________________
વ્યુત્ક્રાંતિ અધ્યયન
૨૧૦૯
१०५. भगवओ सओ-परओ वा जाणणा-परूवणं- ૧૦૫. ભગવાનની સ્વતઃ પરતઃ જાણવાનું પ્રરુપણ : ૫. રે ૨-૨૪, સર્ચ અંતે ! તેવંનાWદ, કાદુ , પ્ર. ૮૧-૨૪, ભંતે ! આપ આને સ્વયં (સ્વજ્ઞાનથી) असोच्चा एतेतं जाणह, उदाहु सोच्चा
આ પ્રમાણે જાણો છે કે અસ્વયં (પરનાં જ્ઞાનથી) આ પ્રમાણે જાણો છે ? તથા વગર સાંભળીએ આને આ પ્રમાણે જાણો છો કે સાંભળીને આ
પ્રમાણે જાણો છે - “सओ नेरइया उववज्जंति, नो असओ नेरइया
"સત્ નૈરયિક ઉત્પન્ન થાય છે, અસત્ નૈરયિક उववज्जति -जाव-सओ वेमाणिया चयंति, नो
ઉત્પન્ન થતા નથી ચાલતુ- સત્ વૈમાનિકોમાંથી असओ वेमाणिया चयंति?"
ચ્યવન થાય છે, અસતુ વૈમાનિકોમાંથી ચ્યવન
થતા નથી ? उ. गंगेया ! सयं एतेवं जाणामि नो असयं, असोच्चा ઉ. ગાંગેય ! આ બધું હું સ્વયં જાણું છું, અસ્વયં જાણતો एतेवं जाणामि, नो सोच्चा
નથી. તથા વગર સાંભળીએ હું આને આ પ્રમાણે
જાણુ છું, સાંભળીને આવું જાણતો નથી કે - “सओ नेरइया उववज्जंति, नो असओ नेरइया
"સત્ નૈરયિક ઉત્પન્ન થાય છે, અસત્ નૈરયિક उववज्जति -जाव-सओ वेमाणिया चयंति, नो
ઉત્પન્ન થતાં નથી -પાવતુ- સતુ વૈમાનિકોમાંથી અસ વેગાળિયા વયંતિ ”
ચ્યવન થાય છે, અસત્ વૈમાનિકોમાંથી ચ્યવન
થતું નથી.” g, સે અંતે ! પુર્વ કુવ
પ્ર. ભંતે ! શા માટે એવું કહેવાય છે કે - "सयं एतेवं जाणामि नो असयं. असोच्चा एतेवं
"હું સ્વયં જાણું છું, અસ્વયં જાણતો નથી. વગર जाणामि, नो सोच्चा
સાંભળીએ જાણું છું. સાંભળીને જાણતો નથી કે – सओ नेरइया उववज्जति, नो असओ नेरइया
"સતુ નૈરયિક ઉત્પન્ન થાય છે, અસત્ નૈરયિક उववज्जति -जाव-सओ वेमाणिया चयंति, नो
ઉત્પન્ન થતા નથી -ચાવતુ- સતુ વૈમાનિકોમાંથી असओ वेमाणिया चयंति?
ચ્યવન કરે છે, અસત્ વૈમાનિકોમાંથી ચ્યવન
કરતા નથી ?” उ. गंगेया ! केवली णं पुरत्थिमे णं मियं पि जाणइ ઉ. ગાંગેય ! કેવળી ભગવાન્ પૂર્વદિશાની મર્યાદિત (૬) મિથે નાડુ (પાસ) I
વસ્તુને પણ જાણે દેખે છે અને અમર્યાદિત વસ્તુને
પણ જાણે દેખે છે. एवं दाहिणे णं, पच्चत्थिमेणं, उत्तरेणं, उड्ढं, अहे
આ પ્રમાણે દક્ષિણ દિશા, પશ્ચિમ દિશા, ઉત્તર मियं पि जाणइ, अमियं पि जाणइ ।
દિશા, ઉર્ધ્વદિશા અને અધોદિશાની મર્યાદિત વસ્તુને પણ જાણે દેખે છે અને અમર્યાદિત વસ્તુને
પણ જાણે દેખે છે. सव्वं जाणइ केवली, सव्वं पासइ केवली।
કેવળજ્ઞાની બધા (દ્રવ્યોને) જાણે છે અને બધા
(દ્રવ્યોને) જુવે છે. सचओ जाणइ केवली, सवओ पासइ केवली।
કેવળી ભગવાન સર્વ પર્યાયોને જાણે છે અને
સર્વપર્યાયોને જુવે છે. सव्वकालं जाणइ केवली, सव्वकालं पासइ केवली।
કેવળી ભગવાન્ બધા કાળોને જાણે છે અને જુવે છે તથા સર્વકાળમાં જાણે છે અને જુવે છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org