SearchBrowseAboutContactDonate
Page Preview
Page 667
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૯૬ દ્રવ્યાનુયોગ ભાગ-૩ किं कप्पोवगवेमाणियदेवेहिंतो उववज्जति ? कप्पातीय वेमाणिय देवेहिंतो उववज्जति ? उ. कप्पोवग-वेमाणियदेवेहिंतो उववज्जति. नो कप्पातीय-वेमाणियदेवेहिंतो उववज्जति । प. जइ कप्पोवग-वेमाणियदेवेहिंतो उववज्जति. किं सोहम्मेहिंतो उववज्जति -जाव- अच्चुएहिंतो उववज्जति ? उ. गोयमा ! सोहम्मीसाणेहिंतो उववज्जंति, नो सणंकुमार -जाव- अच्चुएहिंतो उववज्जति ।' - TWI. T. ૬, મુ.૬૦ (૨-૧૮) सुहुमपुढविकाइया णं भंते ! जीवा कओहिंतो उववज्जंति ? किं नेरइएहिंतो उववज्जंति, तिरिक्ख-मणुस्स देवेहिंतो उववज्जंति ? ૩. નવા ! નો ને રફુહિંતા ૩વવનંતિ. तिरिक्खजोणिएहिंतो उववज्जंति, मणुस्सेहिंतो उववज्जति, नो देवेहिंतो उववज्जति, तिरिक्खजोणिय-पज्जत्तापज्जत्तेहिंतो, असंखेज्जवासाउयवज्जेहिंतो उववज्जति, તો શું કલ્પોપપન્નક વૈમાનિક દેવોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? કે કલ્પાતીત વૈમાનિક દેવોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ ! (તે) કલ્પપપન્નક વૈમાનિક દેવોમાંથી આવીને ઉત્પન્ન થાય છે. (પરંતુ) કલ્પાતીત વૈમાનિક દેવોમાંથી આવીને ઉત્પન્ન થતા નથી. પ્ર. જો કલ્પો૫૫ન્નક વૈમાનિક દેવોમાંથી આવીને ઉત્પન્ન થાય છે. તો શું તે સૌધર્મ કલ્પનાં દેવોમાંથી આવીને ઉત્પન્ન થાય છે -ચાવત- અમ્રુત કલ્પનાં દેવોમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ! (તે) સૌધર્મ અને ઈશાન કલ્પનાં દેવોમાંથી આવીને ઉત્પન્ન થાય છે, (પરંતુ) સનકુમારથી અશ્રુત કલ્પ સુધીનાં દેવોમાંથી આવીને ઉત્પન્ન થતા નથી. પ્ર. ભંતે ! સૂક્ષ્મ પૃથ્વીકાયિક જીવ ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે ? શું તે નરકમાંથી, તિર્યંચમાંથી, મનુષ્યમાંથી કે દેવમાંથી આવીને ઉત્પન્ન થાય છે ? ઉ. ગૌતમ! તે નારકોમાંથી આવીને ઉત્પન્ન થતા નથી. તે તિર્યંચોમાંથી આવીને ઉત્પન્ન થાય છે, મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે. દેવોમાંથી આવીને ઉત્પન્ન થતા નથી. તિર્યંચોમાંથી આવીને ઉત્પન્ન થાય તો અસંખ્યાતવર્ષાયુવાળા તિર્યંચોને છોડીને શેષ પર્યાપ્તા અપર્યાપ્તા તિર્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે. મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય તો અકર્મભૂમિ અને અસંખ્યાત વર્ષોની આયુવાળાને છોડીને શેષ મનુષ્યોમાંથી આવીને ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે વ્યુત્કાન્તિ પદનાં અનુસાર ઉ૫પાત કહેવા જોઈએ. પ્ર. ભંતે ! બાદર પૃથ્વીકાયિક જીવ ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે ? मणुस्से हिंतो अकम्मभूमग-असंखेज्जवासाउयवज्जेहिंतो उववज्जति, बक्कंति उववाओ भाणियब्बो। - નીવા. પરિ. ૨, ૩.૩ (૧૧) सण्हबायर-पुढविकाइया णं भंते! जीवा कओहिंतो उववज्जति? ૨. વિચા. સ. ૨૪, ૩. ૨૨, મુ. ૬૨-૬૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001950
Book TitleDravyanuyoga Part 3
Original Sutra AuthorN/A
AuthorKanhaiyalal Maharaj
PublisherAgam Anuyog Prakashan
Publication Year2003
Total Pages816
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Metaphysics, & agam_related_other_literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy