________________
૨૦૬૨
દ્રવ્યાનુયોગ ભાગ-૩
नो मणुस्सेसु उववज्जंति,
મનુષ્યોમાં આવીને ઉત્પન્ન થતા નથી, देवेसु उववज्जंति।
પરંતુ દેવોથી આવીને ઉત્પન્ન થાય છે. प. जइ देवेसु उववज्जंति,
પ્ર. જો (તે) દેવોથી આવીને ઉત્પન્ન થાય છે તોकिं भवणवासिदेवेसु उववज्जति ?
શું ભવનવાસી દેવોથી આવીને ઉત્પન્ન થાય છે ? वाणमंतर-जोइसिय-वेमाणियदेवेसु उववज्जति ? વાણવ્યંતર, જ્યોતિષ્ક કે વૈમાનિક દેવોથી આવીને
ઉત્પન્ન થાય છે ? उ. गोयमा ! सब्वेदेवेसु उववज्जंति -जाव- सब्वट्ठसिद्ध ઉ. ગૌતમ ! તે સર્વાર્થ સિદ્ધ સુધી સર્વ દેવોથી આવીને ત્તિા - વિચા. સ.? ૨, ૩.૬, મુ.૨૬
ઉત્પન્ન થાય છે. ६४. नरदेवाणं उब्वट्टणं
૬૪. નરદેવોનું ઉદ્વર્તન : प. नरदेवाणं भंते ! अणंतरं उव्वट्टिता कहिं गच्छंति? પ્ર. ભંતે ! નરદેવ મરીને તરત ક્યાં જાય છે ? ક્યાં कहिं उववज्जति?
ઉત્પન્ન થાય છે ? किं नेरइएसु उववज्जंति -जाव- देवेसु उववज्जंति ?
શું તે નૈરયિકોમાં આવીને ઉત્પન્ન થાય છે -ચાવત
દેવામાં આવીને ઉત્પન્ન થાય છે ? गोयमा ! नेरइएसु उववज्जंति,
ઉ. ગૌતમ ! (તે) નૈરયિકોમાં આવીને ઉત્પન્ન થાય છે, नो तिरिक्खजोणिएसु उववज्जंति,
તિર્યંચયોનિઓમાં આવીને ઉત્પન્ન થતા નથી, नो मणुस्सेसु उववज्जति,
મનુષ્યોમાં આવીને ઉત્પન્ન થતા નથી, नो देवेसु उववज्जति ।
દેવામાં આવીને ઉત્પન્ન થતા નથી. जइ नेरइएसु उववज्जंति, सत्तसु वि पुढविसु
જો નરયિકોમાં ઉત્પન્ન થાય છે તો સાતે (નરકો). उववज्जति।
પૃથ્વીઓમાં ઉત્પન્ન થાય છે. - વિચા. સ. ૨૨, ૩.૨, .૨૨ ६५. धम्मदेवाणं उब्बट्टणं
૫. ધર્મદેવનું ઉદ્દવર્તન : प. धम्मदेवाणं भंते! अणंतरं उव्वट्टिता कहिं गच्छंति? પ્ર. ભંતે ! ધર્મદેવ મરીને તરત ક્યાં જાય છે ? ક્યાં कहिं उववज्जंति?
ઉત્પન્ન થાય છે ? किं नेरइएसु उववज्जंति -जाव- देवेसु उववज्जति ? શું તે નૈરયિકોમાં આવીને ઉત્પન્ન થાય છે
-વાવ- દેવામાં આવીને ઉત્પન્ન થાય છે ? ૩. ગોયમ ! ન જોરાસુ સવવપ્નતિ,
ઉ. ગૌતમ! તે નૈરયિકોમાં આવીને ઉત્પન્ન થતાં નથી, नो तिरिक्खजोणिएसु उववज्जंति,
તિર્યંચયોનિઓમાં આવીને ઉત્પન્ન થતાં નથી, नो मणुस्सेसु उववज्जंति,
મનુષ્યોમાં આવીને ઉત્પન્ન થતાં નથી, देवेसु उववज्जंति।
દેવામાં આવીને ઉત્પન્ન થાય છે. प. जइ देवेसु उववज्जंति,
પ્ર. ભંતે ! જો તે દેવામાં આવીને ઉત્પન્ન થાય છે તોकिं भवणवासिदेवेसु उववज्जति ?
શું ભવનવાસી દેવામાં આવીને ઉત્પન્ન થાય છે ? वाणमंतर-जोइसिय-वेमाणियदेवेसु उववज्जंति ? વાણવ્યંતર, જ્યોતિષ્ક કે વૈમાનિક દેવામાં આવીને
ઉત્પન્ન થાય છે ? उ. गोयमा ! नो भवणवासिदेवेसु उववज्जंति,
ઉ. ગૌતમ ! તે ભવનવાસી દેવામાં આવીને ઉત્પન્ન
થતાં નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org