________________
૧૯૯૮
દ્રવ્યાનુયોગ ભાગ-૩
किं एगिदिएहिंतो उववज्जति-जाव-पंचेंदिएहितो उववज्जति?
૩. સોયમા ! વિહિંતો વિ 3વનંતિ -ળાવ
पंचेंदिएहिंतो वि उववज्जति ।'
प. जइ एगिदिएहिंतो उववज्जति,
किं पुढविकाइएहिंतो उववज्जंति-जाव- वणस्सइकाइएहिंतो उववज्जति ?
તો શું એકેન્દ્રિય તિર્યંચયોનિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે -યાવત- પંચેન્દ્રિય તિર્યંચયો
નિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! (તે) એકેન્દ્રિય તિર્યંચોમાંથી આવીને પણ
ઉત્પન્ન થાય છે –ચાવત- પંચેન્દ્રિય-તિર્યંચોમાંથી
આવીને પણ ઉત્પન્ન થાય છે. પ્ર. જો(તે) એકેન્દ્રિયમાંથી આવીને ઉત્પન્ન થાય છે
તો શું પૃથ્વીકાયિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે -વાવતુ- વનસ્પતિકાયિકોમાંથી આવીને ઉત્પન્ન
થાય છે ? ઉ. ગૌતમ ! આ પ્રમાણે જેમ પૃથ્વીકાયિકોનો ઉ૫પાત
કહ્યો તેમ પંચેન્દ્રિય-તિર્યંચોનો પણ ઉપપાત કહેવો જોઈએ. વિશેષ : દેવોમાં સહસ્ત્રાર કલ્પોપપન્ન વૈમાનિક દેવો સુધી ઉત્પન્ન થાય છે. પરંતુ આનત કલ્પપપન્ન વૈમાનિક દેવોમાંથી અશ્રુત કલ્પપપન્ન વૈમાનિક દેવો સુધી ઉત્પન્ન થતા નથી.
उ. गोयमा! एवं जहापुडविकाइयाणंउववाओभणिओ
तहेव एएसि पि भाणियब्बो।
णवरं-देवेहिंतो-जाव-सहस्सारकप्पोवगवेमाणियदेवेहिंतो वि उववज्जति, नो आणयकप्पोवगवेमाणियदेवेहिंतो-जाव-नो अच्चुएहितो वि उववज्जति ।
- [[, .૬, મુ. ૬૫૫ प. सम्मुच्छिम जलयराणंभंते ! कओहिंतो उववज्जति?
किं नेरइएहिंतो उववज्जति -जाव- देवेहिंतो
उववज्जति? उ. गोयमा ! उववाओ तिरियमणुस्सेहिंतो,
नो देवहितो, नो नेरइएहिंतो,
પ્ર. ભંતે ! સમૂચ્છિમ જલચર જીવ ક્યાંથી આવીને
ઉત્પન્ન થાય છે ? શું નૈરયિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે -યાવત
દેવોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! તે તિર્યંચ અને મનુષ્યોમાંથી આવીને
ઉત્પન્ન થાય છે. દેવોમાંથી અને નારકોમાંથી આવીને ઉત્પન્ન થતા નથી. તિર્યંચોમાંથી અસંખ્યાતવર્ષાયુવાળા તિર્યચોમાંથી આવીને ઉત્પન્ન થતા નથી. મનુષ્યોમાંથી અકર્મભૂમિજ -અંતર્દી પજ અસંખ્યાત વર્ષાયુષ્કવાળા મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થતા નથી. સમૃછિમ સ્થળચરનાં માટે પણ આ પ્રમાણે કહેવું જોઈએ.
तिरिएहिंतो असंखेज्जवासाउयवज्जेहिंतो,
अकम्मभूमग-अंतरदीवग-असंखेज्जवासाउयवज्जेहिंतो मणुस्सेहिंतो।
सम्मुच्छिम पलयरा एवं चेव।
- નીવા. ડિ., મુ. રૂદ-૩૬ प. गब्भवक्कंतिय-जलयरा णं भंते ! कओहिंतो
उववज्जंति ?
પ્ર. ભંતે ! ગર્ભજ જલચર જીવ ક્યાંથી આવીને ઉત્પન્ન
થાય છે ?
૨. વિયા, સ. ૨૪, ૩. ૨૦, સુ. ??
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org