SearchBrowseAboutContactDonate
Page Preview
Page 668
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યુત્ક્રાંતિ અધ્યયન ૧૯૯૭ उ. गोयमा ! उववाओ तिरिक्खजोणिय-मणुस्सदेवेहिंतो देवेहिं -जाव-सोहम्मिसाणेहिंतो। ___- जीवा. पडि.१, सु.१४ दं. १३. एवं आउक्काइया वि। 6. गौतम ! ओनो 64पात तिर्थयोनि, मनुष्य અને દેવોમાંથી સૌધર્મ ઈશાન કલ્પના દેવો સુધી थाय छ. दं. १४-१५. एवं तेउ वाऊ वि। णवर-देववज्जेहिंतो उववजंति । दं.१६. वणस्सइकाइयाँ जहा पुढविकाइया। दं.१७-१९. बेइंदिय तेइंदिय-६ चउरिदियाँ एए जहा तेउ वाऊ देववज्जेहिंतो भाणियब्वा। - पण्ण. प.६, सु.६५१-६५४ प. दं.२०. पंचेंदिय-तिरिक्खजोणिया णं भंते ! कओहिंतो उववज्जति ? किं नेरइएहिंतो उववज्जंति -जाव- देवेहिंतो उववज्जति ? उ. गोयमा ! नेरइएहिंतो वि उववज्जति -जाव देवेहिंतो वि उववज्जति । .૧૩. આ પ્રમાણે અપ્રકાયિકોની ઉત્પત્તિનાં વિષયમાં પણ કહેવું જોઈએ. .૧૪-૧૫. આ પ્રમાણે તેજસ્કાયિકો અને વાયુકાયિકોની ઉત્પત્તિનાં વિષયમાં પણ કહેવું . વિશેષ : તે દેવોને છોડીને ઉત્પન્ન થાય છે. દે.૧૬. વનસ્પતિકાયિકોની ઉત્પત્તિનાં વિષયમાં વર્ણન પૃથ્વીકાયિકોનાં સમાન સમજવું જોઈએ. ૮.૧૭-૧૯. બેઈન્દ્રિય, ત્રેઈન્દ્રિય અને ચઉન્દ્રિય જીવોની ઉત્પત્તિનું વર્ણન તેજસ્કાયિકો અને વાયુકાયિકોનાં સમાન દેવોને છોડીને સમજવું . प्र. ६.२०. मते ! पंथेन्द्रिय तियथयोनि यांची આવીને ઉત્પન્ન થાય છે ? શું તે નૈરયિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે -यत्- हेपोमांथा भावाने उत्पन्न थाय छ ? ગૌતમ ! (તે) નૈરયિકોમાંથી આવીને પણ ઉત્પન્ન થાય છે -યાવતુ- દેવોમાંથી આવીને પણ ઉત્પન્ન थाय छ. પ્ર. જો નૈરયિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે તો શું રત્નપ્રભા પૃથ્વીનાં નૈરયિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે વાવતુ- અધઃસપ્તમ પૃથ્વીનાં નૈરયિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! રત્નપ્રભાપૃથ્વીના નૈરયિકોમાંથી આવીને પણ ઉત્પન્ન થાય છે -વાવ- અધસપ્તમ પૃથ્વીનાં નૈરયિકોમાંથી આવીને પણ ઉત્પન્ન થાય છે. પ્ર. જો તિર્યંચયનિકોમાંથી આવીને ઉત્પન્ન થાય છે प. जइ नेरइएहिंतो उववज्जति, किं रयणप्पभापुढविनेरइएहिंतो उववज्जंति-जावअहेसत्तमापुढविनेरइएहिंतो उववज्जति ? उ. गोयमा! रयणप्पभापुढविनेरइएहितो वि उववज्जति -जाव-अहेसत्तमापुढविनेरइएहितो विउववज्जति।' प. जइ तिरिक्खजोणिएहिंतो उववज्जंति, १. (क) जीवा. पडि. १, सु. १७ (ख) विया. स. २४, उ. १३, सु. २ २. (क) जीवा. पडि. १, सु. २५ (ख) विया. स. २४, उ. १४, सु. १ ३. विया. स. २४, उ. १५, सु. १ ४. (क) विया. स. २४, उ. १६, सु.१ (ख) विया. स. ११, उ.१, सु. ५ ६ (ग) विया. स. २१,उ.१, सु. ३-४ (घ) विया. स. २१, उ. २-८, सु. १ (ङ) विया. स. २२, (च) विया. स. २३ ५. विया. स. २४, उ. १७, सु. १ . विया. स. २४, उ.१८, सु. १ ७. (क) विया. स. २४, उ. १९,सु. १ (ख) बेइंदिय, तेइंदिय चउरिदियाणं उववाओ तिरियमणुस्सेसु रइयं देव असंखेज्जवासाउय वज्जेसु।। __ - जीवा. पडि. १, सु. २८-३० ८. विया. स. २४, उ. २०, सु. १-२ www.jainelibrary.org Jain Education International For Private & Personal Use Only
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy