________________
૨૧૯૬
દ્રવ્યાનુયોગ ભાગ-૪
एवं पम्हलेस्साए वि चत्तारि उद्देसगा कायव्वा । આ જ પ્રકારે પાઘલેશ્યાના પણ ચાર ઉદ્દેશક સમજવા
જોઈએ. पंचेंदियतिरिक्खजोणियाणं, मणुस्साणं, वेमाणियाण પંચેન્દ્રિય તિર્યંચયોનિક, મનુષ્ય અને વૈમાનિકોમાં य एएसिं पम्हलेस्सा, सेसाणं नत्थि ।
પગલેશ્યા હોય છે. બાકીમાં હોતી નથી. -વિયા. સ. ૪૨, ૩. ૨૨-૨૪, મુ. ? जहा पम्हलेस्साए एवं सुकलेस्साए वि चत्तारि જે પ્રકારે પાઘલેશ્યાના ચાર ઉદ્દેશક કહ્યા છે તે જ उद्देसगा कायब्वा,
પ્રકારેશદ્ભલેશ્યાના પણ ચારઉદ્દેશકસમજવાં જોઈએ. णवरं-मणुस्साणं गमओ जहा ओहिय उद्देसएस,
વિશેષ મનુષ્યોને માટે ઔધિક ઉદ્દેશકના અનુસાર सेसं तं चेव।
સમજવું જોઈએ. શેષ સર્વ કથન પૂર્વવત છે. एवं एए छसु लेस्सासु चउवीसं उद्देसगा भवति । આ જ પ્રકારે આ છ વેશ્યાઓના ચોવીસ ઉદ્દેશક ओहिया चत्तारि।
હોય છે. ચાર ઔધિક ઉદ્દેશક છે. सब्बेए अट्ठावीसं उद्देसगा भवंति।
આ બધાં મળીને અઠ્યાવીસ ઉદ્દેશક થાય છે. -વિયા. સ. ૪૬, ૩. રપ-૨૮, . ૨-૨ ૪૬. મસિહા રાણીનુષ્પ ડગુમાડ ૨૩વસાણું ૪૫. ભવસિદ્ધિક રાશિયગ્નકૃતયુગ્માદિવાળા ચોવીસ દંડકોમાં उववायाइ परूवणं
ઉત્પાતાદિનું પ્રરૂપણ : प. भवसिद्धीय-रासीजुम्म-कडजुम्म-नेरइया णं भंते ! પ્ર. ભંતે ! ભવસિદ્ધિક રાશિયુગ્મ-કૃતયુગ્મરાશિવાળા વહિંતો ઉન્નતિ ?
નૈરયિક કયાંથી આવીને ઉત્પન્ન થાય છે ? उ. गोयमा ! जहा ओहिया पढमगा चत्तारि उद्देसगा ઉ. ગૌતમ ! જે પ્રકારે ધિક ચાર ઉદ્દેશક કહ્યા છે, तहेव निरवसेसं एए चत्तारि उद्देसगा।
તેજ અનુસારે એના પણ સંપૂર્ણ ચારે ઉદ્દેશક
સમજવાં જોઈએ. प. कण्हलेस्स-भवसिद्धीय-रासीजुम्म-कडजुम्म- પ્ર. ભંતે ! કૃષ્ણલેશ્ય ભવસિદ્ધિક રાશિયુગ્મ-કૃતયુગ્મ
ને જે મંતે ! ગતિ ૩વવનંતિ? . રાશિવાળા નૈરયિક કયાંથી આવીને ઉત્પન્ન થાય છે? उ. गोयमा ! जहा कण्हलेस्साए चत्तारि उद्देसगा तहा ઉ. ગૌતમ ! જે પ્રકારે કૃષ્ણલેશ્યાના ચાર ઉદેશક કહ્યા
इमे वि भवसिद्धीय कण्हलेस्सेहिं चत्तारि उद्देसगा છે, તે જ પ્રકારે ભવસિદ્ધિક કૃષ્ણલેશ્યી જીવોના कायब्बा।
પણ ચાર ઉદેશક સમજવાં જોઈએ. एवं नीललेस्सभवसिद्धिएहि वि चत्तारि उद्देसगा। એ જ પ્રકારે નીલલેશ્યી ભવસિદ્ધિક જીવોના પણ
ચાર ઉદ્દેશક સમજવો જોઈએ. एवं काउलेस्सेहि वि चत्तारि उद्देसगा।
એ જ પ્રકારે કાપોતલેશ્યી ભવસિદ્ધિક જીવોના
પણ ચાર ઉદ્દેશક સમજવાં જોઈએ. तेउलेस्सेहि वि चत्तारि उददेसगा ओहियसरिसा।
તેજલેશ્યી ભવસિદ્ધિક જીવોના પણ ઔધિકના
સમાન ચાર ઉદ્દેશક સમજવાં જોઈએ. पम्हलेस्सेहि वि चत्तारि उद्देसगा।
પાલેશ્યી ભવસિદ્ધિક જીવોના પણ ચાર ઉદ્દેશક
સમજવાં જોઈએ. सुक्कलेस्सेहि वि चत्तारि उद्देसगा ओहियसरिसा। શક્યુલેશ્યી ભવસિદ્ધિક જીવોના પણ ઔધિકના
સમાન ચાર ઉદ્દેશક સમજવાં જોઈએ. एवं एए वि भवसिद्धिएहिं अट्ठावीसं उद्देसगा भवंति। આ જ પ્રકારે ભવસિદ્ધિક જીવોના પણ અઠ્યાવીસ -વિચા. સ. ૪૨, ૩. ૨૧-૬૬, . -૮
ઉદેશક હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org