________________
૨૦૧૨
દ્રવ્યાનુયોગ ભાગ-૩
૫. ૨ ૨૧, ૨, સમુછમ-મસ્સા અંતે ! વર્થ
कालं विरहिया उववाएणं पण्णत्ता ? ૩. થHTનહom/vi gai સમયે,
उक्कोसेणं चउव्वीसं मुहुत्ता। प. २. गब्भवक्कंतिय-मणुस्साणं भंते ! केवइयं कालं
विरहिया उववाएणं पण्णत्ता ? ૩. ગયા ! નri y સમયે,
उक्कोसेणं बारस मुहुत्ता। प. द. २२. वाणमंतराणं भंते ! केवइयं कालं विरहिया
उववाएणं पण्णत्ता? ૩. વોયમા ! નહvi સમયે,
उक्कोसेणं चउव्वीसं मुहुत्ता। प. द. २३. जोइसियाणं भंते ! केवइयं कालं विरहिया
उववाएणं पण्णत्ता? उ. गोयमा ! जहण्णेणं एगं समयं,
उक्कोसेणं चउव्वीसं मुहुत्ता। प. द. २४.१.सोहम्मेकप्पे देवाणं भंते ! केवइयं कालं
विरहिया उववाएणं पण्णत्ता ? उ. गोयमा ! जहण्णेणं एगं समयं,
उक्कोसेणं चउब्वीसं मुहुत्ता। प. २.ईसाणेकप्पे देवाणं भंते ! केवइयं कालं विरहिया
उववाएणं पण्णत्ता ? गोयमा ! जहण्णेणं एगं समयं,
उक्कोसेणं चउव्वीसं मुहुत्ता। प. ३. सणंकुमारदेवाणं भंते ! केवइयं कालं विरहिया
उववाएणं पण्णत्ता? उ. गोयमा ! जहण्णेणं एगं समयं,
उक्कोसेणं नव राइंदियाई, वीसा य मुहुत्ता। प. ४. माहिंददेवाणं भंते ! केवइयं कालं विरहिया
उववाएणं पण्णत्ता ? उ. गोयमा ! जहण्णेणं एगं समयं,
उक्कोसेणं बारस राइंदियाई, दस मुहुत्ता। प. ५. बंभलोयदेवाणं भंते ! केवइयं कालं विरहिया
उववाएणं पण्णत्ता?
પ્ર. ૮,૨૧, ૧. ભંતે ! સમૃમિ મનુષ્ય કેટલા કાળ
સુધી ઉપપાતથી વિરહિત કહ્યા છે ? ઉ. ગૌતમ ! જઘન્ય એક સમય,
ઉત્કૃષ્ટ ચોવીસ મુહૂર્ત સુધી. પ્ર. ૨. ભંતે! ગર્ભજ મનુષ્ય કેટલા કાળ સુધી ઉપપાતથી
વિરહિત કહ્યા છે ? ઉ. ગૌતમ ! જઘન્ય એક સમય,
ઉત્કૃષ્ટ બાર મુહૂર્ત સુધી. પ્ર. દ.૨૨. ભંતે ! વાણવ્યંતર દેવ કેટલા કાળ સુધી
ઉપપાતથી વિરહિત કહ્યા છે ? ઉ. ગૌતમ ! જઘન્ય એક સમય,
ઉત્કૃષ્ટ ચોવીસ મુહૂર્ત સુધી. પ્ર. ૬,૨૩, ભંતે ! જ્યોતિષ્ક દેવ કેટલા કાળ સુધી
ઉપપાતથી વિરહિત કહ્યા છે ? ઉ. ગૌતમ ! જઘન્ય એક સમય,
ઉત્કૃષ્ટ ચોવીસ મુહૂર્ત સુધી. પ્ર. ૬.૨૪. ૧. ભંતે ! સૌધર્મકલ્પના દેવ કેટલા કાળ
સુધી ઉપપાતથી વિરહિત કહ્યા છે ? ઉ. ગૌતમ ! જઘન્ય એક સમય,
ઉત્કૃષ્ટ ચોવીસ મુહૂર્ત સુધી. પ્ર. ૨, ભંતે ! ઈશાનકલ્પના દેવ કેટલા કાળ સુધી
ઉપપાતથી વિરહિત કહ્યા છે ? ઉ. ગૌતમ ! જઘન્ય એક સમય,
ઉત્કૃષ્ટ ચોવીસ મુહૂર્ત સુધી. પ્ર. ૩. અંતે ! સનકુમાર દેવ કેટલા કાળ સુધી
ઉપપાતથી વિરહિત કહ્યા છે ? ઉ. ગૌતમ ! જઘન્ય એક સમય,
ઉત્કૃષ્ટ વીસ મુહૂર્ત સહિત નવ રાત-દિવસ સુધી. પ્ર. ૪, ભંતે ! માહેન્દ્ર દેવ કેટલા કાળ સુધી ઉપપાતથી
વિરહિત કહ્યા છે ? ઉ. ગૌતમ ! જઘન્ય એક સમય,
ઉત્કૃષ્ટ દસ મુહૂર્ત સહિત બાર રાત-દિવસ સુધી. પ્ર. ૫. અંતે ! બ્રહ્મલોકનાં દેવ કેટલા કાળ સુધી
ઉપપાતથી વિરહિત કહ્યા છે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org