________________
૨૧૨૬
૩. નોયમા ! સમફળ વા, કુસમા વા, સેસ તે चेव - जाव- से तेणट्ठेणं गोयमा ! तिसमइएण वा विग्गहेणं उववज्जेज्जा ।
एवं अपज्जत्तसुहुमपुढविकाइओ पुरथिमिल्ले चरिमंते समोहणावेत्ता पच्चत्थिमिल्ले चरिमंते बायर पुढविकाइए अपज्जत्तएसु उववाएयव्वो, ताहे तेसु चेव पज्जत्तेसु ।
एवं आउकाइएस वि चत्तारि आलावगा, तं जहा
૧. સુહુમેર્દિ અપન્નત્તä,
૨. તાદે વષ્નત્તä,
રૂ. વાવહિં અવગ્નત્તહિં,
४. ताहे पज्जत्तएहिं उववाएयव्वो ।
एवं चेव सुहुमतेउकाइएहिं वि अपज्जत्तएहिं ताहे पज्जत्तएहिं उववाएयव्वो ।
प. अपज्जत्तसुहुमपुढविकाइए णं भंते ! इमीसे रयणप्पभाए पुढवीए पुरत्थिमिल्ले चरिमंते समोहए, समोहणित्ता जे भविए मणुस्सखेत्ते अपज्जत्तबायरतेउकाइयत्ताए उववज्जित्तए से णं भंते ! कइ समइएणं विग्गणं उववज्जेज्जा ?
૩. ગોયમા ! તેર તું જેવ ।
एवं पज्जत्तबायर तेउकाइयत्ताए उववाएयव्वो ।
वाउकाइए सुहुम- बायरेसु जहा आउकाइएसु उववाइओ तहा उववाएयव्वो ।
एवं वणस्सइकाइएसु वि । (२०)
एवं पज्जत्तसुहुमपुढविकाइओ वि पुरत्थिमिल्ले चरिमंते समोहणावेत्ता
एएणं चेव कमेणं एएसु चेव वीससु ठाणेसु उववाएयब्at - जाव- बायरवणस्सइकाइएसु पज्जत्तएसु त्ति (४०)
एवं अपज्जत्तबायरपुढविकाइओ वि (६०)
Jain Education International
દ્રવ્યાનુયોગ ભાગ-૪
ઉ. ગૌતમ ! તે એક સમય, બે સમય વગેરે શેષ બધું કથન (આ કારણથી ગૌતમ ! ત્રણ સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે) પૂર્વવત્ કહેવું જોઈએ. આ પ્રકારે અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવ પૂર્વી ચરમાન્તના અંતમાં મરણ સમુદ્દઘાત કરીને પશ્ચિમી ચરમાન્તમાં બાદર અપર્યાપ્ત પૃથ્વીકાયિક રૂપે ઉત્પન્ન થાય છે એમ કહેવું જોઈએ. તેનું (પૂર્વવત) પર્યાપ્ત રૂપથી ઉપપાત કહેવું જોઈએ.
આ પ્રકારે અખાયિક જીવના પણ ચાર આલાપક કહેવા જોઈએ, જેમકે -
૧. સૂક્ષ્મ અપર્યાપ્તકોનું.
૨. તે (સૂક્ષ્મ)ના પર્યાપ્તકોનું.
૩. બાદર - અપર્યાપ્તકોનું.
૪. તે (બાદર)ના પર્યાપ્તકોનું ઉપપાત કહેવું જોઈએ. આ પ્રકારે સૂક્ષ્મ તેજસ્કાયિક અપર્યાપ્તકોનું અને તેના પર્યાપ્તકોનું ઉપપાત કહેવું જોઈએ. પ્ર. ભંતે ! અપર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવ, જે આ
રત્નપ્રભા પૃથ્વીના પૂર્વી છેવટના અંતમાં મરણસમુદ્ધાત કરીને મનુષ્ય ક્ષેત્રમાં અપર્યાપ્ત બાદર તેજસ્કાયિકરૂપે ઉત્પન્ન થવા યોગ્ય છે તો ભંતે ! તે કેટલા સમયની વિગ્રહગતિથી ઉત્પન્ન થાય છે ?
ઉ. ગૌતમ ! તેનું પૂર્ણ કથન પૂર્વવત્ કરવું જોઈએ.
આ પ્રકારે પર્યાપ્ત બાદર તેજસ્કાયિક રૂપથી ઉપપાતનું કથન કરવું જોઈએ.
જે પ્રકારે સૂક્ષ્મ અને બાદર અાયિકનું ઉપપાત કયું તે જ પ્રકારે સૂક્ષ્મ અને બાદર વાયુકાયિકનું ઉપપાત કહેવું જોઈએ.
એ જ પ્રકારે (સૂક્ષ્મ અને બાદર) વનસ્પતિકાયિક જીવોના ઉપપાતનું કથન કરવું જોઈએ. (૨૦) આ પ્રકારે પર્યાપ્ત સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવનું પણ આ રત્નપ્રભા પૃથ્વીની પૂર્વદિશાના છેવટના અંતમાં મરણ સમુદ્દાતથી મરીને ક્રમશઃ આ વીસ સ્થાનોમાં બાદર પર્યાપ્ત વનસ્પતિકાયિક પર્યંત ઉપપાત કહેવું જોઈએ. (૪૦)
આ પ્રકારે અપર્યાપ્ત બાદર પૃથ્વીકાયિકનું ઉપપાત પણ કહેવું જોઈએ. (0)
For Private Personal Use Only
www.jainelibrary.org