________________
વ્યુત્ક્રાંતિ અધ્યયન
૬.
परिघनिभ-बाहू चम्मेट्ठग-दुहण मुट्ठिय समाहय निचिय गत्तकाए उरस्सबलसमण्णागए लंघण-पवण जइण-वायाम-समत्थे छेए दक्खे पत्तट्ठे कुसले मेहावी निउणे निउणसिप्पोवगए आउंटियं बाहं पसारेज्जा, पसारियं वा बाहं आउंटेज्जा, वित्थिण्णं वा मुट्ठि साहरेज्जा, साहरियं वा मुट्ठि विक्खिरेज्जा, उम्मिसियं वा अच्छिं निमिसेज्जा, निमिसियं वा अच्छिं उम्मिसेज्जा भवेयारूवे ?
गोयमा ! णो इणट्ठे समट्ठे ।
जीवाणं एगसमएण वा, दुसमएण वा, तिसमएण वा विग्गणं उववज्जंति,
૩.
सिणं जीवाणं तहा सीहा गई, तहा सीहे गइविसए વળત્તે
ते णं भंते! जीवा कहं पर भवियाउयं पकरेंति ?
उ. गोयमा ! अज्झवसाणजोगनिव्वत्तिएणं करणोवाएणं, एवं खलु ते जीवा परभवियाउयं पकरेंति । ૬. તેતિ ાં ભંતે ! નીવાળું બન્હેં ગર્વ પવત્તફ ?
गोयमा ! आउक्खणं, भवक्खएणं, ठिइक्खएणं एवं खलु तेसिं जीवाणं गई पवत्तइ ।
प. ते णं भंते ! जीवा किं आइड्ढीए उववज्जंति, परिड्ढीए उववज्जंति ।
उ. गोयमा ! आइड्ढीए उववज्जंति, नो परिड्ढीए उववज्जति ।
प. ते णं भंते! जीवा किं आयकम्मुणा उववज्जंति, परकम्मुणा उववज्जंति ?
उ. गोयमा ! आयकम्मुणा उववज्जंति, नो परकम्मुणा उववज्जति ।
प. ते णं भंते! जीवा किं आयप्पयोगेणं उववज्जंति, परप्पयोगेणं उववज्जंति ?
૧. વિયા. ત. ૨૪, ૩. o, મુ. ૬
Jain Education International
૨૦૧૫
પુષ્ટ ભુજાવાળા, ચર્મેષ્ટ, ધન-મુષ્ટિકાઓનાં પ્રહારથી જેનું શરીર સુઘટિત કરી દીધેલ હોય અને આત્મિક બળથી યુક્ત, કૂદવા-ચાલવામાં સમર્થ, ચતુર, દક્ષ, તત્પર, કુશલ, મેધાવી, નિપુણ અને શિલ્પશાસ્ત્રનાં જ્ઞાતા તરુણ પુરુષ પોતાની સંકુચિત-ભુજાઓને શીઘ્ર ફેલાવે અને ફેલાવેલી ભુજાને સંકુચિત કરે, ખોલેલી મુઠ્ઠી બંધ કરે અને બંધ મુઠ્ઠી ખોલે, ખોલેલી આંખો બંધ કરે અને બંધ આંખો ખોલે, તો શું તે જીવોની આ પ્રમાણેની શીઘ્ર ગતિ અને શીઘ્ર ગતિનો વિષય થાય છે ?
ગૌતમ ! આ અર્થ સમર્થ નથી.
તે (નૈયિક) જીવ એક સમયની, બે સમયની કે ત્રણ સમયની વિગ્રહ ગતિથી ઉત્પન્ન થાય છે.
તે નૈયિક જીવોની એવી શીઘ્ર ગતિ છે અને આ પ્રમાણે શીઘ્ર ગતિનો વિષય હ્યો છે.
પ્ર. ભંતે ! તે નૈરયિક જીવ પરભવની આયુ કેવી રીતે બાંધે છે ?
ઉ. ગૌતમ ! તે જીવ પોતાના અધ્યવસાય યોગથી તથા કર્મબંધનાં હેતુઓ દ્વારા પરભવની આયુ બાંધે છે. પ્ર. ભંતે ! તે (નૈરયિક) જીવોની ગતિ ક્યા કારણથી પ્રવૃત્ત થાય છે ?
ઉ. ગૌતમ ! આયુ ક્ષય, ભવ ક્ષય અને સ્થિતિક્ષય થવાથી તે જીવોમાં ગતિ પ્રવૃત્ત થાય છે.
પ્ર. ભંતે ! તે (નૈરયિક) જીવ આત્મ ઋદ્ધિ (પોતાની શક્તિ)થી ઉત્પન્ન થાય છે કે પરઋદ્ધિ (બીજાની શક્તિ)થી ઉત્પન્ન થાય છે ?
ઉ. ગૌતમ ! તે આત્મ ઋદ્ધિથી ઉત્પન્ન થાય છે પરદ્ધિથી ઉત્પન્ન થતા નથી.
પ્ર. ભંતે ! તે (નૈરયિક) જીવ સ્વકૃત કર્મોથી ઉત્પન્ન થાય છે કે પરકૃત કર્મોથી ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! તે સ્વકૃત કર્મોથી ઉત્પન્ન થાય છે, પરકૃત કર્મોથી ઉત્પન્ન થતા નથી.
પ્ર. ભંતે ! તે (નૈરયિક) જીવ પોતાના પ્રયોગ (વ્યાપાર)થી ઉત્પન્ન થાય છે કે ૫૨ પ્રયોગથી ઉત્પન્ન થાય છે ?
For Private Personal Use Only
www.jainelibrary.org