________________
વ્યુત્ક્રાંતિ અધ્યયન
૨૦૩૭
उ. गोयमा ! पणवीसं निरयावाससयसहस्सा पण्णत्ता। प. तेणं भंते ! किं संखेज्जवित्थडा, असंखेज्जवित्थडा?
उ. गोयमा ! एवं जहा रयणप्पभाए तहा सक्करप्पभाए वि।
णवरं-असण्णी तिसु वि गमएसु न भण्णति, सेसे तं જેવા
प. वालुयप्पभाए णं भंते ! केवइया निरयावाससय
सहस्सा पण्णत्ता? उ. गोयमा! पन्नरस निरयावाससयसहस्सा पण्णत्ता।
सेसं जहा सकरप्पभाए। णाणत्तं लेस्सासुकाऊ दोसु तइयाइ मिसिया नीलिया चउत्थीए । पंचमियाए मीसा कण्हा, तत्तो परम कण्हा ॥
प. पंकप्पभाएणं भंते केवइया निरयावाससयसहस्सा
पण्णत्ता? उ. गोयमा ! दस निरयावाससयसहस्सा पण्णत्ता ।
एवं जहा सकरप्पभाए।
ઉ. ગૌતમ ! (તેમાં) પચ્ચીસ લાખ નરકાવાસ કહ્યા છે. પ્ર. ભંતે ! તે નરકાવાસ શું સંખ્યાત યોજન વિસ્તાર
વાળા છે કે અસંખ્યાત યોજન વિસ્તારવાળા છે ? ઉ. ગૌતમ ! જે પ્રમાણે રત્નપ્રભાપૃથ્વીનાં વિષયમાં
કહ્યું છે તે પ્રમાણે શર્કરા પ્રભા પૃથ્વીના વિષયમાં પણ કહેવું જોઈએ. વિશેષ : ઉત્પાદ, ઉદ્વર્તન અને સત્તા આ ત્રણેય આલાપકોમાં "અસંજ્ઞી” ન કહેવો જોઈએ. શેષ
વર્ણન પૂર્વવત્ કહેવું જોઈએ. પ્ર. ભંતે ! વાલુકાપ્રભા પૃથ્વીમાં કેટલા લાખ નરકાવાસ
કહ્યા છે ? ઉ. ગૌતમ ! તેમાં પંદર લાખ નરકાવાસ કહ્યા છે.
શેષ બધુ વર્ણન શર્કરામભાનાં સમાન કહેવું જોઈએ. વિશેષ : વેશ્યાઓમાં ભિન્નતા છે – પહેલી અને બીજીમાં કાપોતલેશ્યા, ત્રીજીમાં મિશ્ર (કાપોત અને નીલ), ચોથીમાં નીલ, પાંચમીમાં મિશ્ર (નીલ અને કૃષ્ણ), છઠ્ઠીમાં કૃષ્ણ અને સાતમી
નરકમાં પરમ કૃષ્ણલેશ્યા છે. પ્ર. ભંતે ! પંકપ્રભા પૃથ્વીમાં કેટલા લાખ નરકાવાસ
કહ્યા છે ? ઉ. ગૌતમ ! તેમાં દસ લાખ નરકાવાસ કહ્યા છે.
જે પ્રમાણે શર્કરામભા પૃથ્વીના વિષયમાં કહ્યું છે તે પ્રમાણે અહીં પણ કહેવું જોઈએ. વિશેષ:(આ પૃથ્વીથી)અવધિજ્ઞાની અને અવધિદર્શની ઉદ્દવર્તન કરતા નથી.
શેપ બધુ વર્ણન પૂર્વવત સમજવું જોઈએ. પ્ર. ભંતે ! ધૂમપ્રભા પૃથ્વીમાં કેટલા લાખ નરકાવાસ
કહ્યા છે ? ઉ. ગૌતમ ! તેમાં ત્રણ લાખ નરકાવાસ કહ્યા છે.
જે પ્રમાણે પંકપ્રભા પૃથ્વીના વિષયમાં કહ્યું તે
પ્રમાણે અહીં પણ કહેવું જોઈએ. પ્ર. ભંતે ! તમ:પ્રભા પૃથ્વીમાં કેટલા લાખ નરકાવાસ
કહ્યા છે ? ઉ. ગૌતમ ! (તેમાં) પાંચ ઓછા એક લાખ નરકાવાસ
કહ્યા છે. શેપ બધુ વર્ણન પંકપ્રભાનાં સમાન જણવું જોઈએ.
णवरं-ओहिनाणी ओहिदंसणी य न उव्वटंति,
सेसं तं चेव। प. धूमप्पभाएणं भंते! केवइया निरयावाससयसहस्सा
guત્તા ? उ. गोयमा ! तिण्णि निरयावाससयसहस्सा पण्णत्ता।
एवं जहा पंकप्पभाए।
प. तमाए णं भंते ! पुढवीए केवइया निरयावाससय
सहस्सा पण्णत्ता? उ. गोयमा! एगे पंचूणे निरयावाससयसहस्से पण्णत्ते।
सेसं जहा पंकप्पभाए।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org