SearchBrowseAboutContactDonate
Page Preview
Page 782
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યુત્ક્રાંતિ અધ્યયન ૨૧૧૧ "सयं असुरकुमारा असुरकुमारेसु उववज्जंति, नो असयं असुरकुमारा असुरकुमारेसु उववज्जति ?' उ. गंगेया! कम्मोदएणं कम्मविगतीए कम्मविसोहीए कम्मविसुद्धीए, सुभाणं कम्माणं उदएणं, सुभाणं कम्माणं विवागेणं, सुभाणं कम्माणं फलविवागेणं सयं असुरकुमारा असुरकुमारेसु उववज्जंति, नो असयं असुरकुमारा असुरकुमारत्ताए उववનંતિ ! से तेणटेणं गंगेया ! एवं वुच्चइ“सयं असुरकुमारा असुरकुमारेसु उववज्जंति, नो असयं असुरकुमारा असुरकुमारेसु उववज्जति।" અસુરકુમાર સ્વયં અસુરકમારોમાં ઉત્પન્ન થાય છે, અસ્વયં અસુરકુમાર-અસુરકુમારોમાં ઉત્પન્ન થતાં નથી ?” ઉ. ગાંગેય ! કર્મોનાં ઉદયથી (અશુભ) કર્મોનાં અભાવથી, કર્મોની વિશોધિથી, કર્મોની વિશુદ્ધિથી, શુભ કર્મોના ઉદયથી, શુભ કર્મોનાં વિપાકથી, શુભ કર્મોનાં ફળોદયથી અસુરકુમાર અસુરકુમારોમાં સ્વયં ઉત્પન્ન થાય છે, પણ અસુરકુમાર અસુરકુમારોમાં અસ્વયં ઉત્પન્ન થતાં નથી. ટું. રૂ-૨. પર્વ -ગાવ-થરાયકુમાર એટલા માટે તે ગાંગેય ! એવું કહેવાય છે કે – “અસુરકુમાર સ્વયં અસુરકુમારોમાં ઉત્પન્ન થાય છે, અસ્વયં અસુરકુમાર-અસુરકુમારોમાં ઉત્પન્ન થતાં નથી.” ૬.૩-૧૧. આ પ્રમાણે સ્વનિતકુમારો સુધી જાણવું જોઈએ. પ્ર. ૮.૧૨. “તે ! શું પૃથ્વીકાયિક, પૃથ્વીકાયિકોમાં સ્વયં ઉત્પન્ન થાય છે કે પૃથ્વીકાયિક-પૃથ્વીકાયિકોમાં અસ્વયં ઉત્પન્ન થાય છે ? प. द. १२. सयं भंते ! पुढविकाइया पुढविकाइयत्ताए उववज्जंति, असयं पुढविकाइया पुढविकाइयत्ताए उववज्जति? उ. गंगेया ! सयं पुढविकाइया पुढविकाइयत्ताए उववज्जंति, नो असयं पुढविकाइया पुढविकाइय त्ताए उववज्जति। प. से केणद्वेणं भंते । एवं वुच्चइ "सयं पढविकाइया पुढविकाइयत्ताए उववज्जति. नो असयं पुढविकाइया पुढविकाइयत्ताए ૩વનંતિ ?” उ. गंगेया ! कम्मोदएणं, कम्मगुरुयत्ताए, कम्मभा रियत्ताए, कम्मगुरूसंभारियत्ताए, ઉ, ગાંગેય ! પૃથ્વીકાયિક, પૃથ્વીકાયિકોમાં સ્વયં ઉત્પન્ન થાય છે, અસ્વયં પૃથ્વીકાયિક-પૃથ્વીકાયિકોમાં ઉત્પન્ન થતાં નથી. પ્ર. ભંતે શા માટે એવું કહેવાય છે કે – પૃથ્વીકાયિક, પૃથ્વી કાયિકોમાં સ્વયં ઉત્પન્ન થાય છે. અસ્વયં પૃથ્વીકાયિક-પૃથ્વીકાયિકોમાં ઉત્પન્ન થતાં નથી ?” ગાંગેય ! કર્મોનાં ઉદયથી, કર્મોની ગુરુતાથી, કર્મોનાં ભારેપણાથી, કર્મોનાં અત્યંત ગુરુત્વ અને ભારેપણાથી, શુભ અને અશુભ કર્મોના ઉદયથી, શુભ અને અશુભ કર્મોના વિપાકથી, શુભ અને અશુભ કર્મોનાં ફળ-વિવાકથી સ્વયં પૃથ્વીકાયિક પૃથ્વીકાયિકોમાં ઉત્પન્ન થાય છે, પણ પૃથ્વીકાયિક પૃથ્વીકાયિકોમાં અસ્વયં ઉત્પન્ન થતાં નથી. માટે હે ગાંગેય ! એવું કહેવાય છે કે – सुभासुभाणं कम्माणं उदएणं,सुभासुभाणं कम्माणं विवागणं, सुभासुभाणं कम्माणं फलविवागेणं सयं पुढविकाइया पुढविकाइयत्ताए उववज्जंति, नो असयं पुढविकाइया पुढविकाइयत्ताए उववज्जति। से तेण?णं गंगेया ! एवं वुच्चइ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy