________________
વ્યુત્ક્રાંતિ અધ્યયન
૨૦૦૩
किं पज्जत्तएहिंतो उववज्जति ?
अपज्जत्तएहिंतो उववज्जति ? उ. गोयमा ! पज्जत्तय-संखेज्जवासाउय-कम्मभूमग
गब्भवक्कंतिय-मणुस्सेहिंतो उववज्जंति, णो अपज्जत्तएहिंतो उववज्जंति ।
प. जइ पज्जत्तय- संखेज्जवासाउय- कम्मभूमग -
गब्भवक्कंतिय-मणुस्सेहिंतो उववज्जंति, किं सम्मदिदिठ-पज्जत्तय-संखेज्जवासाउयकम्मभूमगेहिंतो उववज्जति ?
मिच्छदिट्ठि-पज्जत्तय-संखेज्जवासाउय कम्मभूमगेहिंतो उववज्जति? सम्ममिच्छदिदि-पज्जत्तय-संखेज्जवासाउय-कम्मभूमग-गब्भवक्कंतिय-मणुस्सेहिंतो उववज्जति ?
उ. गोयमा!सम्मदिट्रि-पज्जत्तय-संखेज्जवासाउय-कम्म
भूमग-गब्भवक्कंतिय-मणुस्सेहिंतो वि उववज्जंति,
તો શું (તે) પર્યાપ્તાઓમાંથી આવીને ઉત્પન્ન થાય છે ?
કે અપર્યાપ્તાઓમાંથી આવીને ઉત્પન્ન થાય છે? ઉ. ગૌતમ! (ત) પર્યાપ્તા સંખ્યાત વર્ષાયુષ્ક કર્મભૂમિજ
ગર્ભજ મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે, (પરંતુ) અપર્યાપ્તાઓમાંથી આવીને ઉત્પન્ન
થતા નથી. પ્ર. જો(તે) પર્યાપ્તા સંખ્યાત વર્ષાયુષ્ક કર્મભૂમિજ
ગર્ભજ મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છેતો શું (તે) સમ્યગુ દષ્ટિ પર્યાપ્તા સંખ્યાત વર્ષાયુષ્ક કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? મિથ્યા દૃષ્ટિ પર્યાપ્તા સંખ્યાતવર્ષાયુષ્ક કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? કે સમ્યગૃમિથ્યાદૃષ્ટિ પર્યાપ્તા સંખ્યાત-વર્ષાયુષ્ક કર્મભૂમિ ગર્ભજ મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન
થાય છે ? ઉ. ગૌતમ ! સમ્યગદષ્ટિ પર્યાપ્તા સંખ્યાતવર્ષાયુષ્ક
કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે. મિથ્યાદષ્ટિ પર્યાપ્તાઓમાંથી આવીને પણ ઉત્પન્ન થાય છે. (પરંતુ)સમ્યમિથ્યાદષ્ટિ પર્યાપ્તાઓમાંથી આવીને
ઉત્પન્ન થતા નથી. પ્ર. જો (તે) સમ્યગૃષ્ટિ પર્યાપ્તા સંખ્યાતવર્ષાયુષ્ક
કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે - તો શું (તે) સંયત સમ્યગુદૃષ્ટિ - પર્યાપ્તાઓમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? અસંયત સમ્યગુદષ્ટિ - પર્યાપ્તાઓમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? કે સંયતાસંયત સમ્યગુદૃષ્ટિ પર્યાપ્તા સંખ્યાત વર્ષાયુષ્ક કર્મભૂમિજ ગર્ભજ મનુષ્યોમાંથી આવીને
ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! તે (આનત દેવ) ત્રણેયમાંથી આવીને
ઉત્પન્ન થાય છે.
मिच्छदिट्ठि-पज्जत्तएहिंतो वि उववज्जंति,
णो सम्ममिच्छदिदि-पज्जत्तएहिंतो उववज्जति ।
प. जइसम्मदिट्ठि-पज्जत्तय-संखेज्जवासाउय-कम्मभूमग
गब्भवक्कंतिय-मणुस्सेहिंतो उववज्जंति,
किं संजयसम्मदिट्ठिहिंतो उववज्जति ?
असंजयसम्मदिट्ठि-पज्जत्तएहितो उववज्जति ?
संजयासंजय-सम्मदिट्ठि-पज्जत्तय-संखेज्जवासाउयगब्भवक्कंतिय-मणुस्सेहिंतो उववज्जति ?
૩.
યમ ! તાહિંતો વિ ૩વવતિ |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org