SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ યુમ-અધ્યયન ૨૧૮૩ ३१. उबट्टणा जहेव उववाओ। ૩૧. એની ઉદ્દવર્તના(એકગતિમાંથી બીજી ગતિમાં જન્મ ધારણ કરવાનું વર્ણન ઉપપાત (દેવ અથવા નારક જીવની ઉત્પત્તિ)ની સમાન છે. न कत्थइ पडिसेहो -जाव- अणुत्तरविमाण त्ति । અનુત્તરવિમાન પર્યંત કયાંય પણ એની ઉદ્દવર્તનાનો નિષેધ કરવો નહીં જોઈએ. પૂ. ૩૨. મદ મંત!સવ -ગાવ-વસત્તાવાડનુગ્મ- પ્ર. ૩૨. ભંતે! શું સર્વ પ્રાણ ચાવત- સર્વ સત્વ કૃતયુગ્મकडजुम्म सन्नि पंचिंदियत्ताए उववन्नपुवा ? કૃતયુગ્મ સંજ્ઞી પંચેન્દ્રિયના રૂપે ઉત્પન્ન થાય છે ? ૩. દંતા, નીયમ! અસરૂં મહુવા તપુત્તો ઉ. હા, ગૌતમ ! તેઓ આ પૂર્વે અનેકવાર અથવા અનંતવાર ઉત્પન્ન થઈ ચુક્યા છે. एवं सोलससु वि जुम्मेसु भाणियव्वं -जाव- આ પ્રકારે સોળયુગ્મોમાં અનંતવાર ઉત્પન્ન થઈ ચુક્યા છે પર્યત સમજવું જોઈએ. णवरं-परिमाणं जहा बेइंदियाणं, सेसं तहेव । વિશેષ - એનું પરિમાણ બેઈન્દ્રિય જીવોની સમાન - વિચા. સ. ૪૦ , ૧/૪.૬, ૩. , સુ. ૧-૬ છે. શેષ સર્વ પૂર્વવત્ છે. ૩. તમસમા મહાનુગ નિ;િ વવાયા ૩૫. પ્રથમ સમયાદિ મહાયુગ્મ સંજ્ઞીપંચેન્દ્રિયોમાં ઉત્પાતાદિ बत्तीसदाराणं परवणं બત્રીસ દ્વારોનું પ્રરૂપણ : प. पढमसमय-कडजुम्म-कडजुम्म-सन्नि-पंचेंदिया णं પ્ર. ભંતે ! પ્રથમ સમયના કૃતયુગ્મ-કૃતયુમ્મરાશિવાળા भंते ! कओहिंतो उववज्जति ? સંજ્ઞીપંચેન્દ્રિયજીવ કયાંથી આવીને ઉત્પન્ન થાય છે ? उ. गोयमा ! उववाओ, परिमाणं, अवहारो जहा ઉ. ગૌતમ ! એનો ઉ૫પાત, પરિમાણ, અપહાર પ્રથમ एएसिं चेव पढमे उद्देसए। ઉદ્દેશક અનુસાર સમજવો જોઈએ. ओगाहणा, बंधो. वेदो, वेयणा, उदई, उदीरगा य એની અવગાહના, બંધ, વેદ, વેદના, ઉદય અને जहा बेइंदियाणं पढमसमइयाणं तहेव । ઉદીરણા પ્રથમ સમયના બેઈન્દ્રિય જીવોની સમાન છે. कण्हलेस्सा वा -जाव- सुक्कलेस्सा वा। તેઓ કૃષ્ણલેશ્યી -પાવત શુક્લલેશ્યી હોય છે. सेसं जहा बेइंदियाणं पढमसमइयाणं -जाव શેપ પ્રથમ સમયોત્પન્ન બેઈન્દ્રિયજીવોની સમાન अणंतखुत्तो, અનંતવાર ઉત્પન્ન થયેલા છે પર્યત સમજવું જોઈએ. णवर-इत्थिवेदगा वा, पुरिसवेदगावा, नपुंसगवेदगा વિશેષ- તેઓ સ્ત્રીવેદી, પુરુષવેદી અને નપુંસકવેદી વા | હોય છે. सण्णिणो, नो असण्णिणो। તેઓ સંજ્ઞી હોય છે, અસંજ્ઞી હોતાં નથી. सेसं तहेव। શેષ કથન પૂર્વવત છે. एवं सोलससु वि जुम्मेसु परिमाणं तहेव सव्वं । આ પ્રકારે સોળ યુગ્મોમાં પરિમાણ વગેરે સર્વ કથન પૂર્વવત્ સમજવું જોઈએ. एवं एत्थ वि एक्कारस उद्देसगा तहेव । આ પ્રકારે અહીંયા પણ અગિયાર ઉદ્દેશક પૂર્વવત સમજવા જોઈએ. મો, તો, વંમ જ સરિતા પ્રથમ, તૃતીય અને પંચમ ઉદ્દેશક એક સમાન છે. सेसा अट्ठ वि सरिसगमा। શેષ સર્વ આઠ ઉદ્દેશક એક સમાન છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001951
Book TitleDravyanuyoga Part 4
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2004
Total Pages814
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy