________________
૨૦૪૨
દ્રવ્યાનુયોગ ભાગ-૩
एवं जहा सहस्सारे,
नाणत्तं विमाणेसु, लेस्सासु य ।
सेसं तं चेव। प. आणय-पाणएसुणं भंते ! कप्पेसु केवइया विमाणा
वाससया पण्णत्ता? उ. गोयमा ! चत्तारि विमाणावाससया पण्णत्ता। प. तेणं भंते ! किं संखेज्जवित्थडा, असंखेज्जवित्थडा?
૩. ગોયમ ! સંગ્ગવિત્યા વિ. સંવેમ્બવિત્યા વિના
एवं संखेज्जवित्थडेस तिण्णि गमगा जहा सहस्सारे।
असंखेज्जवित्थडेसु उववज्जतेसु य चयंतेसु य एवं चेव संखेज्जा भाणियब्वा, पण्णत्तेसु असंखेज्जा।
આ પ્રમાણે સહસ્ત્રાર સુધીનાં સંબંધમાં કહેવું જોઈએ. અહીં અંતર વિમાનોની સંખ્યા અને વેશ્યાનાં વિષયમાં છે.
શેષ બધુ વર્ણન પૂર્વવત છે. પ્ર. ભંતે ! આનત-પ્રાણત દેવલોકમાં કેટલા સો
વિમાનાવાસ કહ્યા છે ? ઉ. ગૌતમ ! ચાર સો વિમાનાવાસ કહ્યા છે. પ્ર. ભંતે! તે (વિમાનાવાસ) સંખ્યાત-યોજન વિસ્તાર
વાળા છે કે અસંખ્યાત-યોજન વિસ્તારવાળા છે ? ઉ. ગૌતમ ! તે સંખ્યાત યોજન વિસ્તારવાળા પણ છે
અને અસંખ્યાત યોજન વિસ્તારવાળા પણ છે. સંખ્યાત યોજન વિસ્તારવાળા વિમાનાવાસોનાં વિષયમાં સહસ્ત્રાર દેવલોકનાં સમાન ત્રણ આલાપક કહેવા જોઈએ. અસંખ્યાત યોજન વિસ્તારવાળા વિમાનોમાં ઉત્પાદ અને ચ્યવનનાં વિષયમાં સંખ્યાત” કહેવું જોઈએ અને "સત્તા” માં અસંખ્યાત કહેવું જોઈએ. વિશેષ : નોઇન્દ્રિયોપયુક્ત, અનન્તરોપપન્નક, અનન્તરાવગાઢ, અનન્તરાહારક અને અનન્તરપર્યાપ્તક. એ પાંચે જઘન્ય એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટ સંખ્યાત કહ્યા છે. શેષ અન્ય પદ બધા અસંખ્યાત કહેવા જોઈએ. જે પ્રમાણે આનત અને પ્રાણતનાં વિષયમાં કહ્યું, તે પ્રમાણે આરણ અને અશ્રુત કલ્પનાં વિષયમાં પણ કહેવું જોઈએ. વિમાનોની સંખ્યામાં અંતર છે. આ પ્રમાણે નવ રૈવેયક દેવલોકનાં વિષયમાં પણ
કહેવું જોઈએ. પ્ર. ભંતે ! અનુત્તર વિમાન કેટલા કહ્યા છે ? ઉ. ગૌતમ ! અનુત્તર વિમાન પાંચ કહ્યા છે. પ્ર. ભંતે! તે (અનુત્તર વિમાની સંખ્યાત યોજન વિસ્તાર
વાળા છે કે અસંખ્યાત યોજન વિસ્તારવાળા છે ? ઉ. ગૌતમ ! તેમાંથી એક સંખ્યાત યોજન વિસ્તારવાળો
છે અને (ચાર) અસંખ્યાત યોજન વિસ્તારવાળા છે.
णवरं-नोइंदियोवउत्ता, अणंतोववन्नगा, अणंतरोगाढगा, अणंतराहारगा, अणंतरपज्जत्तगा य,
एएसिं जहण्णेणं एक्को वा, दो वा, तिण्णि वा, उक्कोसेणं संखेज्जा पण्णत्ता। सेसा असंखेज्जा भाणियब्वा। आरणऽच्चुएसु एवं जहा आणय-पाणएसु, नाणत्तं विमाणेसु।
एवं गेवेज्जगा वि।
प. कइ णं भंते ! अणुत्तरविमाणा पण्णत्ता ? ૩. નયમ ! jર સત્તરતિમાT [ત્તા | प. तेणं भंते ! किं संखेज्जवित्थडा, असंखेज्जवित्थडा?
उ. गोयमा! संखेज्जवित्थडे य, असंखेज्जवित्थडा य।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org