________________
વ્યુત્ક્રાંતિ અધ્યયન
૨૦૧૩
ઉ. ગૌતમ ! જઘન્ય એક સમય,
ઉત્કૃષ્ટ સાડા બાવીસ રાત્રિ-દિવસ સુધી. પ્ર. ૬. ભંતે ! લાંતક દેવ કેટલા કાળ સુધી ઉપપાતથી
વિરહિત કહ્યા છે ?
ઉ, ગૌતમ ! જઘન્ય એક સમય
उ. गोयमा ! जहण्णेणं एगं समयं,
उक्कोसेणं अद्धतेवीसं राइंदियाइं। प. ६. लंतगदेवाणं भंते ! केवइयं कालं विरहिया
उववाएणं पण्णत्ता? उ. गोयमा ! जहण्णेणं एगं समयं,
उक्कोसेणं पणयालीसं राइंदियाई । प. ७. महासुक्कदेवाणं भंते ! केवइयं कालं विरहिया
उववाएणं पण्णत्ता? उ. गोयमा ! जहण्णेणं एगं समयं,
उक्कोसेणं असीतिराइंदियाई । प. ८. सहस्सारदेवाणं भंते ! केवइयं कालं विरहिया
उववाएणं पण्णत्ता? उ. गोयमा ! जहण्णेणं एगं समयं,
उक्कोसेणं राइंदियसयं । प. ९. आणयदेवाणं भंते ! केवइयं कालं विरहिया
उववाएणं पण्णत्ता? उ. गोयमा ! जहण्णेणं एगं समयं,
उक्कोसेणं संखेज्जा मासा। प. १०, पाणयदेवाणं भंते ! केवइयं कालं विरहिया
उववाएणं पण्णत्ता? उ. गोयमा ! जहण्णेणं एगं समयं,
उक्कोसेणं संखेज्जा मासा। प. ११. आरणदेवाणं भंते ! केवइयं कालं विरहिया
उववाएणं पण्णत्ता? उ. गोयमा ! जहण्णेणं एगं समयं,
उक्कोसेणं संखेज्जा वासा। प. १२. अच्चुयदेवाणं भंते ! केवइयं कालं विरहिया
उववाएणं पण्णत्ता? गोयमा ! जहण्णेणं एगं समयं,
उक्कोसेणं संखेज्जा वासा। प. १३. हेट्ठिमगेवेज्जाणं भंते ! केवइयं कालं विरहिया
૩વવા પત્તા? उ. गोयमा ! जहण्णेणं एगं समयं.
उक्कोसेणं संखेज्जाई वाससयाई ।
ઉત્કૃષ્ટ પિસ્તાલીસ રાત-દિવસ સુધી. પ્ર. ૭. અંતે ! મહાશુક્ર દેવ કેટલા કાળ સુધી ઉપપાતથી
વિરહિત કહ્યા છે ? ઉ. ગૌતમ ! જધન્ય એક સમય,
ઉત્કૃષ્ટ એસી રાત-દિવસ સુધી. પ્ર. ૮. ભંતે ! સહસ્ત્રાર દેવ કેટલા કાળ સુધી ઉપપાતથી
વિરહિત કહ્યા છે ? ઉ. ગૌતમ ! જઘન્ય એક સમય,
ઉત્કૃષ્ટ સો રાત-દિવસ સુધી. પ્ર. ૯, ભંતે ! આનદેવ કેટલા કાળ સુધી ઉપપાતથી
વિરહિત કહ્યા છે ? ઉ. ગૌતમ ! જઘન્ય એક સમય,
ઉત્કૃષ્ટ સંખ્યાત માસ સુધી. પ્ર. ૧૦. ભંતે! પ્રાણતદેવ કેટલા કાળ સુધી ઉપપાતથી
વિરહિત કહ્યા છે ? ઉ. ગૌતમ ! જઘન્ય એક સમય,
ઉત્કૃષ્ટ સંખ્યાત માસ સુધી. પ્ર. ૧૧ભંતે ! આરણદેવ કેટલા કાળ સુધી ઉપપાતથી
વિરહિત કહ્યા છે ? ઉ. ગૌતમ ! જઘન્ય એક સમય,
ઉત્કૃષ્ટ સંખ્યાત વર્ષ સુધી. પ્ર. ૧૨. “તે ! અમ્રુતદેવ કેટલા કાળ સુધી ઉપપાતથી
વિરહિત કહ્યા છે ? ઉ. ગૌતમ ! જઘન્ય એક સમય,
ઉત્કૃષ્ટ સંખ્યાત વર્ષ સુધી. પ્ર. ૧૩, ભંતે ! અધતન રૈવેયક દેવ કેટલા કાળ સુધી
ઉપપાતથી વિરહિત કહ્યા છે ? ઉ. ગૌતમ ! જઘન્ય એક સમય,
ઉત્કૃષ્ટ સંખ્યાત સો વર્ષ સુધી.
.
ગામ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org