩-૧૯. અનુબંધ પર્યત શેષ કથન પૂર્વવત સમજવું
જોઈએ. પ્ર. ૨૦. ભંતે ! તે પર્યાપ્ત-અસંજ્ઞી પંચેન્દ્રિય -
તિર્યંચયોનિક જીવ ઉત્કૃષ્ટ કાળની સ્થિતિવાળા રત્નપ્રભા પૃથ્વીનાં નૈરયિક થઈ પુન:પર્યાપ્ત - અસંજ્ઞી પંચેન્દ્રિય - તિર્યંચયોનિક રૂપે ઉત્પન્ન થાય તો કેટલા કાળ વ્યતીત કરે છે અને કેટલા
કાળ સુધી ગમનાગમન કરે છે ? ઉ. ગૌતમ ! ભવાદેશથી બે ભવ-ગ્રહણ કરે છે અને
કાલાદેશથી જધન્ય અન્તર્મુહૂર્ત અધિક પલ્યોપમના અસંખ્યાતમા ભાગ તથા ઉત્કૃષ્ટ પૂર્વકોટિ અધિક પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલો કાળ વ્યતીત કરે છે અને એટલા જ કાળ સુધી
ગમનાગમન પણ કરે છે. (આ તૃતીય ગમક છે) પ્ર. ૧. ભંતે ! જઘન્યકાળની સ્થિતિવાળા પર્યાપ્ત -
અસંજ્ઞી પંચેન્દ્રિય – તિર્યંચયોનિક જીવ જો રત્નપ્રભા પૃથ્વીના નૈરયિકોમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય તો ભંતે ! તે કેટલા કાળની સ્થિતિવાળા નૈરયિકોમાં
ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! તે જઘન્ય દસહજાર વર્ષની સ્થિતિવાળા
અને ઉત્કૃષ્ટ પલ્યોપમના અસંખ્યાતમા ભાગની સ્થિતિવાળા નૈરયિકોમાં ઉત્પન્ન થાય છે.
प. १. जहण्णकालट्ठिईपज्जत्ताअसण्णिपंचिंदिय
तिरिक्खजोणिए णं भंते ! जे भविए रयणप्पभापुढविनेरइएसु उववज्जित्तए, सेणं भंते ! केवइयकालट्ठिईएसु उववज्जेज्जा ?
उ. गोयमा ! जहण्णेणं दसवाससहस्सट्ठिईएसु,
उक्कोसेणं पलिओवमस्स असंखेज्जइभागट्ठिईएसु
उववज्जेज्जा। प. ते णं भंते ! जीवा एगसमएणं केवइया उववज्जति?
પ્ર. ભંતે ! તે જીવો એકસમયમાં કેટલા ઉત્પન્ન થાય
૩. ગયા ! નદઇને વા વા. તો વા, તિજિ વા.
उक्कोसेणं संखेज्जा वा, असंखेज्जा वा उववज्जति। अवसेसं तं चेव। णवरं-इमाइं तिण्णि नाणत्ताई-आउं, अज्झवसाणा, अणुबंधो य । ठिई जहण्णेणं अंतोमुहुत्तं, उक्कोसेण
वि अंतोमुहुत्तं । प. तेसि णं भंते ! जीवाणं केवइया अज्झवसाणा
પત્તા ?
ઉ. ગૌતમ ! જઘન્ય એક, બે અથવા ત્રણ, ઉત્કૃષ્ટ
સંખ્યાત અથવા અસંખ્યાત ઉત્પન્ન થાય છે. શેષ કથન પૂર્વવત સમજવું જોઈએ. વિશેષ - આયુ (સ્થિતિ) અધ્યવસાય અને અનુબન્ધ એ ત્રણેમાં અંતર છે. સ્થિતિ જઘન્ય અન્તર્મુહૂર્તની
અને ઉત્કૃષ્ટ પણ અન્તર્મુહૂર્તની છે. પ્ર. ભંતે ! તે જીવોના કેટલા અધ્યવસાય કહેવામાં
આવ્યા છે ? ઉ. ગૌતમ ! એના અસંખ્યાત અધ્યવસાય કહેવામાં
આવ્યા છે.
उ. गोयमा ! असंखेज्जा अज्झवसाणा पण्णत्ता।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org