________________
૨૧૦૮
દ્રવ્યાનુયોગ ભાગ-૩
नो असओ असुरकुमारा उववज्जंति, एवं -जाव-सओ वेमाणिया उववज्जंति, नो असओ वेमाणिया उववज्जति । सओ नेरइया उब्वटुंति, नो असओ नेरइया उव्वटुंति, सओ असुरकुमारा उव्वटुंति, नो असओ असुरकुमारा उव्वदृति, एवं -जाव-सओ वेमाणिया चयंति, नो असओ वेमाणिया चयंति । સે અંતે ! પર્વ યુવ“सओ नेरइया उववज्जंति, नो असओ नेरइया उववज्जति -जाव- सओ वेमाणिया चयंति. नो असओ वेमाणिया चयंति ?
પૂ
उ. से नणं मे गंगेया! पासेणं अरहया परिसादाणीएणं
सासए लोए बुइए अणादीए, अणवदग्गे परित्ते परिखुडे, हेट्ठा विच्छिण्णे, मज्झे संखित्ते, उपिं विसाले, अहे पलियंकसंठिए, मज्झे वरवइरविग्गहिए, उप्पिं उद्धमुइंगाकारसंठिए।
પરંતુ અસત્ અસુરકુમારોમાં ઉત્પન્ન થતાં નથી. આ પ્રમાણે ચાવત-સત્ વૈમાનિકોમાં ઉત્પન્ન થાય છે પરંતુ અસતુ વૈમાનિકોમાં ઉત્પન્ન થતાં નથી. (આ પ્રમાણે) સત્ નૈરયિકોમાંથી ઉદ્વર્તન કરે છે, અસત્ નૈરયિકોમાંથી ઉદ્વર્તન કરતાં નથી. સત્ અસુરકુમારોમાંથી ઉદ્વર્તન કરે છે, અસત્ અસુરકુમારોમાંથી ઉદ્દવર્તન કરતા નથી, આ પ્રમાણે ચાવતુ- સત્ વૈમાનિકોમાંથી ચ્યવન
કરે છે. અસત્ વૈમાનિકોમાંથી ચ્યવન કરતા નથી. પ્ર. ભંતે ! શા માટે એવું કહેવાય છે કે –
નૈરયિક સત્ નૈરયિકોમાંથી ઉત્પન્ન થાય છે, પરંતુ અસતુ નૈરયિકોમાંથી ઉત્પન્ન થતાં નથી -ચાવતુ- સતુ વૈમાનિકોમાંથી ચ્યવન કરે છે,
અસતુ વૈમાનિકોમાંથી ચ્યવન કરતા નથી ? ઉ. હે ગાંગેય ! પુરુષોમાં શ્રેષ્ઠ અહેતુ પાર્શ્વએ લોકને
શાશ્વત, અનાદિ, અનન્ત (અવિનાશી), પરિમિત, અલોકથી પરિવૃત્ત, નીચે વિસ્તીર્ણ, મધ્યમાં સંક્ષિપ્ત, ઉપર વિશાળ, નીચે પલ્યુકાકાર, વચમાં ઉત્તમ વસ્ત્રકાર અને ઉપર ઉર્ધ્વમૃદંગાકાર કહ્યું છે. તે શાશ્વત, અનાદિ, અનન્ત, પરિમિત, પરિવૃત્ત, નીચે વિસ્તીર્ણ, મધ્યમાં સંક્ષિપ્ત, ઉપર વિશાળ, નીચે પલ્યકાકાર, મધ્યમાં ઉત્તમ વાકાકાર અને ઉપર ઉર્ધ્વમૃદંગાકાર સંસ્થિત લોકમાં અનન્ત જીવઘન વારંવાર ઉત્પન્ન થઈને નષ્ટ થાય છે અને પરિત્ત (નિયત) અસંખ્ય જીવઘન પણ વારંવાર ઉત્પન્ન થઈને વિનષ્ટ થાય છે. માટે તે લોક, ભૂત, ઉત્પન્ન, વિગત અને પરિણત છે. આ અજીવોથી લોકિત અને અવલોકિત થાય છે. જે લોકિત- અવલોકિત થાય છે તે લોક કહેવાય છે તે નિશ્ચિત છે. માટે ગાંગેય ! એવું કહેવાય છે કે – નૈરયિક સત્ નરયિકોમાંથી ઉત્પન્ન થાય છે. અસત્ નૈરયિકોમાંથી ઉત્પન્ન થતા નથી -વાવસતુ વૈમાનિકોમાંથી ચ્યવન કરે છે, અસતું વૈમાનિકોમાંથી ચ્યવન કરતા નથી.”
तंसिं च णं सासयंसि लोगंसि अणादियंसि अणवदग्गंसि, परित्तंसि, परिवुडंसि, हेट्ठा विच्छिण्णंसि, मज्झे संखित्तंसि, उप्पिं विसालंसि, अहे पलियंकसंठियंसि, मज्झे वरवइरविग्गहियंसि, उप्पिं उद्धमुइंगाकारसंठियंसि, अणंता जीवघणा उप्पज्जित्ता-उप्पज्जित्ता निलीयंति, परित्ता जीवघणा उप्पज्जित्ता-उप्पज्जित्ता निलीयंति। से भूए उप्पण्णे विगए परिणए, अजीवेहिं लोक्कइ पलोक्कइ “जे लोक्कइ से लोए"।
से तेणटेणं गंगेया ! एवं वुच्चइ“सओ नेरइया उववज्जंति, नो असओ नेरइया उववज्जति -जाव-सओ वेमाणिया चयंति. नो असओ वेमाणिया चयंति।"
- વિ . સ. ૧, ૩. ૩ ૨, મુ. ૪૧-૬?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org