________________
૨૧૧૨
“सयं पुढविकाइया पुढविकाइयत्ताए उववज्जंति, नो असयं पुढविकाइया पुढविकाइयत्ताए उववज्जंति ।
ૐ. ૩-૨૪. -ખાવ- મનુHT |
૨. ૨૨-૨૪. વાળમંતર, ખોડસિય, યેમાળિયા जहा असुरकुमारा ।
तप्पभिदं च णं से गंगेये अणगारे समणं भगवं महावीरे पच्चभिजाणइ सव्वण्णू सव्वदरिसी ।
तणं से गंगेये अणगारे समणं भगवं महावीरं तिक्खुत्तो आयाहिणं पयाहिणं करेइ, करेत्ता, वंदइ नमसइ, वंदित्ता, नमंसित्ता एवं वयासी
'इच्छामि णं भंते ! तुब्भं अंतियं चाउज्जामाओ धम्माओ पंचमहव्वइयं, '
एवं जहा कालासवेसियपत्तो तहेव भाणियव्वं -ખાવ- સવહુ બહીને
- વિયા. સ. ૧, ૩. ૩૨, સુ. ૧૨-૧૮
Jain Education International
For Private Personal Use Only
દ્રવ્યાનુયોગ ભાગ-૩
"પૃથ્વીકાયિક સ્વયં પૃથ્વીકાયિકોમાં ઉત્પન્ન થાય છે. અસ્વયં પૃથ્વીકાયિક-પૃથ્વીકાયિકોમાં ઉત્પન્ન થતાં નથી.”
દં.૧૩-૨૧. આ પ્રમાણે મનુષ્ય સુધી જાણવું જોઈએ.
નં.૨૨-૨૪. જે પ્રમાણે અસુકુમારોનાં વિષયમાં કહ્યું તે પ્રમાણે વાણવ્યંતર, જયોતિષ્ક અને વૈમાનિકોનાં વિષયમાં પણ જાણવું જોઈએ. ત્યારથી (આ પ્રશ્નોત્તરની પછી) ગાંગેય અનગારે શ્રમણ ભગવાન મહાવીરને સર્વજ્ઞ અને સર્વદર્શીના રૂપમાં ઓળખ્યા !
આના પછી ગાંગેય અણગારે શ્રમણ ભગવાન મહાવીરને ત્રણ વાર આદક્ષિણા પ્રદક્ષિણા કરી, વંદન નમસ્કાર કરી અને વંદના નમસ્કાર કર્યા પછી આ પ્રમાણે નિવેદન કર્યું - ભંતે ! આપની પાસે ચાતુર્યામરુપ ધર્મથી પંચમહાવ્રતરૂપ ધર્મને અંગીકાર કરવા ચાહુ છું.'
આ પ્રમાણે બધુ વર્ણન પ્રથમ શતકનાં નવમાં ઉદ્દેશકમાં કહેલ કાલાસ્યવેષિકપુત્ર અણગારના સમાન જાણવું જોઈએ –યાવત્- ગાંગેય અણગાર સિદ્ધ, બુદ્ધ, મુક્ત –યાવત- સર્વ દુઃખોથી મુક્ત
બન્યા.
www.jainelibrary.org