________________
૨૦૦૨
દ્રવ્યાનુયોગ ભાગ-૩
मणुस्सेहिंतो उववज्जंति,
મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે. नो देवेहिंतो उववज्जंति।
દેવોમાંથી આવીને ઉત્પન્ન થતા નથી. प. जइ मणुस्सेहिंतो उववजंति,
પ્ર. જો (તે)મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છેकिं सम्मुच्छिम-मणुस्सेहिंतो उववज्जति ?
તો શું સમૂ૭િમ મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન
થાય છે ? गब्भवक्वंतिय-मणुस्सेहिंतो उववज्जति ?
કે ગર્ભજ મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ૩. કોચમા ! મવતિય-મજુહિંતો ઉન્નતિ, ઉ. ગૌતમ ! ગર્ભજ મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન
થાય છે. नो सम्मुच्छिम-मणुस्सेहिंतो उववज्जंति ।
(પરંતુ, સમૂછિમ મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન
થતા નથી. प. जइ गब्भवक्कंतिय-मणुस्सेहिंतो उववज्जंति, પ્ર. જો (તે) ગર્ભજ મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન
થાય છે - किं कम्मभूमगेहिंतो उववज्जति?
તો શું કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યોમાંથી આવીને
ઉત્પન્ન થાય છે ? अकम्मभूमगेहिंतो उववज्जति ?
અકર્મભૂમિજ ગર્ભજ મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન
થાય છે ? अंतरदीवगेहिंतो उववज्जति ?
કે અન્તર્કંપજ ગર્ભજ મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન
થાય છે ? ૩. યા ! મ્મમૂET-Tદરમવતિય-મજુરિંત ઉ. ગૌતમ ! (તે) કર્મભૂમિ ગર્ભજ મનુષ્યોમાંથી उववज्जति,
આવીને ઉત્પન્ન થાય છે, नो अकम्मभूमगेहिंतो उववज्जंति,
(પરંતુ) અકર્મભૂમિજ ગર્ભજ મનુષ્યોમાંથી આવીને
ઉત્પન્ન થતા નથી. नो अंतरदीवगेहिंतो उववज्जति ।
અન્તર્લીપજ ગર્ભજ મનુષ્યોમાંથી આવીને પણ
ઉત્પન્ન થતા નથી. जइ कम्मभूमग-गब्भवक्कं तिय-मणुस्से हिंतो પ્ર. જો (તે) કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યોમાંથી આવીને उववज्जति,
ઉત્પન્ન થાય છે - किं संखेज्जवासाउएहिंतो उववज्जंति ?
તો શું સંખ્યાત વર્ષની આયુવાળામાંથી આવીને
ઉત્પન્ન થાય છે ? असंखेज्जवासाउएहिंतो उववज्जति?
કે અસંખ્યાત વર્ષની આયુવાળામાંથી આવીને
ઉત્પન્ન થાય છે ? उ. गोयमा ! संखेज्जवासाउएहिंतो उववज्जति,
ઉ. ગૌતમ ! (તે) સંખ્યાત વર્ષની આયુવાળામાંથી
આવીને ઉત્પન્ન થાય છે, नो असंखेज्जवासाउएहिंतो उववज्जति ।
(પરંતુ) અસંખ્યાત વર્ષની આયુવાળામાંથી આવીને
ઉત્પન્ન થતા નથી. प. जइ संखेज्जवासाउय-कम्मभूमग-गब्भवक्कतिय- પ્ર. જો સંખ્યાત વર્ષાયુષ્ક કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યોમાંથી मणुस्सेहिंतो उववज्जति,
આવીને ઉત્પન્ન થાય છે, Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org