________________
વ્યુત્ક્રાંતિ અધ્યયન
૨૦૫૫
दं. १२. पुढविकाइया तहेव पच्छिल्लएहिं दोहिं,
૬.૧૨. પૃથ્વીકાયિક જીવોનાં માટે(અનેક ચોર્યાસી સમજીત અને અનેક ચોર્યાસી અને એક નો ચોર્યાસી
સમજીત) આ બે પાછળનાં ભંગ સમજવાં જોઈએ. णवरं- अभिलावो चुलसीइईओ।
વિશેષ : અહીં ચોર્યાસી” એવા અભિલાપ કરવા
જોઈએ. હું ૨૩-૨૬, ૪ -નાવિ- વાસ
૮.૧૩-૧૬. આ પ્રમાણે વનસ્પતિકાયિકો સુધી
(પૂર્વોક્ત બે ભંગ) જાણવાં જોઈએ. दं. १७-२४. बेइंदिया-जाव-वेमाणिया जहानेरइया। ૬.૧૭-૨૪. બેઈન્દ્રિય જીવોથી વૈમાનિકો સુધી
નિરયિકોનાં સમાન કહેવું જોઈએ. प. सिद्धाणं भंते ! किं चुलसीइसमज्जिया -जाव- પ્ર. ભંતે! શું સિદ્ધ ચોર્યાસી-સમર્જીત છે ચાવત- અનેક चुलसीहिं य नो चुलसीईए य समज्जिया?
ચોર્યાસી અને એક નો ચોર્યાસી-સમર્જીત છે ? उ. गोयमा ! सिद्धा १. चुलसीइ समज्जिया वि,
ઉ. ગૌતમ ! ૧. સિદ્ધ ભગવાન્ ચોર્યાસી- સમર્જીત
પણ છે. २. नो चुलसीइ समज्जिया वि,
૨. નો ચોર્યાસી સમર્જીત પણ છે. ३. चुलसीईए य नो चुलसीईए य समज्जिया वि, ૩. ચોર્યાસી અને નીચોર્યાસી-સમજીત પણ છે, ૪. નો ગુસીર્દિ સમન્નિયા,
૪. તે અનેક ચોર્યાસી – સમર્જીત નથી અને ५. नो चुलसीईहिं य नो चुलसीईए य समज्जिया। ૫. અનેક ચોર્યાસી અને એક નોચોર્યાસી
સમત પણ નથી. प. से केणतुणं भंते ! एवं वुच्चइ
પ્ર. ભંતે ! શા માટે એવું કહેવાય છે કે – "सिद्धा चुलसीइ समज्जिया वि -जाव- नो
સિદ્ધ ચોર્યાસી-સમજીત પણ છે -થાવત- અનેક चुलसीईहिं य नो चुलसीईए य समज्जिया ?
ચોર્યાસી અને એક નોચોર્યાસી-સમજીંત પણ
નથી” ? उ. गोयमा ! १. जेणं सिद्धा चुलसीईएणं पवेसणएणं
ગૌતમ ! ૧. જે સિદ્ધ એક સાથે, એક સમયમાં पविसंति, 'ते णं सिद्धा चुलसीइ समज्जिया।'
ચોર્યાસી સંખ્યામાં પ્રવેશ કરે છે, તે સિદ્ધ
ચોર્યાસી- સમર્જીત છે.” २.जेणं सिद्धाजहन्नेणं एक्केण वा, दोहिं वा, तीहिं
૨. જે સિદ્ધ એક સમયમાં, જઘન્ય એક, બે કે ત્રણ वा, उक्कोसेणं तेसीईएणं पवेसणएणं पविसंति, અને ઉત્કૃષ્ટ àયાસી (૮૩) પ્રવેશદ્વારથી પ્રવેશ કરે 'ते णं सिद्धा नो चुलसीइ समज्जिया ।'
છે, તે સિદ્ધનો ચોર્યાસી-સમર્જીત છે.' ३.जेणं सिद्धा चुलसीयेणं अन्नेण यजहन्नेणं एक्केण
૩, જે સિદ્ધ એક સમયમાં એક સાથે ચોર્યાસી वा, दोहिं वा, तीहिं वा, उक्कोसेणं (चउवीसएणं)
અને અન્ય જધન્ય એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટ तेसीयएणं पवेसणएणं पविसंति 'ते णं सिद्धा
(૨૪) –યાસી (૮૩) પ્રવેશદ્વારથી પ્રવેશ કરે છે,
તે સિદ્ધ ચોર્યાસી- સમર્જીત અને નો ચોર્યાસીचुलसीईए य नो चुलसीईए य समज्जिया ।'
સમર્જીત છે.' से तेणटेणं गोयमा ! एवं दुच्चइ
માટે હે ગૌતમ ! એવું કહેવાય છે કે - “सिद्धा चुलसीइ समज्जिया -जाव-नो चुलसीईहिं
સિદ્ધ ભગવાન્ ચોર્યાસી સમર્જીત પણ છે य नो चुलसीईए य समज्जिया।
-વાવત- અનેક ચોર્યાસી અને એક નો ચોર્યાસી- વિચા. સ. ૨૦, ૩. ૬૦, મુ. ૪૬-૬૪
સમર્જીત પણ નથી. Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org