SearchBrowseAboutContactDonate
Page Preview
Page 781
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૧૦ દ્રવ્યાનુયોગ ભાગ-૩ सव्वभाव जाणइ केवली, सव्वभावे पासइ केवली। કેવળી ભગવાનું સર્વભાવો (ગુણો)ને જાણે છે અને સર્વભાવોને જુવે છે. अणंते नाणे केवलिस्स, अणंते दंसणे केवलिस्स । કેવળજ્ઞાની (સર્વજ્ઞોને અનન્ત જ્ઞાન અને અનન્ત દર્શન થાય છે. निबुडे नाणे केवलिस्स, निबुडे दंसणे केवलिस्स। કેવળજ્ઞાનીનું જ્ઞાન અને દર્શન નિરાવરણ (સર્વ પ્રકારના આવરણોથી રહિત) થાય છે. से तेणट्रेणं गंगेया! एवं वुच्चइ - એટલા માટે હે ગાંગેય ! એવું કહેવાય છે કે - "सयं एतेवं जाणामि नो असयं, असोच्चा एतेवं (આ બધું હું સ્વયં જાણું છું, અસ્વયં જાણતો નથી, जाणामि, नो सोच्चा વગર સાંભળે જાણું , સાંભળીને જાણતો નથી કેसओ नेरइया उववजंति, नो असओ नेरइया સતુ નૈરયિક ઉત્પન્ન થાય છે, અસત્ નૈરયિક उववज्जति -जाव-सओ वेमाणिया चयंति, नो ઉત્પન્ન થતાં નથી યાવતુ- સત્ વૈમાનિકોમાંથી असओ वेमाणिया चयंति।" । ચ્યવન કરે છે, અસતુ વૈમાનિકોમાંથી ચ્યવતા - વિસા. સ. ૧, ૩. ૩૨, . ૧૨ નથી.” १०६. चउवीसदंडएसु सयं उववज्जण परूवणं ૧૦૬. ચોવીસ દંડકોમાં સ્વયં ઉત્પન્ન થવાનું પ્રાણ : ૫. સે૨. સર્ચ મંતે ! નેરા નેરઘસુ ૩વનંતિ, પ્ર. ૮,૧, ભંતે ! શું નૈરયિક, નૈરયિકોમાં સ્વયં असयं नेरइया नेरइएसु उववज्जति ? ઉત્પન્ન થાય છે કે અસ્વયં ઉત્પન્ન થાય છે ? उ. गंगेया ! सयं नेरइया नेरइएसु उववज्जंति, नो ઉ. ગાંગેય ! નરયિક, નૈરયિકોમાં સ્વયં ઉત્પન્ન થાય असयं नेरइया नेरइएसु उववज्जति । છે, અસ્વયંનૈરયિક-નૈરયિકોમાં ઉત્પન્ન થતા નથી. 1. સે જે મંત્તે ! પર્વ યુ પ્ર. ભંતે ! શા માટે એવું કહેવાય છે કે – “सय नेरइया नेरइएसु उववज्जंति, नो असयं નૈરયિક સ્વયં નૈરયિકોમાં ઉત્પન્ન થાય છે. नेरइया नेरइएसु उववज्जति ? અસ્વયં નૈરયિક નૈરયિકોમાં ઉત્પન્ન થતાં નથી? उ. गंगेया ! कम्मोदएणं कम्मगरूयत्ताए, कम्मभारि- ઉ. ગાંગેય ! કર્મોનાં ઉદયથી, કર્મોના ગુરુત્વ અને यत्ताए, कम्मगुरूसंभारियत्ताए. असुभाणं कम्माणं ભારીપણાથી તેમજ કર્મોના અત્યન્ત ગુરુત્વ અને उदएणं, असुभाणं कम्माणं विवागेणं, असुभाणं ભારપણાથી, અશુભ કર્મોનાં ઉદયથી, અશુભ कम्माणं फलविवागेणं सयं नेरइया नेरइएसु કર્મોનાં વિપાકથી તથા અશુભ કર્મોનાં ફળોદયથી उववज्जति,नोअसयंनेरइया नेरइएसु उववज्जति, નૈરયિક નૈરયિકોમાં સ્વયં ઉત્પન્ન થાય છે, પણ નૈરયિક નૈરયિકોમાં અસ્વયં ઉત્પન્ન થતાં નથી. से तेण?णं गंगेया ! एवं वुच्चइ“सय नेरइया नेरइएसु उववज्जति. नोअसयं नेरइया नेरइएसु उववज्जति ।” प. दं. २. सयं भंते ! असुरकुमारा असुरकुमारेसु उववज्जंति, असयं असुरकुमारा असुरकुमारेसु उववज्जति ? उ. गंगेया! सयं असुरकुमाराअसुरकुमारेसुउववज्जंति, ___ नो असयं असुरकुमारा असुरकुमारेसु उववज्जंति। એટલા માટે છે ગાંગેય ! એવું કહેવાય છે કે - નૈરયિક નૈરયિકોમાં સ્વયં ઉત્પન્ન થાય છે. અસ્વયે ઉત્પન્ન થતાં નથી.” પ્ર. ૬.૨, ભંતે ! અસુરકુમાર, અસુરકુમારોમાં સ્વયં ઉત્પન્ન થાય છે કે અસ્વયં અસુરકુમાર અસુરકુમારોમાં ઉત્પન્ન થાય છે ? ઉ. ગાંગેય ! અસુરકુમાર અસુરકુમારોમાં સ્વયે ઉત્પન્ન થાય છે, અસ્વયં અસુરકુમાર-અસુરકુમારોમાં ઉત્પન્ન થતાં નથી. પ્ર. ભંતે ! શા માટે એવું કહેવાય છે કે - g, સે કે મેતે ! જીવ કુટુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy