________________
૨ ૨૦૬
દ્રવ્યાનુયોગ ભાગ-૪
उ. गोयमा ! भवादेसेणं दो भवग्गहणाई, कालादेसेणं ઉ. ગૌતમ ! તે ભવાદેશથી બે ભવ ગ્રહણ કરે છે અને जहण्णेणं दसवाससहस्साई अंतोमुत्तमब्भहियाई,
કાલાદેશથી જઘન્ય અન્તર્મુહૂર્ત અધિક દસહજાર उक्कोसेणं पलिओवमस्स असंखेज्जइभागं
વર્ષ અને ઉત્કૃષ્ટ પૂર્વકોટિ અધિક પલ્યોપમનો पुवकोडिमब्भहियं, एवइयं कालं सेवेज्जा, एवइयं
અસંખ્યાતમો ભાગ કાળ વ્યતીત કરે છે અને
એટલા જ કાળ સુધી ગમનાગમન પણ કરે છે. कालं गतिरागतिं करेज्जा (१ पढमो गमओ)
(આ પ્રથમ ગમક છે.) प. १. पज्जत्ता असण्णिपंचिंदियतिरिक्खजोणिए પ્ર. ૧, અંતે ! જો પર્યાપ્ત - અસંજ્ઞી પંચેન્દ્રિય - णं भंते ! जे भविए जहण्णकालट्ठिईएसु रयणप्प
તિર્યંચયોનિક જીવ જઘન્યકાળની સ્થિતિવાળા भापुढविनेरइएसु उववज्जित्तए, से णं भंते !
રત્નપ્રભા પૃથ્વીના નૈરયિકોમાં ઉત્પન્ન થવા યોગ્ય
હોય તો ભંતે ! તે કેટલા કાળની સ્થિતિવાળા केवइयकालट्ठिईएसु उववज्जेज्जा ? |
નૈરયિકોમાં ઉત્પન્ન થાય છે ? उ. गोयमा! जहण्णेणं दसवाससहस्सट्ठिईएसु, उक्कोसेण ઉ. ગૌતમ! તે જઘન્ય દસહજાર વર્ષની અને ઉત્કૃષ્ટ वि दसवाससहस्सट्ठिईएसु उववज्जेज्जा ।
પણ દસ હજાર વર્ષની સ્થિતિવાળા નૈરયિકોમાં
ઉત્પન્ન થાય છે. 1. ૨. તે મંત!નવા સિમgi વેવફા૩વવપ્નતિ? પ્ર. ૨. અંતે ! તેઓ રત્નપ્રભાપીમાં (અસંસી
પંચેન્દ્રિય-તિર્યંચયોનિક) જીવ એક સમયમાં કેટલા
ઉત્પન્ન થાય છે ? ૩. મા નદvori gો વા, તે વ, તિાિ વા ઉ. ગૌતમ ! તેઓ જધન્ય એક, બે અથવા ત્રણ અને उक्कोसेणं संखेज्जा वा, असंखेज्जा वा उववज्जति।
ઉત્કૃષ્ટ સંખ્યાત કે અસંખ્યાત ઉત્પન્ન થાય છે. ३-१९. एवं सच्चेवपढमगमगवत्तब्बया निरवसेसा
૩-૧૯. આ જ પ્રકારે અનુબંધ પર્યત સમગ્ર કથન भाणियब्वा -जाव- अणुबंधो त्ति।
પ્રથમ ગમકના અનુરૂપ સમજવું જોઈએ. प. २०. से णं भंते ! पज्जत्ता असण्णिपंचिंदियतिरि
૨૦. અંતે ! તે પર્યાપ્ત - અસંજ્ઞીપંચેન્દ્રિય - क्खजोणिए जहण्णकालट्ठिईयरयणप्पभापुढ
તિર્યંચયોનિક જીવ જઘન્યકાળની સ્થિતિવાળા विनेरइए, पुणरवि पज्जत्ताअसण्णिपंचिंदियतिरि
રત્નપ્રભા પૃથ્વીમાં નૈરયિક થઈ પુન:પર્યાપ્ત
અસંજ્ઞીપંચેન્દ્રિય – તિર્યંચયોનિકના રૂપે ઉત્પન્ન થાય क्खजोणिएत्ति केवइय कालं सेवेज्जा. केवइयं कालं
તો કેટલા કાળ (સમય) વ્યતીત કરે છે અને કેટલા गतिरागतिं करेज्जा?
કાળ સુધી ગતિ - આગતિ (ગમનાગમન) કરે છે ? उ. गोयमा ! भवादेसेणं दो भवग्गहणाई, कालादेसेणं
ગૌતમ ! તેઓ ભવાદેશથી બે ભવગ્રહણ કરે છે जहण्णेणं दसवाससहस्साइं अंतोमुत्तमब्भहियाई,
અને કાલાદેશથી જઘન્ય અન્તર્મુહૂર્ત અધિક દસહજાર उक्कोसेणं पुवकोडी दसहिं वाससहस्सेहिं अब्भहिया,
વર્ષ, ઉત્કૃષ્ટ દસહજાર વર્ષ અધિક પૂર્વકોટિકાળ एवइयं कालं सेवेज्जा, एवइयं कालं गतिरागतिं
વ્યતીત કરે છે અને એટલા જ કાળસુધી ગમનાગમન
પણ કરે છે. (આ બીજું ગમક છે) રેન્ના / (૨ વિગો સામો) प. १. पज्जत्ता असण्णिपंचिंदियतिरिक्खजोणिए णं પ્ર. ૧, ભંતે! જે પર્યાપ્ત-અસંજ્ઞી પંચેન્દ્રિય-તિર્યંચયોનિક भंते ! जे भविए उक्कोसकालट्ठिईएसु रयणप्पभापुढ
જીવ ઉત્કૃષ્ટસ્થિતિવાળા રત્નપ્રભા પૃથ્વીના નૈરયિકોમાં विनेरइएसु उववज्जेज्जा?
ઉત્પન્ન થવા યોગ્ય હોય તો તે કેટલા કાળની
સ્થિતિવાળા નૈરયિકોમાં ઉત્પન્ન થાય છે ? उ. गोयमा ! जहण्णेणं पलिओवमस्स असंखेज्जइ- ઉ. ગૌતમ ! તે જઘન્ય પલ્યોપમના અસંખ્યાતમાં
भागट्ठिईएसु, उक्कोसेण वि पलिओवमस्स ભાગની સ્થિતિવાળા નૈરયિકોમાં અને ઉત્કૃષ્ટ પણ असंखेज्जइभागट्ठिईएसु उववज्जेज्जा।
પલ્યોપમના અસંખ્યાતમા ભાગની સ્થિતિવાળા
નૈરયિકોમાં ઉત્પન્ન થાય છે. Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org