________________
યુગ્મ-અધ્યયન
૨૧૯૫
आयअजसं उवजीवंति।
તેઓ આત્મ-અયશ (અસંયમ) પૂર્વક જીવનનિર્વાહ કરે છે. અહીંયા અલેશ્વી, અદિય તથા એ જ ભવમાં સિદ્ધ થવાનું કથન નહીં કરવું જોઈએ. શેષ સર્વકથન પ્રથમોદ્દેશકના સમાન છે.
अलेस्सा अकिरिया, तेणेव भवग्गहणेणं सिझंति एवंन भाणियब्वं। सेसं जहा पढमुद्देसए।
- -વિચા. સ. ૪૨, ૩, ૫, મુ. ૨-૩ कण्हलेस्सतेयोएहि वि एवं चेव उद्देसओ।
-વિયા. સ. ૪૨, ૩, ૬, મુ. ? कण्हलेस्सदावरजुम्मेहि वि एवं चेव उद्देसओ।
-વિયા. સ. ૪૨, ૩. ૭, ૩. ? कण्हलेस्सकलिओएहि वि एवं चेव उद्देसओ।
કૃષ્ણલક્ષી સોજરાશિ નૈરયિકનું ઉદ્દેશક પણ આ જ પ્રકારે સમજવું જોઈએ.
કૃષ્ણલેશ્યી દ્વાપરયુગ્મરાશિવાળા નૈરયિકનું ઉદ્દેશક પણ આ જ પ્રકારે સમજવો જોઈએ.
परिमाणं संवेहो य जहा ओहिएसु उद्देसएसु।
-વિચા. સ. ૪૨, ૩. ૮, યુ. ? जहा कण्हलेस्सेहिं एवं नीललेस्सेहि वि चत्तारि उद्देसगा भाणियब्बा निरवसेसा,
કમ્બલેશ્યી કલ્યોજરાશિવાળા નૈરયિકોનું ઉદેશક પણ આ જ પ્રકારે સમજવો જોઈએ. એનું પરિમાણ અને સંવેધ ઔધિક ઉદ્દેશકના અનુસાર સમજવું જોઈએ. જે પ્રકારે કૃષ્ણલેશ્યાના ચાર ઉદ્દેશક કહ્યા એ જ પ્રકારે નીલલેશ્યાના પણ સમગ્રરૂપે ચાર ઉદ્દેશક સમજવા જોઈએ. વિશેષ-નૈરયિકોના ઉપપાતનું કથન વાલુકાપ્રભાની સમાન સમજવું જોઈએ. શેષ સર્વ કથન પૂર્વવત છે.
णवरं-नेरइयाणं उववाओ जहा वालुयप्पभाए।
તે જેવા
-વિચા. સ. ૪, ૩. ૧-૨૨, . ? काउलेस्से वि एवं चेव चत्तारि उद्देसगा कायवा।
णवरं-नेरइयाणं उववाओ जहा रयणप्पभाए ।
આ જ પ્રકારે કાપોતલેશ્યાના પણ ચાર ઉદ્દેશક સમજવો જોઈએ. વિશેષ - નૈરયિકોનો ઉપપાત રત્નપ્રભા પૃથ્વીના સમાન સમજવો જોઈએ. શેષ સર્વ કથન પૂર્વવત છે.
सेसं तं चेव।
-વિયા, સ. ૪૨, ૩. ૨૩-૨૬, મુ. ? प. तेउलेस्सरासीजुम्म-कडजुम्म-असुरकुमारा णं
અંતે ! તારાદિત ૩વવપ્નતિ ? ૩. રોથમાં ! જેવા
णवर-जेसु तेउलेस्सा अस्थि तेसु भाणियव्वं ।
પ્ર. ભંતે ! તેજલેશ્યાવાળા રાશિયુગ્મ-કૃતયુગ્મરૂપ
અસુરકુમાર કયાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! એનું કથન પૂર્વવત સમજવું જોઈએ.
વિશેષ - જેનામાં તેજોલેશ્યા હોય છે એના માટે જ સમજવું જોઈએ. આ પ્રકારે એના પણ કમ્બલેશ્યા સદશ ચાર ઉદેશક સમજવાં જોઈએ.
एवं एए वि कण्हलेस्ससरिसा पत्तारि उद्देसगा
-વિચા. સ. ૪૨, ૩. ૨૭-૨૦, મુ. ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org