________________
૨૦૧૦
દ્રવ્યાનુયોગ ભાગ-૩
१८. सिद्धाणं संतरं-निरंतर सिज्मण परूवणं
૧૮. સિદ્ધોનાં સાન્તર-નિરંતર સિદ્ધ થવાનું પ્રરુપણ : प. सिद्धा णं भंते ! किं संतरं सिझंति, निरंतरं પ્ર. ભંતે ! સિદ્ધ શું સાન્તર સિદ્ધ થાય છે કે નિરન્તર સિન્નતિ?
સિદ્ધ થાય છે ? ૩. તોય ! સંત નિ સિાંતિ, નિરંતર nિ સિન્કંતિ ઉ. ગૌતમ ! (તે) સાન્તર પણ સિદ્ધ થાય છે અને - quo. . ૬, સુ. ૬૨ રૂ
નિરંતર પણ સિદ્ધ થાય છે. ૨૧. વીસ વવાદ વિરહ વળે- ૧૯. ચોવીસ દંડકોમાં ઉપપાત વિરહકાળનું પ્રાણ : प. दं.१.१.रयण्णप्पभापूढविनेरइया णं भंते! केवइयं પ્ર. ૬.૧, ૧, ભંતે ! રત્નપ્રભા પૃથ્વીનાં નૈરયિક કેટલા कालं विरहिया उववाएणं पण्णत्ता ?
કાળ સુધી ઉપપાતથી વિરહિત કહ્યા છે ? उ. गोयमा ! जहण्णेणं एगं समयं,
ઉ. ગૌતમ ! જઘન્ય એક સમય, उक्कोसेणं चउवीसं मुहुत्ता।
ઉત્કૃષ્ટ ચોવીસ મુહૂર્ત. प. २. सक्करप्पभापुढविनेरइया णं भंते ! केवइयं પ્ર. ૨. ભંતે ! શર્કરા પ્રભા પૃથ્વીનાં નૈરયિક કેટલા कालं विरहिया उववाएणं पण्णत्ता ?
કાળ સુધી ઉપપાતથી વિરહિત કહ્યા છે ? उ. गोयमा ! जहण्णेणं एगं समयं,
ઉ. ગૌતમ ! જઘન્ય એક સમય, उक्कोसेणं सत्त राइंदियाई।
ઉત્કૃષ્ટ સાત રાત-દિવસ સુધી. प. ३. वालुयप्पभापुढविनेरइया णं भंते ! केवइयं कालं પ્ર. ૩. અંતે ! વાલુકાપ્રભા પૃથ્વીનાં નૈરયિક કેટલા विरहिया उववाएणं पण्णत्ता ?
કાળ સુધી ઉપપાતથી વિરહિત કહ્યા છે ? उ. गोयमा ! जहण्णेणं एगं समयं,
ઉ. ગૌતમ ! જઘન્ય એક સમય, उक्कोसेणं अद्धमासं।
ઉત્કૃષ્ટ અર્ધમાસ સુધી. प. ४. पंकप्पभापुढविनेरइयाणं भंते ! केवइयं कालं પ્ર. ૪. ભંતે ! પંકપ્રભા પૃથ્વીના નૈરયિક કેટલા કાળ विरहिया उववाएणं पण्णत्ता ?
સુધી ઉપપાતથી વિરહિત કહ્યા છે ? उ. गोयमा ! जहण्णेणं एगं समयं,
ઉ. ગૌતમ ! જધન્ય એક સમય, उक्कोसेणं मासं।
ઉત્કૃષ્ટ એક માસ સુધી. ५. धमप्पभापुढविनेरइयाणं भंते ! केवइयं कालं પ્ર. ૫. અંતે ! ધૂમપ્રભા પૃથ્વીનાં નૈરયિક કેટલા કાળ विरहिया उववाएणं पण्णत्ता ?
સુધી ઉપપાતથી વિરહિત કહ્યા છે ? उ. गोयमा ! जहण्णेणं एगं समयं,
ઉ. ગૌતમ ! જઘન્ય એક સમય, उक्कोसेणं दो मासा।
ઉત્કૃષ્ટ બે માસ સુધી. प. ६.तमापुढविनेरइयाणं भंते! केवइयंकालं विरहिया પ્ર. ૬, ભંતે ! તમઃ પ્રભા પૃથ્વીનાં નૈરયિક કેટલા કાળ उववाएणं पण्णत्ता?
સુધી ઉ૫પાતથી વિરહિત કહ્યા છે? गोयमा ! जहण्णेणं एगं समयं,
ઉ. ગૌતમ ! જઘન્ય એક સમય, उक्कोसेणं चत्तारि मासा।
ઉત્કૃષ્ટ ચાર માસ સુધી. प. ७. अहेसत्तमापुढविनेरइयाणं भंते ! केवइयं कालं પ્ર. ૭. ભંતે ! અધ:સપ્તમ પૃથ્વીના નૈરયિક કેટલા विरहिया उववाएणं पण्णत्ता ?
કાળ સુધી ઉપપાતથી વિરહિત કહ્યા છે ? उ. गोयमा ! जहण्णेणं एगं समयं,
ઉ. ગૌતમ ! જઘન્ય એક સમય, उक्कोसेणं छम्मासा।
ઉત્કૃષ્ટ છ માસ સુધી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org