________________
વ્યુત્ક્રાંતિ અધ્યયન
૨૦૪૧
उ. गोयमा ! बत्तीसं विमाणावाससयसहस्सा पण्णत्ता।
ઉ. ગૌતમ! (આમાં) બત્રીસ લાખ વિમાનાવાસ કહ્યા
प. ते णं भंते ! किं संखेज्जवित्थडा, असंखेज्जवित्थडा?
उ. गोयमा ! संखेज्जवित्थडा वि. असंखेज्जवित्थडा वि।
प. सोहम्मे णं भंते ! कप्पे बत्तीसाए विमाणावास
सयसहस्सेसुसंखेज्जवित्थडेसु विमाणेसु एगसमएणं વેવફા સૌદશ્ન તેવા ૩વર્નંતિ ? केवइया तेउलेस्सा उववज्जंति ?
उ. गोयमा! एवं जहा जोइसियाणं तिण्णि गमा तहेव
भाणियब्बा,
णवरं-तिसु वि संखेज्जा भाणियव्वा ।
ओहिनाणी ओहिदंसणी य चयावेयवा।
सेसं तं चेव। असंखेज्जवित्थडेसु एवं चेव तिण्णि गमा,
પ્ર. ભંતે ! તે વિમાનાવાસ સંખ્યાત વિસ્તારવાળા છે
કે અસંખ્યાત વિસ્તારવાળા છે ? ઉ. ગૌતમ ! તે સંખ્યાત વિસ્તારવાળા પણ છે અને
અસંખ્યાત વિસ્તારવાળા પણ છે. પ્ર. ભંતે ! સૌધર્મ કલ્પના બત્રીસ લાખ વિમાના
વાસોમાંથી સંખ્યાત યોજન વિસ્તારવાળા વિમાનોમાં એક સમયમાં કેટલા સૌધર્મદેવ ઉત્પન્ન થાય છે ? તથા કેટલા તેજોવેશ્યાવાળા સૌધર્મદેવ ઉત્પન્ન
થાય છે ? ઉ. ગૌતમ ! જે પ્રમાણે જયોતિષ્ક દેવોનાં વિષયમાં
(ઉત્પાદ, ઉદ્વર્તન અને સત્તાના) ત્રણ આલાપક કહ્યા તે પ્રમાણે અહીં પણ ત્રણ આલપક કહેવા જોઈએ. વિશેષ : ત્રણેય આલાપકોમાં સંખ્યાત' પાઠ કહેવો જોઈએ. અવધિજ્ઞાની- અવધિદર્શનીનું ચ્યવન' પણ કહેવું જોઈએ. શેષ બધું વર્ણન પૂર્વવત જાણવું જોઈએ. અસંખ્યાત યોજન વિસ્તૃત સૌધર્મ-વિમાનાવાસોનાં વિષયમાં પણ આ પ્રમાણે ત્રણેય આલાપક કહેવા જોઈએ. વિશેષ: આમાં ત્રણેય આલાપકોમાં અસંખ્યાત” નાં બદલે “અસંખ્યાત” કહેવા જોઈએ. પરંતુ અવધિજ્ઞાની અને અવધિદર્શની સંખ્યાત” જ ચ્યવન કરે છે. શેષ બધુ વર્ણન પૂર્વવત છે. જે પ્રમાણે સૌધર્મ દેવલોકનાં વિષયમાં છ આલાપક કહ્યા, તે પ્રમાણે ઈશાન દેવલોકનાં વિષયમાં પણ (સંખ્યાતનાં ત્રણ અને અસંખ્યાતનાં ત્રણ) એ કુલ છ આલાપક કહેવા જોઈએ. સનકુમાર દેવલોકનાં વિષયમાં પણ આ પ્રમાણે જાણવું જોઈએ. વિશેષ ઉત્પત્તિ અને સત્તામાં સ્ત્રીવેદક કહેવું ન જોઈએ. અહીં ત્રણેય આલાપકોમાં અસંજ્ઞી પાઠ કહેવો ન જોઈએ. શેષ બધુ વર્ણન પૂર્વવત સમજવું જોઈએ.
www.jainelibrary.org
णवरं-तिसु वि गमएसु असंखेज्जा भाणियब्वा ।
ओहिनाणी ओहिदंसणी य संखेज्जा चयंति,
सेसं तं चेव। एवं जहा सोहम्मे वत्तव्वया भणिया तहा ईसाणे वि छ गमगा भाणियब्बा।
सणंकुमारे एवं घेव।
णवरं-इत्थिवेदगा उववज्जतेसु पण्णत्तेसु य न भण्णंति, असण्णी तिसु वि गमएसु न भण्णंति ।
सेसं तं चेव।
Jain Education International
For Private & Personal Use Only